gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણના રાજપર ગામમાં પાવરગ્રીડ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં રોષ | Farmers in Rajpar village of Wa…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
વઢવાણના રાજપર ગામમાં પાવરગ્રીડ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં રોષ | Farmers in Rajpar village of Wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કંપની નિર્ધારિત કોરિડોરની બહાર કામગીરી કરતી હોવાનો આક્ષેપ

– નોટિસ વગર ઉભા પાક પર જેસીબી ફેરવી દેતા ખેડૂતોને લાખોનું નુકસાન : આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર સીમ વિસ્તારમાં પાવરગ્રીડ કંપનીના અધિકારીઓની મનસ્વી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કચ્છથી શરૂ થયેલી હાઈટેન્શન વીજ લાઈન હવે સુરેન્દ્રનગરના મુળી, ધ્રાંગધ્રા અને વઢવાણ પંથકમાંથી પસાર થઈ રહી છે. 

જોકે, રાજપર ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓએ કોઈપણ પૂર્વ નોટિસ કે કલેક્ટરના હુકમ વગર ખેડૂતોના ખેતરોમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને વાવેલા જીરું, ચણા, વરિયાળી અને ઘઉંના ઉભા પાક પર જેસીબી અને ભારે મશીનરી ફેરવી દેવામાં આવતા ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની નિર્ધારિત કોરિડોરને બદલે અન્ય જગ્યાએ કામગીરી કરી રહી છે.

ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવી કામગીરી અટકાવવામાં આવી છે. વિરોધ કરી રહેલા ખેડૂતોની માગ છે કે કંપની કલેક્ટરનો કામગીરીનો પત્ર રજૂ કરે અને યોગ્ય કોરિડોરમાં જ કામગીરી થાય. એકતરફ ખેડૂતોને જમીન અને પાક નુકસાનીનું પૂરતું વળતર મળતું નથી, ત્યારે બીજી તરફ દાદાગીરીપૂર્વક ખેતરોમાં પ્રવેશ કરી તૈયાર પાકને રુંધવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા આ ગેરકાયદે કામગીરી રોકવામાં નહીં આવે અને નુકસાનીનું યોગ્ય વળતર નહીં અપાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિએ ધરતીપુત્રોમાં વહીવટી તંત્ર અને કંપની સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
હળવદના કવાડિયા નજીક શ્રમિકો ભરેલી બોલેરો પલટી, 13 ને ઇજા | Bolero truck carrying workers overturns n…

હળવદના કવાડિયા નજીક શ્રમિકો ભરેલી બોલેરો પલટી, 13 ને ઇજા | Bolero truck carrying workers overturns n...

તમાકુ પર 40 ટકા જીએસટી નાબુદ કરવાની માગ સાથે ગુજરાતમાં આજથી તમાકુની ખરીદી બંધ | Tobacco purchase ban…

તમાકુ પર 40 ટકા જીએસટી નાબુદ કરવાની માગ સાથે ગુજરાતમાં આજથી તમાકુની ખરીદી બંધ | Tobacco purchase ban...

અમે તમારી કચેરીમાં આ રીતે વેરો ઉઘરાવવા આવીએ છીએ ?! | We come to your office to collect taxes like th…

અમે તમારી કચેરીમાં આ રીતે વેરો ઉઘરાવવા આવીએ છીએ ?! | We come to your office to collect taxes like th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 2742 કરોડના કૌભાંડના પુરાવા સાથે ચેડાં : મમતા સામે ઇડી સુપ્રીમમાં | Tampering with evidence of R…

રૂ. 2742 કરોડના કૌભાંડના પુરાવા સાથે ચેડાં : મમતા સામે ઇડી સુપ્રીમમાં | Tampering with evidence of R…

7 months ago
મોટુ બલૂન મોઝેક તૈયાર કરાશે , અમદાવાદમાં આજથી સાત દિવસ માટે કાંકરિયા કાર્નિવલનો આરંભ | A large ballo…

મોટુ બલૂન મોઝેક તૈયાર કરાશે , અમદાવાદમાં આજથી સાત દિવસ માટે કાંકરિયા કાર્નિવલનો આરંભ | A large ballo…

8 months ago
સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

2 months ago
પાટણમાં મોટી દુર્ઘટના, તળાવમાં નહાવા કૂદેલા બે ભાઈ-બહેનના મોતથી પરિવાર પર આભ તૂટ્યું | gujarat Patan…

પાટણમાં મોટી દુર્ઘટના, તળાવમાં નહાવા કૂદેલા બે ભાઈ-બહેનના મોતથી પરિવાર પર આભ તૂટ્યું | gujarat Patan…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News