gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વારંવાર ડાઉન થઈ રહ્યું છે કૃષિ સહાયની વેબસાઈટનું સર્વર! ખેડૂતો રાતે કડકડતી ઠંડીમાં લાઈનમાં ઊભા રહેવા…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
વારંવાર ડાઉન થઈ રહ્યું છે કૃષિ સહાયની વેબસાઈટનું સર્વર! ખેડૂતો રાતે કડકડતી ઠંડીમાં લાઈનમાં ઊભા રહેવા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ભેંકરા ગામ જે ગીરના જંગલની સરહદને અડીને આવેલું છે, ત્યાંના ખેડૂતો હાલમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નેટ કનેક્ટિવિટી અને સર્વર ડાઉન રહેવાની સમસ્યાને કારણે ખેડૂતોને દિવસે ફોર્મ ભરવું મુશ્કેલ બન્યું છે, જેને કારણે રાત્રે ઉજાગરા કરવાની ફરજ પડી છે.

સર્વર ડાઉન થતા ફોર્મ ભરવામાં મુશ્કેલી

સરકાર દ્વારા ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવી છે, પરંતુ ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયામાં ટેકનિકલ અગવડો સામે આવી છે. ભેંકરા ગામમાં દિવસ દરમિયાન સર્વર સતત ડાઉન રહે છે. એક ફોર્મ ભરવામાં 15 મિનિટ જેટલો સમય લાગે છે, અને અચાનક સર્વર ડાઉન થતાં એરર આવી જાય છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે.

દિવસ દરમિયાન કામગીરી ન થતી હોવાથી, ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરી રાત્રે શરૂ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: GTUમાં માત્ર તારીખ બદલી ગયા વર્ષનું બેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ, NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ

રાત્રે તાપણાં કરીને ફોર્મ ભરવાનો મલમરૂપી પ્રયાસ

કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ ગ્રામ પંચાયતમાં એકઠા થઈ રહ્યા છે. ખેડૂતોને અગવડ ન પડે તે માટે V.C. (વિલેજ કમ્પ્યુટર ઑપરેટર) દ્વારા મોડી રાત સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. ખેડૂતો ઠંડીથી બચવા માટે તાપણું કરીને બેસી રહે છે અને પોતાના ફોર્મ ભરાવવાની રાહ જોઈ રહ્યા છે. આ રીતે V.C. કર્મચારીઓ પણ ખેડૂતોની વેદના પર મલમરૂપી કાર્ય કરી રહ્યા છે.

ભેંકરા ગામમાં કુલ 389 જેટલા ખેડૂત ખાતેદારો છે. જેમાંથી અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા કૃષિ સહાય ફોર્મ ભરાઈ ગયા છે. બાકીના ફોર્મ પણ આ રીતે રાત્રે જાગીને ભરવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતો સમયસર સહાયનો લાભ લઈ શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, કૌટુંબિક સગા છતાં વિખૂટાં પડવાની બીકે પ્રેમી પંખીડાઓએ ગળે ફા…
GUJARAT

સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, કૌટુંબિક સગા છતાં વિખૂટાં પડવાની બીકે પ્રેમી પંખીડાઓએ ગળે ફા…

February 5, 2026
અમદાવાદના વાસણામાં ગૌવંશ લઈ જતી કારનો અકસ્માત, BRTS ટ્રેકને થયું ભારે નુકસાન | ahmedabad chandranaga…
GUJARAT

અમદાવાદના વાસણામાં ગૌવંશ લઈ જતી કારનો અકસ્માત, BRTS ટ્રેકને થયું ભારે નુકસાન | ahmedabad chandranaga…

February 5, 2026
જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-7ના પ્રશ્ને વાંધા સહિત રજુ…
GUJARAT

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-7ના પ્રશ્ને વાંધા સહિત રજુ…

February 5, 2026
Next Post
સુરતની કોલેજમાં સ્ટેજ પર સ્પીચ આપતી અમદાવાદની યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ, ઘટના CCTVમાં થઈ કેદ | su…

સુરતની કોલેજમાં સ્ટેજ પર સ્પીચ આપતી અમદાવાદની યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ, ઘટના CCTVમાં થઈ કેદ | su...

GTUમાં માત્ર તારીખ બદલી ગયા વર્ષનું બેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ, NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ…

GTUમાં માત્ર તારીખ બદલી ગયા વર્ષનું બેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ, NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ...

સુરત પાલિકાની શાળાઓમાં શિક્ષકો બીએલઓ કામગીરીમાં, વિદ્યાર્થીઓને યુનિટી રનમાં હાજર રહેવા સૂચના | Teach…

સુરત પાલિકાની શાળાઓમાં શિક્ષકો બીએલઓ કામગીરીમાં, વિદ્યાર્થીઓને યુનિટી રનમાં હાજર રહેવા સૂચના | Teach...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગણેશોત્સવ પૂર્વે પોલીસ અને આયોજકોની મીટિંગઃ DJ ની મંજૂરી,ટ્રાફિક,સ્વચ્છતા,ભીડ માટે મેનેજમેન્ટ કરવું …

ગણેશોત્સવ પૂર્વે પોલીસ અને આયોજકોની મીટિંગઃ DJ ની મંજૂરી,ટ્રાફિક,સ્વચ્છતા,ભીડ માટે મેનેજમેન્ટ કરવું …

6 months ago
એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી રૂ. 5 લાખથી વધીને 45 લાખ થશે | Salary in AI and machine learning will…

એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી રૂ. 5 લાખથી વધીને 45 લાખ થશે | Salary in AI and machine learning will…

3 weeks ago
દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા, દર વર્ષે સર્જાતી સમસ્યાનો ઈલાજ કોઈ નહીં | Rainwater Ent…

દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા, દર વર્ષે સર્જાતી સમસ્યાનો ઈલાજ કોઈ નહીં | Rainwater Ent…

7 months ago
‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું’, ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી

‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું’, ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News