gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂપિયો ગબડી 92.37ના નવા તળીયે ઉતર્યો : વૈશ્વિક ડોલર વર્ષની નવી ટોચે | Rupee plunges to new low of 92…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in Business
0 0
0
રૂપિયો ગબડી 92.37ના નવા તળીયે ઉતર્યો : વૈશ્વિક ડોલર વર્ષની નવી ટોચે | Rupee plunges to new low of 92…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઇ : મુંબઇ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધી ઉંચામાં રૂા. ૯૨.૩૭ સુધી ઉછળતાં રૂપિયો નવા નીચા તળીયે ઉતરી ગયો હતો. જો કે ત્યાર બાદ ડોલરના ભાવ ટોચ પરથી ઘટાડા પર રહ્યા હતા. શેરબજાર ઘટતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ફરી વધી જતાં મુંબઇ કરન્સી બજારમાં રૂપિયો દબાણ હેઠળ  જોવા મળ્યો હતો. 

ડોલરના ભાવ રૂા. ૯૨.૦૪ વાળા ે આજે  સવારે  રૂા. ૯૨.૨૮ ખુલ્યા  પછી નીચામાં ભાવ રૂા. ૯૨.૩૭ થઇ રૂા. ૯૨.૧૬ રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ આજે  એકંદરે ૧૨ પૈસા વધતાં ડોલર સામે રૂપિયો ૦.૧૩ ટકા ઘટયો હતો.

દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ  સામે ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ આજ ે ૦.૧૬ ટકા વધ્યો હતો. ડોલરનો ગ્લોબર ઇન્ડેક્સ ઉંચામાં ૯૯.૫૩ થઇ  ૯૯.૩૯ રહ્યાના નિર્દેશો હતા. 

વૈશ્વિક ડોલરના ભાવ વધી ૨૦૨૬ના વર્તમાન વર્ષની નવી ઉંચી સપાટીઅ ે પહોંચ્યા હતા. ક્રૂડ વધતાં તથા તેના પગલે ફુગાવો વધતાં હવે વ્યાજના દરમાં ઘટાડાની શક્યતા ઓછી તથા વધારાની શક્યતા વધુ  સર્જાતાં  ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ ઉંચકાતો જોવા મળ્યો હતો. ડોલર સામે યુરોના ભાવ ઘટી નવેમ્બર ૨૦૨૫ પછીના નવા તળીયે ઉતર્યા હતા.

જાપાનની કરન્સી ઘટી જુલાઇ ૨૦૨૪ પછીના તળીયે ઉતરી હતી.  બ્રિટીશ પાઉન્ડના ભાવ ૮૦ પૈસા ઘટી ૧૨૩.૨૮ રહ્યા હતા. જ્યારે  યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૩૨ પૈસા ઘટી નીચામાં ભાવ રૂા. ૧૦૬.૩૫ થઇ રૂા. ૧૦૬.૩૮ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે  ૦.૧૯ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે  ૦.૦૪ ટકા પ્લસમાં રહી હતી. 

રિઝર્વ બેંકની સક્રિયતા વચ્ચે આજે વિવિધ સરકારી બેંકો દ્વારા ઉછાળે ડોલર વેંચવામાં આવ્યા તથા તેના પગલે રૂપિયો રૂા. ૯૨.૩૭ના તળીયેથી  ફરી  ધીમા  સુધારા  પર રહ્યો હતો. 

ફોરેક્સ ભાવ

ડોલર

રૃ ૯૨.૧૬

પાઉન્ડ

રૃ ૧૨૩.૨૮

યુરો

રૃ ૧૦૬.૩૮

યેન

રૃ ૦.૫૮

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફિફા વર્લ્ડ કપ દરમિયાન શેરબજારમાં પોઝિટિવ રિટર્ન | Positive returns in stock market during FIFA Worl…
Business

ફિફા વર્લ્ડ કપ દરમિયાન શેરબજારમાં પોઝિટિવ રિટર્ન | Positive returns in stock market during FIFA Worl…

June 12, 2026
ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો: દર વર્ષે 80 કરોડથી વધુનું નુકસાન, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો…
Business

ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો: દર વર્ષે 80 કરોડથી વધુનું નુકસાન, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો…

June 11, 2026
ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલરની સપાટી સ્પર્શી શકે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો…
Business

ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલરની સપાટી સ્પર્શી શકે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો…

June 11, 2026
Next Post
ઇડીએ અનિલ અંબાણી જૂથની વધુ ૫૮૧ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 581 crore assets of anil amba…

ઇડીએ અનિલ અંબાણી જૂથની વધુ ૫૮૧ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 581 crore assets of anil amba...

સરકારી ચોપડે લોકો સ્વસ્થ! અમદાવાદમાં બે વર્ષમાં પાણીજન્ય રોગના માત્ર 194 કેસ નોંધાયા | ahmedabad dis…

સરકારી ચોપડે લોકો સ્વસ્થ! અમદાવાદમાં બે વર્ષમાં પાણીજન્ય રોગના માત્ર 194 કેસ નોંધાયા | ahmedabad dis...

યુદ્વના પરિણામે શેરોમાં રોકાણકારોનું પતન : સેન્સેક્સ 829 પોઈન્ટ તૂટીને 76034 | Sensex falls 829 poin…

યુદ્વના પરિણામે શેરોમાં રોકાણકારોનું પતન : સેન્સેક્સ 829 પોઈન્ટ તૂટીને 76034 | Sensex falls 829 poin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ફરી બેવડી ઋતુ: વહેલી સવારે ઠંડીનો અહેસાસ: તાપમાનનો પારો 19 ડિગ્રી: 11 વાગ્યા સુધી સૂરજના દ…

વડોદરામાં ફરી બેવડી ઋતુ: વહેલી સવારે ઠંડીનો અહેસાસ: તાપમાનનો પારો 19 ડિગ્રી: 11 વાગ્યા સુધી સૂરજના દ…

5 months ago
‘ભારતને વિશ્વમાં યોગદાન આપવાનો સમય આવી ગયો છે’ RSSના શતાબ્દી વર્ષ પર મોહન ભાગવતનું નિવેદન | No Need …

‘ભારતને વિશ્વમાં યોગદાન આપવાનો સમય આવી ગયો છે’ RSSના શતાબ્દી વર્ષ પર મોહન ભાગવતનું નિવેદન | No Need …

10 months ago
ચૂંટાયા ખરા પણ ગ્રાન્ટનું શું? મનપાના કોર્પોરેટરોના ગાંધીનગરથી તેડું આવ્યા બાદ ક્લાસ લેવાયા | electe…

ચૂંટાયા ખરા પણ ગ્રાન્ટનું શું? મનપાના કોર્પોરેટરોના ગાંધીનગરથી તેડું આવ્યા બાદ ક્લાસ લેવાયા | electe…

11 months ago
અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત | Farmers worried about rain in Kh…

અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત | Farmers worried about rain in Kh…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News