gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વરસાદ-ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થતા રાજસ્થાનના 4 વિદ્યાર્થીઓ હેલિકોપ્ટરથી પરીક્ષા આપવા પહોંચ્યા | Ra…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in INDIA
0 0
0
વરસાદ-ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થતા રાજસ્થાનના 4 વિદ્યાર્થીઓ હેલિકોપ્ટરથી પરીક્ષા આપવા પહોંચ્યા | Ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarakhand News: ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટના બની હતી. હાઇવે કે ટ્રેનની સેવા પણ ઠપ હોવાથી આવી પરિસ્થિતિમાં રાજસ્થાનના ચાર વિદ્યાર્થીઓએ B.Edની પરીક્ષા આપવા હેલિકોપ્ટર ભાડે લઈ ઉત્તરાખંડના મનુસ્યારીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. વાત એવી છે કે રાજસ્થાનમાં બાલોતરા શહેરમાં રહેતા ઓમારામ જાટ, મંગારામ જાટ, પ્રકાશ ગોદારા અને નરપત કુમાર ઉત્તરાખંડની ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેમની ગવર્નમેન્ટ ડિગ્રી કોલેજમાં પરીક્ષા હતી. હલ્દ્વાની-પિથોરાગઢ અને ટનકપુર-પિથોરાગઢના રસ્તાઓ બંધ હોવાને કારણે કોઈ ટેક્સી ડ્રાઈવર તેમને ત્યાં લઈ જવા માટે તૈયાર નહોતા, જેથી આ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા એક ખાનગી કંપનીના હેલિકપ્ટરનો સહારો લેવો પડ્યો. 

કેવી રીતે મળી હેલિકપ્ટરની સવારી? 

ઓમારામ જાટે જણાવ્યું કે, ’31 ઓગસ્ટે જ્યારે અમે ઉત્તરાખંડ પહોંચ્યા, ત્યારે જાણવા મળ્યું કે મનસ્યારી જનાર બધા જ રસ્તા ભુસ્ખલનના કારણે બંધ છે. અમને તો લાગ્યું કે હવે અમે પરીક્ષા નહીં આપી શકીએ. પણ અમને અહીં હલ્દ્વાનીથી મનુસ્યારી વચ્ચે હેલિકોપ્ટરની સેવા આપતી કંપની વિશે જાણવા મળ્યું. જોકે તે પણ ખરાબ હવામાનને કારણે આ સેવા પણ અસ્થાઈ રૂપે બંધ કરવામાં આવી હતી. પણ અમે હેરિટેજ અવિએશનના CEOને વિનંતી કરી કે, અમે પરીક્ષા કેન્દ્ર સુધી નહીં પહોંચી શક્યા તો અમારું વર્ષ બરબાદ થઈ જશે.’

CEOએ 2 પાઇલટ્સ સાથે એક હેલિકોપ્ટર મોકલ્યું

ઓમારામ જાટે વધુમાં જણાવ્યું કે, ‘અમારી વિનંતી સ્વીકારીને કંપનીના CEOએ 2 પાઇલટ્સ સાથે એક હેલિકોપ્ટર મોકલ્યું, જે અમને સુરક્ષિત રીતે મનુસ્યારી લઈ જઇને હલ્દ્વાની પાછા પણ લઈ આવ્યા હતા.’ જણાવી દઈએ કે, આ તમામે પરીક્ષા આપવા માટે હેલિકોપ્ટરનું ભાડું વ્યક્તિ દીઠ 5200 રૂપિયા ચૂકવ્યૂ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…
INDIA

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…

February 5, 2026
કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…
INDIA

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

February 5, 2026
વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…
INDIA

વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…

February 5, 2026
Next Post
AIIMSમાં ઐતિહાસિક પહેલ, જૈન દંપતિએ રિસર્ચ માટે ભ્રૂણ દાન કરવાનો લીધો નિર્ણય | aiims historic move ja…

AIIMSમાં ઐતિહાસિક પહેલ, જૈન દંપતિએ રિસર્ચ માટે ભ્રૂણ દાન કરવાનો લીધો નિર્ણય | aiims historic move ja...

‘આધાર કાર્ડ મતદાર યાદી માટે માન્ય ઓળખ પત્ર, પરંતુ નાગરિકતા માટે નહીં’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા | Bi…

‘આધાર કાર્ડ મતદાર યાદી માટે માન્ય ઓળખ પત્ર, પરંતુ નાગરિકતા માટે નહીં’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા | Bi...

બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ | …

બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં ઐતિહાસિક તેજી: એક જ દિવસમાં 22,000થી વધુનો ઉછાળો, ભાવ 3,10,000 રૂપિયાને પાર | Gold Silver P…

ચાંદીમાં ઐતિહાસિક તેજી: એક જ દિવસમાં 22,000થી વધુનો ઉછાળો, ભાવ 3,10,000 રૂપિયાને પાર | Gold Silver P…

2 weeks ago
કુખ્યાત ગેંગસ્ટરને અમેરિકાથી ડિપોર્ટ કરી ભારત લવાયો, હિમાંશુ ભાઉ ગેંગનો શાર્ટ શૂટર હતો | haryana gan…

કુખ્યાત ગેંગસ્ટરને અમેરિકાથી ડિપોર્ટ કરી ભારત લવાયો, હિમાંશુ ભાઉ ગેંગનો શાર્ટ શૂટર હતો | haryana gan…

4 weeks ago
ક્યારે આવશે જિયોનો આઈપીઓ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત | reliance jio ipo …

ક્યારે આવશે જિયોનો આઈપીઓ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત | reliance jio ipo …

5 months ago
આંખ, ખભા અને ચહેરા પર ગંભીર ઈજા…; ફરિદાબાદ ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફે…

આંખ, ખભા અને ચહેરા પર ગંભીર ઈજા…; ફરિદાબાદ ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફે…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News