gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વર્તમાન માસમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરી મજબૂત હોવાના સંકેત | Indications of strong perform…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in Business
0 0
0
વર્તમાન માસમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરી મજબૂત હોવાના સંકેત | Indications of strong perform…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઓગસ્ટમાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરીના પ્રારંભિક અંદાજમાં બન્ને ક્ષેત્ર મજબૂત સ્થિતિમાં હોવાના સંકેત મળી રહ્યા છે. દેશનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો એચએસબીસી ફલેશ ઈન્ડિયા  સંયુકત પીએમઆઈ જે જુલાઈમાં ૬૧.૧૦ હતો તે ઓગસ્ટમાં ચાર પોઈન્ટ જેટલો જોરદાર વધી ૬૫.૨૦ રહ્યાનું એસએન્ડપી ગ્લોબલ દ્વારા જણાવાયું હતું. 

ઘરઆંગણે તથા વિદેશમાંથી નવા ઓર્ડરમાં મજબૂત વૃદ્ધિને કારણે સેવા ક્ષેત્રનો  ઓગસ્ટનો પ્રારંભિક પીએમઆઈ ૬૫.૬૦ સાથે ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યો છે. ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ પણ વધી  ૫૯.૮૦ પોઈન્ટ પહોંચ્યો છે.  જે જુલાઈમાં ૫૯.૧૦ રહ્યો હતો. ઉત્પાદન ક્ષેત્રમાં નવા બિઝનેસ ઓર્ડરમાં વધારો જુલાઈના સ્તરે જ જળવાઈ રહ્યો હોવાનું એસએન્ડપી ગ્લોબલના રિપોર્ટમાં જણાવાયું છે.

કાચા માલની સરખામણીએ ફિનિશ્ડ ગુડસની કિંમતમાં વધારો ઊંચો રહ્યો હોવાથી માર્જિનમાં વૃદ્ધિ જોવા મળી છે. 

૨૦૧૪માં જ્યારથી સેવા તથા ઉત્પાદન ક્ષેત્રના સંયુકત પીએમઆઈ તૈયાર કરવાનું શરૂ કરાયું છે ત્યારથી પ્રથમ જ વખત ઓગસ્ટમાં નિકાસ ઓર્ડરોમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે. 

સેવા પૂરી પાડતી કંપનીઓ અને માલસામાનના ઉત્પાદકોને મધ્ય પૂર્વ, અમેરિકા, યુરોપ તથા એશિયા ખાતેથી મોટા ઓર્ડરો પ્રાપ્ત થયા છે. 

નવા ઓર્ડર મળવાની ઊંચી માત્રાને પરિણામે કર્મચારીઓની ભરતી કરવાનું પણ ઓગસ્ટમાં સતત ૨૭માં મહિને ચાલુ રહ્યું હતું. સેવા ક્ષેત્રમાં થયેલી મોટી ભરતીને કારણે ઉત્પાદન ક્ષેત્રમાં સાધારણ ઘટાડો ભરપાઈ થઈ શકયો હતો. 

કર્મચારીબળની સંખ્યામાં વધારો કરાતા કામનો ભરાવો વધવાની ગતિ ધીમી પડી હતી એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.  સેવા ક્ષેત્રમાં કર્મચારીઓના વેતન બિલના સ્વરૂપમાં ફુગાવાજન્ય દબાણને કારણે સેવા પાછળના ખર્ચમાં વધારો થતા સેવા પૂરી પાડવા પેટેના ચાર્જિસમાં વધારો થયો છે. મજબૂત માગને કારણે સર્વિસ પ્રોવાઈડરો ખર્ચને ગ્રાહકો પર પસાર કરવાની છૂટ લઈ શકયા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, ભાવનગર-ધોલેરા વચ્ચે 65 કિ.મી. લાંબી નવી રેલવેલાઈન બનશે | Bhavnagar Dho…

રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, ભાવનગર-ધોલેરા વચ્ચે 65 કિ.મી. લાંબી નવી રેલવેલાઈન બનશે | Bhavnagar Dho...

આણંદમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારે પાંચ લોકોને ફંગોળ્યા, અકસ્માત સર્જનાર પોલીસ જવાન હોવાની આશ…

આણંદમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારે પાંચ લોકોને ફંગોળ્યા, અકસ્માત સર્જનાર પોલીસ જવાન હોવાની આશ...

કચ્છમાં રાત્રે બે વખત ભૂકંપથી ધરા ધ્રૂજી, ભચાઉ અને રાપરમાં લોકોમાં ડર ફેલાયો, જાણો કેટલી રહી તીવ્રતા…

કચ્છમાં રાત્રે બે વખત ભૂકંપથી ધરા ધ્રૂજી, ભચાઉ અને રાપરમાં લોકોમાં ડર ફેલાયો, જાણો કેટલી રહી તીવ્રતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોઈ આશંકા હોય તો અમેરિકા-રશિયાને પૂછી લેજો’, ભારત આવેલા અફઘાનિસ્તાનના વિદેશમંત્રીની પાકિસ્તાનને ધમક…

‘કોઈ આશંકા હોય તો અમેરિકા-રશિયાને પૂછી લેજો’, ભારત આવેલા અફઘાનિસ્તાનના વિદેશમંત્રીની પાકિસ્તાનને ધમક…

9 months ago
રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જે ડી વેન્સનું સ્વાગત, પત્ની અને બાળકો સાથે આમેર કિલ્લો નિહાળ્યો | us…

રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જે ડી વેન્સનું સ્વાગત, પત્ની અને બાળકો સાથે આમેર કિલ્લો નિહાળ્યો | us…

1 year ago
અમરેલીના ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે, ઠેબી અને સુરવો ડેમ ભરાયા | Amreli Weat…

અમરેલીના ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે, ઠેબી અને સુરવો ડેમ ભરાયા | Amreli Weat…

9 months ago
વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke…

વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News