gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિજય હજારે ટ્રોફીમાં હાર્દિક પંડ્યાની સ્ફોટક સદી છતાં બરોડાની વિદર્ભ સામે હાર | Despite Hardik Pandy…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
વિજય હજારે ટ્રોફીમાં હાર્દિક પંડ્યાની સ્ફોટક સદી છતાં બરોડાની વિદર્ભ સામે હાર | Despite Hardik Pandy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બી.સી.સી.આઈ. (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા) દ્વારા તા. 24 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલી વિજય હજારે ટ્રોફી ઈલાઈટ મેન્સ સિનિયર ક્રિકેટ સ્પર્ધામાં રોમાંચક મુકાબલાઓ જોવા મળી રહ્યા છે. આ સ્પર્ધામાં ચાર ક્વોટર ફાઈનલ, બે સેમિફાઈનલ અને અંતે ફાઈનલ મેચ રમાશે.

ગઈકાલે રાજકોટ ખાતે રમાયેલી ગ્રુપ-બીની મહત્વપૂર્ણ મેચમાં બરોડા અને વિદર્ભ ટીમ આમને-સામને આવી હતી. વિદર્ભે ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી બરોડા ટીમ તરફથી હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિકે 92 બોલમાં આઠ ચોગ્ગા અને 11 છગ્ગા સાથે 133 રનની સ્ફોટક ઇનિંગ રમી હતી. તેના સહારે બરોડાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 293 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો.

294 રનની લક્ષ્યાંક સામે વિદર્ભ ટીમે આત્મવિશ્વાસભર્યો ચેઝ કર્યો હતો. વિદર્ભ તરફથી અમન મોખડેએ અદભૂત બેટિંગ કરતા 121 બોલમાં 17 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે અણનમ 150 રન બનાવ્યા હતા. તેના સહારે વિદર્ભે 41.4 ઓવરમાં 296 રન બનાવી નવ વિકેટે આસાન જીત નોંધાવી હતી.

ગ્રુપ-બીની હાલની સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશ (યુપી) ટીમે અત્યાર સુધી રમાયેલી તમામ પાંચ મેચોમાં જીત મેળવી અપરાજિત રહી છે. બરોડાની ટીમે પાંચ મેચોમાંથી ત્રણમાં જીત મેળવી છે જ્યારે બે મેચોમાં હારનો સામનો કર્યો છે. બીજી તરફ ચંદીગઢની ટીમે તમામ પાંચ મેચો હારી શરમજનક પ્રદર્શન કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તેલનો વપરાશ કરી ફરસાણ બનાવનારાઓએ તળેલા તેલની ગુણવત્તા પણ માપવી પડશે | Oil consumed
GUJARAT

February 19, 2026
ભૂસ્તર તંત્રની ડ્રાઈવમાં બાર વાહનો સાથે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત | Twelve vehicles and valuables w…

નિલમબાગ સર્કલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 મહિલા ઝડપાઈ | 3 women arrested with foreign liquor n…

Next Post
વડોદરામાં પોલીસના જુઠાણાનો પર્દાફાશ?: નંબર પ્લેટ વગરના બાઈક મુદ્દે યુવકને જાનવરની જેમ ફટકાર્યો, CCTV…

વડોદરામાં પોલીસના જુઠાણાનો પર્દાફાશ?: નંબર પ્લેટ વગરના બાઈક મુદ્દે યુવકને જાનવરની જેમ ફટકાર્યો, CCTV...

જામનગરના મોમાઈ નગરમાં પાણી ની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન: કડક પગ…

જામનગરના મોમાઈ નગરમાં પાણી ની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન: કડક પગ...

જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો | Smuggler who stole …

જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો | Smuggler who stole ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચ સામે ‘વોટચોરી’ મુદ્દે સાંસદોની રેલી | MPs rally against Election Commission over ‘vote ri…

6 months ago
યુનિ.એ જાણે 9 કરોડનું નાહી નાખ્યું; ઉનાળામાં સ્વિમીંગ પુલ ચાલુ નહીં થાય | University seems to have w…

10 months ago
‘આ છેલ્લી તક છે, નવી કોર્ટ બનાવી સુનાવણી કરો નહીંતર…’ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પર સુપ્રીમ કોર્…

7 months ago
‘ચંદા દો, ધંધા લો’ની નીતિ? ભાજપને લાખો રૂપિયાનું દાન આપનારા પર મનપાની મહેરબાની, મળ્યા કરોડોના કોન્ટ્…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News