gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વધતા મહત્તમ તાપમાન વચ્ચે ચંડોળા વિસ્તારમાં નવ સહીત અમદાવાદમાં કોલેરાના બાર કેસ | Between increasing …

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
વધતા મહત્તમ તાપમાન વચ્ચે ચંડોળા વિસ્તારમાં નવ સહીત અમદાવાદમાં કોલેરાના બાર કેસ | Between increasing …
2
VIEWS
Share on FacebookShare on Twitter

 વધતા મહત્તમ તાપમાન વચ્ચે  ચંડોળા વિસ્તારમાં નવ સહીત અમદાવાદમાં કોલેરાના બાર કેસ 1 - image      

 અમદાવાદ,મંગળવાર,1 એપ્રિલ,2025

અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં વધારા સાથે ચંડોળા વિસ્તારમાં
નવ સહીત શહેરમાં કોલેરાના કુલ બાર કેસ નોંધાયા છે. નરોડા
,બહેરામપુરા ઉપરાંત
લાંભા વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાયો છે.

માર્ચ મહીનામાં શહેરમા પાણીજન્ય એવા ઝાડા ઉલટીના ૭૨૪, ટાઈફોઈડના ૪૦૨, કમળાના ૧૬૪ કેસ
નોંધાયા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા પાણીમાં પોલ્યુશન આવતુ
હોવાના કારણે દાણીલીમડા વોર્ડમાં કોલેરાના કેસ નોંધાયા હોવાની સાથે એક  બાળકીનુ મોત થયુ હોવાનો આક્ષેપ પણ મ્યુનિસિપલ
બોર્ડ બેઠકમાં વિપક્ષ તરફથી કરાયો હતો.મ્યુનિ.તંત્ર તરફથી શહેરમાં આપવામાં આવતા
પાણીના સેમ્પલ લેવામાં આવતા માર્ચ મહીનામાં ૪૫ સેમ્પલમાં કલોરીન નીલ રીપોર્ટ આવ્યો
હતો.જયારે પાણીના ૨૯ સેમ્પલનું પાણી પીવાલાયક નહતુ.માર્ચ મહીનામાં ડેન્ગ્યૂના ૨૯
,મેલેરિયાના ૧૩, ચિકનગુનિયાના ૪
તથા ઝેરી મેલેરિયાના ૩ કેસ નોંધાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
આસ્ટોડીયા દરવાજા પાસે બનાવાયેલા નવ માળના સના-૭ બિલ્ડિંગને સાત દિવસમાં ખાલી કરાવાશે | Built near the …

આસ્ટોડીયા દરવાજા પાસે બનાવાયેલા નવ માળના સના-૭ બિલ્ડિંગને સાત દિવસમાં ખાલી કરાવાશે | Built near the ...

‘વ્યાજદર નક્કી કરવાનો કોર્ટ પાસે અધિકાર…’ સુપ્રીમ કોર્ટે 52 વર્ષ લાંબી કાનૂની લડતનો અંત આણ્યો | Su…

'વ્યાજદર નક્કી કરવાનો કોર્ટ પાસે અધિકાર...' સુપ્રીમ કોર્ટે 52 વર્ષ લાંબી કાનૂની લડતનો અંત આણ્યો | Su...

પે-ટીએમ સાઉન્ડ બોક્સ ફ્રી થયાનું કહી હજારો વેપારી સાથે કરોડોની ઠગાઈ, અમદાવાદમાં 6ની ગેંગ ઝડપાઈ | Tho…

પે-ટીએમ સાઉન્ડ બોક્સ ફ્રી થયાનું કહી હજારો વેપારી સાથે કરોડોની ઠગાઈ, અમદાવાદમાં 6ની ગેંગ ઝડપાઈ | Tho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક નાઘેડીમાં રહેતો અને દારૂનો નશો કરવાની ટેવ ધરાવતો યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા બાદ અ…

11 months ago
અમરેલીમાં ખનીજ માફિયા બેફામ: શેત્રુંજી નદીમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત, પણ ‘આરોપીઓ’ ફરાર! | Amreli ne…

10 months ago
સુરતના બાયોડાયવર્સીટી પાર્ક અને કતારગામ ઓડિટોરીયમને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ …

9 months ago
ધોળેશ્વર સાબરમતી નદીમાં નાહવા પડેલા મિત્રો પૈકી એકનું ડૂબી જતા મોત | One of the friends who had to b…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News