gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના : સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના : સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા જિલ્લાની વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના, સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કર્યો છે. વર્ષ-2011 ની વસતી ગણતરીના આંકડાના આધારે વાઘોડિયા નગરપાલિકાને કુલ 6 વોર્ડમાં વહેંચવામાં આવી છે અને કાઉન્સિલરોની કુલ 24 બેઠકો નક્કી કરી છે. આ બેઠકોમાં 18 અનામત બેઠકો છે અને 6 સામાન્ય બેઠકો છે.

અનામત બેઠકોમાં 2 બેઠક અનુસૂચિત જાતિ માટે, 4 બેઠક અનુસૂચિત આદિજાતિ માટે, પાંચ (5) બેઠક પછાતવર્ગ માટે અને સામાન્ય વર્ગની મહિલા માટે સાત (7) અનામત બેઠકનો સમાવેશ થાય છે. કુલ 4 બેઠકો પૈકી પચાસ ટકા એટલે કે 12 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જેમાં અનુસૂચિત જાતિ મહિલા માટે એક બેઠક, અનુસૂચિત આદિજાતિ મહિલા માટે બે બેઠક, પછાતવર્ગ મહિલા માટે બે બેઠકો અને બાકીની બેઠકો સામાન્ય વર્ગની મહિલાઓ માટેનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર-3 માં એક બેઠક અનુસૂચિત આદિજાતિ માટે, વોર્ડ નં-2 અને 6 ની એક-એક બેઠક અનુસૂચિત જાતિ માટે, વોર્ડ નં-6 ની એક બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી માટે, વોર્ડ નં-1 અને 5 ની બેઠકો અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં-1, 5 અને 4 ની બેઠક પછાતવર્ગ માટે અને વોર્ડ નં-2 અને 3 ની બેઠક પછાતવર્ગ સ્ત્રીને ફાળવવામાં આવી છે. બાકી રહેતી બેઠક બિન અનામત તરીકે ફાળવવામાં આવી છે. વર્ષ-2011 ની વસતી ગણતરીના છેવટના પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે નગરપાલિકાની કુલ વસતી 23,549 છે. નગરપાલિકાને 6 વોર્ડમાં વહેંચતા વોર્ડની સરેરાશ વસતી 3925 જેટલી થાય છે. કોઈપણ વોર્ડની વસતી સરેરાશ વસતીના 10 ટકા વસતીના વધ/ઘટની મર્યાદાથી વધતી કે ઘટતી નથી. આ પ્રાથમિક આદેશ સામે કોઈ પણ નાગરિકને સલાહ સૂચનો કરવાના હોય તો રાજ્ય ચૂંટણી આયોગ (બ્લોક નંબર-9, છઠ્ઠો માળ, સચિવાલય, ગાંધીનગર)ને મોકલી આપવા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…
GUJARAT

March 22, 2026
10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…

સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય | The drain cover near Susan Circ…

Next Post
અમદાવાદ: ચાંદખેડાના કેશવ એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે પટકાતા યુવકનું મોત, આત્મહત્યા કે હત્યા? તપા…

અમદાવાદ: ચાંદખેડાના કેશવ એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે પટકાતા યુવકનું મોત, આત્મહત્યા કે હત્યા? તપા...

યુવકોના મોત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો | sarkhej police file negligence F…

યુવકોના મોત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો | sarkhej police file negligence F...

પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મંદિરના ઘંટ હોય કે મસ્જિદના લાઉડસ્પીકર, બધુ બંધ કરાવો…’, સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ | Ban loudsp…

6 months ago
એસ.આઈ.આર. અભિયાન દરમિયાન બીએલઓ પર વધતા દબાણ અંગે શૈક્ષિક મહાસંઘની ગંભીર ચિંતા, ચૂંટણી આયોગ પાસે તાત્…

4 months ago
યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind…

1 week ago
સુરત નજીક કોસાડીમાં કૂતરાએ 6 વર્ષની બાળકીને ફાડી ખાધી, દંપતી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો | Surat Mangr…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News