gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિદેશમાં શિક્ષણના ખર્ચમાં ઘટાડો આઉટવર્ડ રેમિટેન્સમાં 17 ટકા બચત | Reduction in the cost of education…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in Business
0 0
0
વિદેશમાં શિક્ષણના ખર્ચમાં ઘટાડો આઉટવર્ડ રેમિટેન્સમાં 17 ટકા બચત | Reduction in the cost of education…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિદેશમાં શિક્ષણ પાછળના ખર્ચમાં ઘટાડો તથા આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઘટી જતા ભારતમાંથી વિદેશમાં રેમિટેન્સ વર્તમાન વર્ષના ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે ૧૭.૭૦ ટકા ઘટી ૨.૬૦ અબજ ડોલર રહ્યું છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની લિબરલાઈઝડ રેમિટેન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળના આઉટવર્ડ રેમિટેન્સમાં આ ઘટાડો જોવા મળ્યો છે.

અમેરિકામાં વિઝા પર મર્યાદાઓને કારણે વર્તમાન વર્ષમાં ભારત ખાતેથી અમેરિકાની યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 

રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા ડેટા પ્રમાણે, ઓગસ્ટ ૨૦૨૪માં રેમિટેન્સની રકમ ૩.૨૧ અબજ ડોલર રહી હતી. પરવાનગી પાત્ર કરન્ટ અથવા કેપિટલ એકાઉન્ટ ટ્રાન્ઝકશન્સ માટે એલઆરએસ હેઠળ એક નાણાં વર્ષમાં રેસિડેન્ટ ભારતીય ૨.૫૦ લાખ ડોલર રેમિટ કરી શકે છે. 

આંતરરાષ્ટ્રીય પ્રવાસ પેટે આઉટવર્ડ રેમિટેન્સની માત્રા વાર્ષિક ધોરણે ૧૯.૬૦ ટકા ઘટી ૧.૬૨ અબજ ડોલર રહી છે, જ્યારે શિક્ષણ માટેનો આઉટફલોસ ૨૩.૪૦ ટકા ઘટી ૩૧.૯૧ કરોડ ડોલર રહ્યો છે. ગયા વર્ષના ઓગસ્ટમાં આ આંક ૪૧.૬૪ કરોડ ડોલર રહ્યો હતો. 

વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં એકંદર આઉટવર્ડ રેમિટેન્સ ૧૨.૦૨ અબજ ડોલર રહ્યુ હતું જે વાર્ષિક ધોરણે ૬.૫૦ ટકા ઓછું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
કરમસદ આણંદ મનપાના ગામડીમાં પાણીના નિકાલની સમસ્યા વિકટ બની | The problem of water disposal has become…

કરમસદ આણંદ મનપાના ગામડીમાં પાણીના નિકાલની સમસ્યા વિકટ બની | The problem of water disposal has become...

ટ્રમ્પ ટેરિફની અસર : કંપનીઓ પર વધારાનો 1.2 ટ્રિલિયન ડોલરનો બોજ | Impact of Trump tariffs: Additional…

ટ્રમ્પ ટેરિફની અસર : કંપનીઓ પર વધારાનો 1.2 ટ્રિલિયન ડોલરનો બોજ | Impact of Trump tariffs: Additional...

ભાવનગરમાં નિયમ માત્ર કાગળ પર, મોડીરાત સુધી ફટાકડા ફૂટયાં | Rules only on paper in Bhavnagar firecrac…

ભાવનગરમાં નિયમ માત્ર કાગળ પર, મોડીરાત સુધી ફટાકડા ફૂટયાં | Rules only on paper in Bhavnagar firecrac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યોગી સરકારના ‘ઓપરેશન ત્રિનેત્ર’થી બદમાશોમાં ગભરાટ, 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની તોડી કમર | Yogi g…

1 year ago
માંડલ પંથકમાં 5, 7 દિવસના વરસાદી માહોલ બાદ મેઘરાજાએ વિરામ લીધો | Megharaja took a break after 5 7 da…

10 months ago
ગિરનાર જતાં પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ | Ropeway service …

11 months ago
જામનગરના બાલંભડી ગામમાં રહેતા ખેડૂત યુવાન પર જમીનના પ્રશ્ને હુમલો : ચાર સામે ફરિયાદ | farmer living …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News