gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વાઘોડિયા બ્રિજ નજીક સર્વિસ રોડ પર 42 લાખનો દારુ મશીનરી સ્પેર પાર્ટ્સની આડમાં લઇ જતા ડ્રાઇવરને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.

પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે, નેશનલ હાઇવે 48 પર વાઘોડિયા બ્રિજ નીચે મુંબઇ તરફ જવાના સર્વિસ રોડ પર દારૃ ભરેલું કન્ટેનર ઉભું છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ડ્રાઇવર સાથેનું કન્ટેનર મળી આવ્યું હતું. કન્ટેનરમાંથી પોલીસને વિદેશી દારૂની 7,992 બોટલ કિંમત રૂપિયા 42.01 લાખની મળી આવી હતી.  પોલીસે દારુ, કન્ટેનર, રોકડા 5,500, મોબાઇલ અને મશીનરી સ્પેર પાર્ટ્સ કિંમત રૂપિયા 27.02 લાખ મળી કુલ રૂપિયા 89.14 લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવર સાહીદ ઇશબભાઇ મેવ (રહે. લોહીંગ કલાં ગામ, તા.પુણાના,જિ. મેવાત, હરિયાણા)ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. જ્યારે દારુ મોકલનાર હરિયાણાના વેપારી અને દારુ મંગાવનાર આરોપીની શોધખોળ  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
વારસિયા રિંગ રોડ પર મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused abscond…

વારસિયા રિંગ રોડ પર મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused abscond...

સુરતમાં મંદિરની સાથે-સાથે લોકોના ઘરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈઃ ભક્તિનો માહોલ સર્જાયો | Krishn…

સુરતમાં મંદિરની સાથે-સાથે લોકોના ઘરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈઃ ભક્તિનો માહોલ સર્જાયો | Krishn...

ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી માતમમાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું મોત | janmashtami t…

ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી માતમમાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું મોત | janmashtami t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર-લાલપુર અને જામજોધપુરમાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : 5 મહિલા સહિત 17 જુગારીઓ પકડાયા | 1…

3 months ago
‘મુગલોએ સાહિબજાદાઓ સાથે ક્રૂરતા કરી’, ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી | gur…

4 months ago
પિયર જતી રહેલી પત્નીને ધમકી આપતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband for threatening w…

3 weeks ago
પુત્રીના નામે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- 24 કલાક પછીયે તપાસ નહીં | controve…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News