gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વારસિયામાં સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોના મુદ્દે ઝઘડો થતા ચાકૂથી હુમલો | Knife attack in a Vadodara…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
વારસિયામાં સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોના મુદ્દે ઝઘડો થતા ચાકૂથી હુમલો | Knife attack in a Vadodara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વારસિયામાં સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોના મુદ્દે ઝઘડો થયો હતો. બીજા દિવસે સોસાયટીમાં રહેતા વેપારી દારૂનો નશો કરીને આવ્યા હતા અને ઝઘડો થતા તેમના પર પાડોશીએ ચાકૂથી હુમલો કર્યો  હતો. જે અંગે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વારસિયા રીંગ રોડ શિવધારા સોસાયટીની બાજુમાં નારાયણધામ ડૂપ્લેક્સમાં રહેતા  હરિશભાઇ ઘનશ્યામભાઇ મોતીયાણી જૂની કાચની બોટલોનો ધંધો કરે છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 10મી તારીખે મારી પત્ની કલાવતીનો જન્મ દિવસ  હોઇ  હું સાંજે સાડા સાત વાગ્યે ઘરે આવી ગયો હતો. હું ઘરે આવ્યો ત્યારે મારી  પત્ની સાથે પાડોશમાં રહેતા મહેન્દ્રભાઇની પત્ની ઝઘડો કરતા હતા. જેથી, હું મારી પત્નીને લઇને ઘરમાં  જતો રહ્યો હતો. મારી પત્નીએ કહ્યું  કે, નાના છોકરાઓ ક્રિકેટ રમતા હોઇ તે બાબતે ઝઘડો થયો હતો.

બીજે દિવસે રાતે આઠ વાગ્યે હું મારા ગોડાઉન  પરથી ઘરે આવતો હતો. દરમિયાન સંજયનગર  પાસે એક વ્યક્તિ પાસેથી બિયર લઇને  પીધી હતી. ગઇકાલના ઝઘડાના કારણે ઉશ્કેરાઇને  હું  ખિસ્સામાં ચાકૂ લઇને સોસાયટીના બાકડા પર બેસેલા મહેન્દ્રભાઇ પાસે ગયો હતો.  હું તેઓને સમજાવતો હતો. તે દરમિયાન ઝઘડો થતા મેં ખિસ્સામાં મૂકેલું ચપ્પુ બહાર કાઢ્યું હતું. મહેન્દ્રભાઇએ મારા હાથમાંથી ચપ્પુ છીનવી  લઇ ઝપાઝપી કરી મને છાતીના ભાગે બે થી ત્રણ વખત ઇજા પહોંચાડી  હતી. દરમિયાન લોકો ભેગા થઇ જતા મને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અકોટા સ્ટેડિયમ પાસે આવેલા મંદિરની દાનપેટી ચોરાઇ | Donation box stolen from temple near Akota Stadium

બે દિવસ પહેલા ગૂમ થયેલા યુવકની લાશ નદીમાંથી મળી | Body of youth who went missing two days ago found …

બે દિવસ પહેલા ગૂમ થયેલા યુવકની લાશ નદીમાંથી મળી | Body of youth who went missing two days ago found ...

સુરતના વિવિધ વિસ્તારમાં 42 કરોડના ખર્ચે 14 શાળા માટે 9 ભવન બનાવવા ખાત મુહૂર્ત | Khat Muhurat to cons…

સુરતના વિવિધ વિસ્તારમાં 42 કરોડના ખર્ચે 14 શાળા માટે 9 ભવન બનાવવા ખાત મુહૂર્ત | Khat Muhurat to cons...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ પણ ગોથે ચઢી જાય તેવી ફિલ્મી સ્ટાઈલથી દારૂની દાણચોરી, કુખ્યાત બુટલેગર અનિલ પંડિતની ચાલાકીનો ખુલ…

1 year ago
સાળાને મળવા આવેલો ૭ વર્ષથી ફરાર બનેવી આખરે ઝડપાયો | accused caught after seven years

12 months ago
રાજ્યસભાની 1 બેઠક માટે મહાવિકાસ અઘાડીમાં ખેંચતાણ, ઉદ્ધવ સેનાએ દાવો ઠોક્યો, શરદ પણ તૈયાર! | shiv sena…

6 months ago
વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત | 41 killed in landslide near Vaishno Devi

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News