gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડ: પારડીમાં પુત્રની હત્યા કેસમાં પિતાને આજીવન કેદ, વૃક્ષના પૈસા ન આપવા બદલ કુહાડીના ઘા ઝીંકી દીધ…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
વલસાડ: પારડીમાં પુત્રની હત્યા કેસમાં પિતાને આજીવન કેદ, વૃક્ષના પૈસા ન આપવા બદલ કુહાડીના ઘા ઝીંકી દીધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad News : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામમાં પૈસાની નજીવી બાબતે પુત્રની હત્યા કરનાર કમનસીબ પિતાને વાપી કોર્ટે આજે (12 ડિસેમ્બર) આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. વાડીમાં કાપેલા વૃક્ષોના આવેલા નાણાં પુત્રને ન આપવા બદલ ઉગ્ર બોલાચાલી થયા બાદ પિતાએ પુત્ર પર કુહાડી વડે ઉપરાછાપરી ઘા ઝીંકીને ઢીમ ઢાળી દીધું હતું.

શું હતો સમગ્ર બનાવ?

આ કેસની વિગત અનુસાર, પારડીના રોહિણા ગામે દામુ ફળિયામાં રહેતા નામદેવ બાબુભાઈ નાયકાના પુત્ર નરોત્તમ નાયકાએ ગત તા. 9 મે, 2023ના રોજ વાડીમાં આવેલા પિતાને સવાલ કર્યો હતો. નરોત્તમે પૂછ્યું હતું કે, “વાડીમાં વૃક્ષો કાપ્યા બાદ આવેલા નાણાંમાંથી મને મારો ભાગ કેમ આપતા નથી?”

આ બાબતને લઈને પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ અને ઝઘડો ઉગ્ર બન્યો હતો. નામદેવ નાયકા ઉશ્કેરાઈ ગયા હતા અને આવેશમાં આવીને પુત્ર નરોત્તમ પર કુહાડી વડે ઉપરાછાપરી બે થી ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા નરોત્તમનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. આ મામલે પારડી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતા નામદેવની ધરપકડ કરી હતી.

કોર્ટમાં પુરાવા અને ચુકાદો

પારડી પોલીસે આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ વાપી કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ રાકેશ ચાંપાનેરીયાએ પરિવારજનો સહિતના સાક્ષીઓની જુબાની, પી.એમ. રિપોર્ટ અને અન્ય મહત્ત્વના પુરાવા સાથે દલીલો રજૂ કરી હતી.

આ પણ વાંચો: સુરત આગ: રાજ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ જ બન્યું વિનાશનું કારણ! SMCએ સંચાલકોને નોટિસ ફટકારી

જજ પુષ્પા સોનીએ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી પિતા નામદેવ નાયકાને પુત્રની હત્યા કરવા બદલ તકસીરવાર ઠેરવ્યા હતા. કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા અને રૂ. 5000નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. પૈસાની નજીવી બાબતે થયેલા આ કૃત્યથી કૌટુંબિક સંબંધો વેરવિખેર થયા છે, જ્યારે કાયદાએ પોતાનો ન્યાય આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

Next Post
સુરેન્દ્રનગર: બિનવારસી પડેલી કાર ખોલી તો દારુનો જથ્થો મળ્યો, 31મી ડિસેમ્બરની ઉજવણી માટે લવાયો હોવાની…

સુરેન્દ્રનગર: બિનવારસી પડેલી કાર ખોલી તો દારુનો જથ્થો મળ્યો, 31મી ડિસેમ્બરની ઉજવણી માટે લવાયો હોવાની...

બાંગ્લાદેશમાં રાજકીય ચક્રવાતનાં એંધાણ : આવામી લીગ પૂર્વગ્રહ ભરી ચૂંટણી સ્વીકારવા તૈયાર નથી | Politic…

બાંગ્લાદેશમાં રાજકીય ચક્રવાતનાં એંધાણ : આવામી લીગ પૂર્વગ્રહ ભરી ચૂંટણી સ્વીકારવા તૈયાર નથી | Politic...

ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રિમંદિર નજીક બસમાં બેસવા જતી મહિલાના પર્સમાંથી ૨.૪૮ લાખની ચોરી | Rs 2 48 lakh stolen from woman’s …

7 months ago
અમદાવાદમાં ૯૦ લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં બે વર્ષ રહ્યો હતો | After being duped of Rs 90…

8 months ago
જામનગરના બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલા આર્ટિસ્ટને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું |…

જયપુરમાં મોટી દુર્ઘટના ટળી: રનવે પર સ્પર્શ બાદ ફરી હવામાં ઉડ્યું વિમાન, કોંગ્રેસના નેતા પણ હતા સવાર …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News