gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે સરકારની વાહવાહી! ભાજપની યુનિટી માર્ચમાં પણ શિક્ષકોને જવાબદારી | teachers…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે સરકારની વાહવાહી! ભાજપની યુનિટી માર્ચમાં પણ શિક્ષકોને જવાબદારી | teachers…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Teachers in Unity March : શિક્ષકોને સરની કામગીરી સોંપાઈ છે જેમાં ધરપકડ વોરંટ જાહેર કરતાં હવે ચૂંટણીલક્ષી કામનો ભરપૂર વિરોધ થઈ રહ્યો છે. ‘સર’ના કામની ઝંઝટ તો પૂરી થઇ નથી ત્યાં શિક્ષકોને ભાજપની યુનિટી માર્ચમાં ય જવા સૂચના અપાઇ રહી છે. સાથે સાથે હવે દરેક વિધાનસભા બેઠક પર યોજાનારી યુનિટી રનની જવાબદારી પણ શિક્ષકોના માથે થોપાઈ છે. આ કારણોસર શિક્ષણ કાર્યે સિવાયના કામનો બોજ લાદી દેવાતાં શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવનાર જ નથી.

BLOs તરીકે મહિલા શિક્ષકોની નારાજગી

ગુજરાતની સરની કામગીરીને લઈને શિક્ષકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. બુથ લેવલ અધિકારી (BLO)તરીકે શિક્ષકોને મતદાર યાદીને લઇને કામકાજ સોંપાયુ છે. આજે અમદાવાદમાં કલેકટર કચેરીએ મહિલા શિક્ષકોએ દેખાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવુ હતું કે, મહિલા શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાઈ છે ત્યારે લોકો મોડી રાત્રે ફોન કરે છે અને મતદાર ફોર્મને લઈને વિગતો માંગે છે. આ જોતાં મહિલા શિક્ષકોના ફોન નંબર રદ કરવા જોઈએ.

યુનિટી માર્ચમાં ફરજિયાત શિક્ષકો: શાળાઓમાં શિક્ષણ ઠપ્પ

એવી પણ ફરિયાદ ઉઠી છે કે, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીએ આદેશ કરતાં શિક્ષકો ભાજપની યુનિટી માર્ચમાં પણ જોડાયાં હતાં. શિક્ષકોને યુનિટી માર્ચમાં ફરજિયાત લઈ જવાતાં અમદાવાદ શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ ભણતર વગર રહ્યાં હતાં.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સમક્ષ રજૂઆત કરાઈ કે, શિક્ષકોએ તીડ ભગાડ્યાં, ભાજપ માટે ભીડ ભેગી કરી. હવે યુનિટી માર્ચ પણ જવાનું. તો પછી વિદ્યાર્થીઓને ભણાવશે કોણ?

આ તરફ, ગુજરાતની પ્રત્યેક વિધાનસભા બેઠક પર તા. 16થી 26 નવેમ્બર સુધી યુનિટી રન પણ યોજાનાર છે, જેમાં શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 3ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના

શિક્ષકોનો મહત્તમ ઉપયોગ કરવાની સરકારી ગણતરી

શિક્ષકોએ યુનિટી રનમાં વિદ્યાર્થીઓ ફરજિયાત હાજર રહે તે માટે તકેદારી રાખવા સૂચના અપાઈ છે. ટૂંકમાં, શિક્ષકોને શિક્ષણ કાર્ય સિવાય અન્ય કામો થોપાઈ રહ્યાં છે જેથી અસંતોષ ભભૂક્યો છે. સરકારને પણ વિદ્યાર્થીઓના ભણતર કરતાં પક્ષ-સરકારની વાહવાહીમાં વધુ રસ છે તેમાંય શિક્ષકોનો કેવી રીતે વધુને વધુ ઉપયોગ કરી શકાય તેવી ગણતરી છે.

વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે સરકારની વાહવાહી! ભાજપની યુનિટી માર્ચમાં પણ શિક્ષકોને જવાબદારી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…
GUJARAT

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

March 30, 2026
વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…
GUJARAT

વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…

March 30, 2026
ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…
GUJARAT

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

March 30, 2026
Next Post
મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના | Modasa Ambulance …

મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના | Modasa Ambulance ...

સુરેન્દ્રનગરમાં પાક સહાયના પોર્ટલ બાદ ૭/૧૨નું સર્વર ઠપ્પ- કચેરી બહાર ખેડૂતોની લાઇનો લાગી | 7/12 serv…

સુરેન્દ્રનગરમાં પાક સહાયના પોર્ટલ બાદ ૭/૧૨નું સર્વર ઠપ્પ- કચેરી બહાર ખેડૂતોની લાઇનો લાગી | 7/12 serv...

સુરેન્દ્રનગરમાં બીએલઓ કામગીરીમાં થતા દબાણ સામે શિક્ષકોનો વિરોધ | Teachers protest against pressure i…

સુરેન્દ્રનગરમાં બીએલઓ કામગીરીમાં થતા દબાણ સામે શિક્ષકોનો વિરોધ | Teachers protest against pressure i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ED ત્રાટકી: આહીર સમાજના અગ્રણીના બંગલે હવાલા કૌભાંડ મામલે દરોડાની કાર્યવાહી | ED strikes i…

જામનગરમાં ED ત્રાટકી: આહીર સમાજના અગ્રણીના બંગલે હવાલા કૌભાંડ મામલે દરોડાની કાર્યવાહી | ED strikes i…

4 months ago
અમરેલીમાં વિમાન દુર્ઘટના સહેજમાં ટળી : રન-વે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરી ગયું | Plane crash narrow…

અમરેલીમાં વિમાન દુર્ઘટના સહેજમાં ટળી : રન-વે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરી ગયું | Plane crash narrow…

4 months ago
નેપાળના વચગાળાના PM સુશીલા કાર્કી બનતાં PM મોદીએ કહ્યું – ભારત પાડોશીની સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ | pm …

નેપાળના વચગાળાના PM સુશીલા કાર્કી બનતાં PM મોદીએ કહ્યું – ભારત પાડોશીની સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ | pm …

7 months ago
અફઘાન…                                             .

અફઘાન… .

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News