gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા | 9 corporators arr…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા | 9 corporators arr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bribery of corporator in Surat: હાલમાં સુરત મહાનગરપાલિકામાં આપમાંથી ચૂંટણી જીતેલા એક કોર્પોરેટરે ટેમ્પરરી સ્ટ્રકચર તોડવાની ધમકી આપીને પૈસા પડાવ્યાની ફરિયાદ બાદ તેની ધરપકડ થઈ છે. આ પહેલા આપના બે કોર્પોરેટરો 10 લાખ રૂપિયાની લાંચ કેસમાં ઝડપાયા હતા. વર્ષ 2018થી અત્યાર સુધીમાં કોર્પોરેટરો કે તેમના સંબંધી મળી કુલ 9 સામે લાંચ લેવાના કેસ નોંધાયા છે. 

2018થી 2025ની વચ્ચે અનેક કોર્પોરેટરોએ લાંચ લીધી

સુરતમાં હાલમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે તોડ કરવાની ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. આ વચ્ચે હાલમાં સુરતમાં આપમાંથી ચૂંટણી જીતેલા રાજેશ મોરડિયા સામે તોડની ફરિયાદ નોંધાતા તેમની ધરપકડ થઈ છે. આ પહેલાં 2018થી 2025ની વચ્ચે અનેક કોર્પોરેટરોએ ગેરકાયદે બાંધકામ, કોન્ટ્રાક્ટર કે અન્ય કામગીરી માટે લાંચ લીધી હોવાની ફરિયાદ છે. પરંતુ હેરાનગતિના ડરથી લોકો કે કોન્ટ્રાક્ટરો ફરિયાદ કરતા ન હતા. હાલમાં રાજેશ મોરડિયાની ધરપકડ બાદ  મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અનેક કોર્પોરેટરો અને પદાધિકારીઓ સામે લાંચના આક્ષેપ થયાં છે. જેથી તેમના જીવ પણ ઉચાટે છે. જો કોઈ ફરિયાદ કરે તો તેમની પણ ધરપકડ થાય તેવી શક્યતા હોવાથી લાંચ લીધી છે, પરંતુ ફરિયાદ થઈ નથી અને પકડાયા નથી.

સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા 2 - image

2001માં સુડાના ચેરમેન લાંચ કેસમાં 

સુરત જ નહી પરંતુ ગુજરાતમાં લાંચના અનેક કિસ્સા બને છે તેમાં સુરતમાં રાજકારણી લાંચ લેતા ઝડપાયા હોય તેવો પહેલો મોટો કિસ્સો 2001માં બન્યો હતો. આ સમયે સુડા ચેરમેન અરવિંદ ગોદીવાલા 5 લાખ રૂપિયાના લાંચના છટકામાં પકડાયા હતા. ત્યારબાદ ભાજપના સિનિયર કોર્પેરેટર વિણા જોશી પણ લાંચ કેસમાં ઝડપાયા હતા.

સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાની ચૂંટણીમાં જીતેલા તમામ 120 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા | All 120 candidates who won …
GUJARAT

May 12, 2026
અમદાવાદ: કાલુપુરની આંગડિયા પેઢીમાં 11 દિવસ પહેલા નોકરીએ રાખેલો કર્મચારી રૂ. 80 લાખના દાગીના લઈ ફરાર …

ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત | Two Surendranagar F…

Next Post
બૅન્કોની બે દિવસીય હડતાળ ટળી, યુનિયને મહત્ત્વની બેઠક બાદ લીધો મોટો નિર્ણય

શેરબજારમાં તેજીનો યુ-ટર્ન, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23500 ક્રોસ, મૂડી 4 લાખ કરોડ વધી …

શેરબજારમાં તેજીનો યુ-ટર્ન, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23500 ક્રોસ, મૂડી 4 લાખ કરોડ વધી ...

સરકારને સૌથી વધુ કમાણી કરી આપતાં Top-10 ટોલ પ્લાઝા, તેમાં ગુજરાતનું ભરથાણા ટોચના ક્રમે | how much re…

સરકારને સૌથી વધુ કમાણી કરી આપતાં Top-10 ટોલ પ્લાઝા, તેમાં ગુજરાતનું ભરથાણા ટોચના ક્રમે | how much re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇસનપુરમાં કાર ચાલકની ટક્કરથી શ્રમજીવી યુવકનું કરુણ મોત | Emon sarafo mi angang a malo mwirin an a to…

7 months ago
વેરાવળ પાસે ઝૂંપડામાંથી 30નું રેસ્ક્યૂ કરી સીમશાળામાં સ્થળાંતરિત કરાયા | 30 rescued from a hut near …

વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav…

5 months ago
કાશ્મીરમાં કુદરતનો કેર : આભ ફાટતાં 50નાં મોત | Nature’s wrath in Kashmir: 50 dead in landslide

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News