gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાર્થીઓ માટે શેઢી નદી પર બનાવેલો વૈકલ્પિક માર્ગ 5 દિવસમાં તૂટી ગયો | An alternative route built …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
વિદ્યાર્થીઓ માટે શેઢી નદી પર બનાવેલો વૈકલ્પિક માર્ગ 5 દિવસમાં તૂટી ગયો | An alternative route built …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જાહેરનામા વગર સમારકામ માટે બિલોદરાનો બ્રિજ બંધ કરાતા હોબાળા બાદ

– માટીનું ધોવાણ થતા રસ્તા પરથી પસાર ના થઈ શકાય તેવી સ્થિતિ : પરીક્ષા ટાણે જ ફરી એક વખત વિદ્યાર્થીઓ 38 કિ.મી. ફરીને જવા મજબૂર

નડિયાદ : બિલોદરાથી મહુધા તરફના કેટલાક ગામોના વિદ્યાર્થીઓને નડિયાદ આવવા માટે શેઢી નદીમાં ઉભો કરાયેલો વૈકલ્પિક માર્ગ તૂટી ગયો છે. માર્ગ બનાયાના પાંચમાં દિવસે માટીનું ધોવાણ થતા વિદ્યાર્થીઓ ૩૮ કિલોમીટર ફરીને નડિયાદ જવા ફરી મજબૂર બન્યા છે.નડિયાદ-મોડાસા રોડ પર બિલોદરા ગામના શેઢી નદીના બ્રિજનું હાલ સમારકામ ચાલી રહ્યુ છે. તંત્ર દ્વારા સ્થાનિકો, સરપંચ કે અગ્રણીઓ સાથે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર જાહેરનામુ પ્રસિદ્ધ કરી આ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કર્યો હતો અને બ્રિજનું સમારકામ ચાલુ કર્યુ હતું. દરમિયાન કેટલાક દિવસ તો વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો જોખમી રીતે બ્રિજ પરથી પસાર થયા હતા. આ મામલે હોબાળો અને વિરોધ થયા બાદ અંતે શેઢી નદી પર સિમેન્ટના ભૂંગળા નાખી અને વૈકલ્પિક રસ્તો ઉભો કરવાનો નિર્ણય લેવાયો હતો. તંત્રએ ગ્રામજનોની મદદથી કાચો રસ્તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઉભો કર્યો હતો.  તા. ૯ એપ્રિલે બનાવાયેલો રસ્તો ૧૪ એપ્રિલે તૂટી ગયો છે. સિમેન્ટના ભૂંગળા પરથી માટી ધોવાઈ જતા રસ્તા પરથી પસાર ન થઈ શકાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. જેના લીધે વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે હેરાનગતિ વેઠવાનો વખત આવતા ૩૮ કિલોમીટર ગોળ ફરી નડિયાદ આવવું પડે તેવો ઘાટ સર્જાયો છે. 

આ તરફ હાલ બિલોદરા નડિયાદ વચ્ચેના મુખ્ય બ્રિજ પરથી ચાલતા પસાર થઈ શકાય, તે મુજબની કામગીરી થઈ ચુકી છે. ત્યારે હવે આ મામલે તંત્ર દ્વારા ત્વરિત યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગણી ઉઠી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …
GUJARAT

ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …

February 9, 2026
અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…
GUJARAT

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

February 9, 2026
સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …
GUJARAT

સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …

February 9, 2026
Next Post
ભાવનગર જિલ્લામાં 2 સ્થળેથી જુગાર રમતા 9 જુગારી ઝબ્બે | 9 gamblers arrested for gambling at 2 places …

ભાવનગર જિલ્લામાં 2 સ્થળેથી જુગાર રમતા 9 જુગારી ઝબ્બે | 9 gamblers arrested for gambling at 2 places ...

સિહોર : ઉનાળાની આકરી ગરમીમાં કાયમી વીજ ધાંધિયાથી લોકો પરેશાન | Sehore: People are troubled by consta…

સિહોર : ઉનાળાની આકરી ગરમીમાં કાયમી વીજ ધાંધિયાથી લોકો પરેશાન | Sehore: People are troubled by consta...

લગ્નના ઇરાદે સગીરાનું અપહણર કરીને દુષ્કર્મ | Kidnapping and rape of a minor girl with the intention …

લગ્નના ઇરાદે સગીરાનું અપહણર કરીને દુષ્કર્મ | Kidnapping and rape of a minor girl with the intention ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાજપ ચૂંટણી કમિશ્નર, જજ, ઉપરાષ્ટ્રપતિ બદલી શકે, પણ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી’, સંજય ર…

‘ભાજપ ચૂંટણી કમિશ્નર, જજ, ઉપરાષ્ટ્રપતિ બદલી શકે, પણ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી’, સંજય ર…

5 months ago
નામ છે કે નહીં તે જોઈ લેજો, આજે SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, 44.45 લાખ મતદારોનું મેપિંગ ના થય…

નામ છે કે નહીં તે જોઈ લેજો, આજે SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, 44.45 લાખ મતદારોનું મેપિંગ ના થય…

2 months ago
બગોદરા-ધંધુકા હાઇવે પર રીક્ષા પાછળ કાર ઘૂસી જતા મહિલાનું મોત, બાળકો સહિત 8 ને ઇજા | Woman dies 8 inj…

બગોદરા-ધંધુકા હાઇવે પર રીક્ષા પાછળ કાર ઘૂસી જતા મહિલાનું મોત, બાળકો સહિત 8 ને ઇજા | Woman dies 8 inj…

2 months ago
વડોદરામાં 10 ફૂટ ઊંડી ગટરમાં પડેલા યુવકનું મોત, રેસ્ક્યૂ માટે આવેલી ફાયર ફાઈટર પણ ખાડામાં પલટી | Vad…

વડોદરામાં 10 ફૂટ ઊંડી ગટરમાં પડેલા યુવકનું મોત, રેસ્ક્યૂ માટે આવેલી ફાયર ફાઈટર પણ ખાડામાં પલટી | Vad…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News