gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિક્લી F&O એક્સપાયરી બંધ કરી શકાય નહીં | Weekly F&O expiry cannot be turned off

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in Business
0 0
0
વિક્લી F&O એક્સપાયરી બંધ કરી શકાય નહીં | Weekly F&O expiry cannot be turned off
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં નાના ટ્રેડરો, ખુવાર થઈ રહ્યા હોવાના મામલે તાજેતરના ભૂતકાળમાં અનેક પગલાં લઈને નાના ટ્રેડરોને દૂર કરવાનો સરાહનીય સંકેત આપ્યા બાદ હવે સેબીએ જાણે યુ-ટર્ન લીધો છે. સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ કહ્યું છે કે, આપણે ફક્ત વિક્લી ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) એક્પાયરીને બંધ કરી શકાય નહીં. ઘણા બજાર સહભાગીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે.

મુંબઈમાં એક પ્રસંગે સેબી ચેરમેને કહ્યું હતું કે, સેબી એફ એન્ડ ઓ ટ્રેડિંગ સંબંધિત આંકડા-વિગતો એકત્ર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે, બજાર નિયમનકાર બજારમાં સટ્ટાખોરીને ઘટાડવા અને કેશ માર્કેટમાં ટ્રેડિંગમાં સુધારો કરવા માટે વિક્લી એફ એન્ડ ઓ એક્સપાયરીઓને બંધ કરવા માગે છે. આજે ચેરમેને જણાવ્યું હતું કે, રોકાણકારોના સહભાગી બનવાનું મહાનગરોથી આગળ શહેરોમાં પણ ફેલાઈ ગયું છે. સેબીએ ડેરિવેટીવ્ઝ માર્કેટને સુધારવા માટે શ્રેણીબદ્વ પગલાં લીધા છે.

આ વિક્લી એફ એન્ડ ઓ એક્સપાયરી ખૂબ જ સંવેદનશીલ વિષય છે અને આ મામલે મોટો ઉહાપોહ થયો છે. ડેરિવેટીવ્ઝ માર્કેટમાં એક સમસ્યા છે, જેના પર સેબીએ પ્રકાશ પાડયો હતો. નાના કે ઓછા સમજદાર માર્કેટ પાર્ટિસિપન્ટ્સ માટે અતાર્કિક ઉત્સાહ નિયંત્રણમાં રહે તે જોવાની જરૂર છે. આપણે વિક્લી ઓપ્શન્સ માર્કેટને આ રીતે કેવી રીતે બંધ કરી શકીએ? સેબી વિક્લી ઓપ્શન્સ મુદ્દા પર વધુ ડેટા મેળવી અભ્યાસ કરી રહ્યું છે.

સેબી દ્વારા તેના ચેરમેન અને વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાયેલા હિતોના સંઘર્ષ અંગેની ચિંતાઓને દૂર કરવા માટે રચાયેલી એક પેનલ ૧૦, નવેમ્બર સુધીમાં રિપોર્ટ રજૂ કરશે એમ પાંડેએ જણાવ્યું હતું. જો આ ભલામણો સ્વિકારવામાં આવે તો, સેબી વૈશ્વિક પ્રથાઓ સાથે સુસંગત બનશે.

બેંક નિફટી, બેંકેક્સ, ફિનનિફટી પર નવા ડેરિવેટિવ્ઝ ધોરણોની સમય મર્યાદા લંબાવાઈ

મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ બેંક નિફટી જેવા નોન-બેન્ચમાર્ક સૂચકાંકો પર ડેરિવેટિવ્ઝ માટે નવા પાત્રતા ધોરણો લાગુ કરવાની અંતિમ તારીખ ૩૦, ઓકટોબર, ૨૦૨૫ સુધી લંબાવી છે. જેનાથી બેંક નિફટીમાં રિબેલેન્સિંગ સાથે કોન્સ્ટીટયુન્ટ વેઈટેજની તબક્કાવાર ગોઠવણ ૩૧, માર્ચ ૨૦૨૬ સુધી કરવાની પરવાનગી રહેશે.

સેબીએ સિસ્ટમ તૈયારીના પડકારોને સ્વિકારીને, લાયક સ્ટોક બ્રોકર્સ માટે વૈકલ્પિક ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ સિસ્ટમ્સ લાગુ કરવાની સમયમર્યાદા મુલત્તવી રાખી છે. સેબીએ બેંક નિફટી, બેંકેક્સ અને ફિનનિફટી જેવા હાલના નોન-બેન્ચમાર્ક સૂચકાંકો (એનબીઆઈ) પર ડેરિવેટીવ્ઝ માટે નવા પાત્રતા ધોરણો લાગુ કરવાની સમયમર્યાદા લંબાવી છે.

સેબીએ ૩૦, ઓકટોબર ૨૦૨૫ના જારી કરેલા એક સર્કયુલર મુજબ, સેબીએ તમામ સ્ટોક એક્સચેન્જ અને ક્લિયરિંગ કોર્પોરેશનોને તેના ૨૯, મેના સર્કયુલર હેઠળ રજૂ કરાયેલા ધોરણોનું પાલન કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આ ધોરણોમાં ઓછામાં ઓછા ૧૪ ઈન્ડેક્સ કોન્સ્ટીટયુઅન્ટ, ટોચના કોન્સ્ટીટયુન્ટના વેઈટેજ પર ૨૦ ટકાની મર્યાદા અને ટોચના ત્રણ કોન્સ્ટીટયુન્ટ પર૪૫ ટકાની એક્ત્રિત-સંયુક્ત મર્યાદાનો સમાવેશ થાય છે.

નિયામક તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, આ એડજસ્ટમેન્ટ પ્રક્રિયા, આ ઈન્ડેક્સો-સૂચકાંકોને ટ્રેક કરતાં પેસીવ ફંડો અને હાલના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટને અસર કરી શકે છે.  વ્યવસ્થિત ટ્રાન્ઝિશન સુનિશ્ચિત કરવા માટે અમલીકરણ યોજનાને અંતિમ ઓપ આપતા પહેલા સેબીએ ૧૮, ઓગસ્ટ ૨૦૨૫ના રોજ પબ્લિક સાથે ચર્ચા વિચારણા કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…
Business

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

March 25, 2026
વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…
Business

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

March 25, 2026
યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…
Business

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

March 25, 2026
Next Post
ગ્રામ્ય એલસીબી દરોડો પાડી રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો | Rural LCB raided an…

ગ્રામ્ય એલસીબી દરોડો પાડી રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો | Rural LCB raided an...

વિશ્વના સૌથી વધુ દેવું ધરાવતા 10 દેશોમાં જાપાન, અમેરિકા, સિંગાપુર, ઈટાલીનો સમાવેશ

વિશ્વના સૌથી વધુ દેવું ધરાવતા 10 દેશોમાં જાપાન, અમેરિકા, સિંગાપુર, ઈટાલીનો સમાવેશ

ગોઠાજ પાસે ચાલુ ટ્રેને પટકાતા યુવકનું મોત | Youth dies after being hit by a moving train near Gothaj

ગોઠાજ પાસે ચાલુ ટ્રેને પટકાતા યુવકનું મોત | Youth dies after being hit by a moving train near Gothaj

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા | Heavy Rai…

હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા | Heavy Rai…

10 months ago
અંકલેશ્વરના પાનોલી પાસેના હાઈવે પર હિટ એન્ડ રન, ફરજ પરના ટ્રાફિક પોલીસકર્મીનું કરુણ મોત | On Duty Tr…

અંકલેશ્વરના પાનોલી પાસેના હાઈવે પર હિટ એન્ડ રન, ફરજ પરના ટ્રાફિક પોલીસકર્મીનું કરુણ મોત | On Duty Tr…

5 months ago
બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi…

બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi…

7 months ago
ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો | fake voters found in utt…

ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો | fake voters found in utt…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News