gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિપક્ષના રાજ્યો ‘સર’ સામે સુપ્રીમમાં, ચૂંટણી પંચને નોટિસ | Opposition states file notice against ‘Si…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
વિપક્ષના રાજ્યો ‘સર’ સામે સુપ્રીમમાં, ચૂંટણી પંચને નોટિસ | Opposition states file notice against ‘Si…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચૂંટણી અને મતદાર વેરિફિકેશન બન્ને સાથે ના થઇ શકે : કેરળની દલીલ

– કેરળ સરકાર ઉપરાંત ડીએમકે, સીપીઆઇ(એમ), ટીએમસીના નેતાઓની અરજી પર પણ સુપ્રીમે જવાબ માગ્યો 

નવી દિલ્હી : બિહાર બાદ દેશના અન્ય રાજ્યોમાં શરૂ થયેલ એસઆઇઆર એટલે કે મતદાર વેરિફિકેશન પ્રક્રિયા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ હતી, કેરળ સરકાર દ્વારા પણ આવી જ માગણી કરવામાં આવી છે જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે. આ સાથે જ અન્ય રાજ્યો દ્વારા એસઆઇઆર વિરુદ્ધ કરાયેલી અરજીઓની સુનાવણી માટે પણ સુપ્રીમ કોર્ટ તૈયાર થઇ ગઇ છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત, એસએનવી ભટ્ટી અને જોયમાલ્યા બાગ્ચીની બેંચે ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો છે. કેરળ સરકાર તરફથી હાજર વરીષ્ઠ વકીલ કપીલ સિબ્બલે કહ્યું હતું કે ચૂંટણી પંચ એક તરફ કેરળમાં મતદાર વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરી રહી છે જ્યારે બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે. બન્ને પ્રક્રિયા એક સાથે ના યોજાઇ શકે, આ મામલામાં વહેલીતકે ધ્યાન આપવાની જરૂર છે. બાદમાં સુપ્રીમની બેંચે નોટિસ પાઠવીને ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો હતો. હવે આ મામલે ૨૬મી નવેમ્બરના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે. 

આ પહેલા ડીએમકે, સીપીઆઇ(એમ), પશ્ચિમ બંગાળ કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસના નેતાઓ દ્વારા એસઆઇઆરને પડકારતી અરજીઓ કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન ૧૧ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી હતી. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ આ વેરિફિકેશન ચાલી રહ્યું છે જેને સુપ્રીમમાં પડકારાયું છે. બીજી તરફ કોલકાતાના સાત બૂથ લેવલ ઓફિસર્સ (બીએલઓ)ને ચૂંટણી પંચ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. એસઆઇઆરના ફોર્મનું ડિજિટાઇઝેશન કરવામાં નિષ્ફળ રહેવાને બદલે આ નોટિસ પાઠવવામાં આવી છે. અને યોગ્ય રીતે કામગીરી પૂર્ણ કરવામાં કેમ ના આવી તેનો જવાબ માગવામાં આવ્યો છે. એવા અહેવાલો છે કે અહીંના હુગલી જિલ્લાના બલાગઢ વિસ્તારના પોતાગાછી ગામના આશરે ૯૦૦ લોકોના નામ જ ૨૦૦૨ની મતદાર યાદીમાં નથી, સ્થાનિકોનો દાવો છે કે તેઓનો જન્મ અહીંયા જ થયો છે. મતદાન પણ કરી ચુક્યા છે જોકે હવે યાદીમાં નામ નથી. હાલ જિલ્લા પ્રશાસન દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
Next Post
હળવદના સુસવાવમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ | Gang caught stealing motorbike from canal…

હળવદના સુસવાવમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ | Gang caught stealing motorbike from canal...

બિટકોઈનમાં ભારે ધોવાણ: 10 ટકાથી વધુ તૂટીને 82000 ડોલરની અંદર

બિટકોઈનમાં ભારે ધોવાણ: 10 ટકાથી વધુ તૂટીને 82000 ડોલરની અંદર

પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ : તંત્રવાહકોની દરવાજા મોકળાને ખાળે ડૂચા જેવી નીતિ | the wastage of wat…

પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ : તંત્રવાહકોની દરવાજા મોકળાને ખાળે ડૂચા જેવી નીતિ | the wastage of wat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન, ગત વર્ષથી 2.6 ટકા વધુ | Indias r…

ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન, ગત વર્ષથી 2.6 ટકા વધુ | Indias r…

4 months ago
ચોટીલા માંડવ વનમાં ઝરીયા મહાદેવ રોડ પર દીપડો દેખાયો | Leopard spotted on Jharia Mahadev Road in Chot…

ચોટીલા માંડવ વનમાં ઝરીયા મહાદેવ રોડ પર દીપડો દેખાયો | Leopard spotted on Jharia Mahadev Road in Chot…

5 months ago
‘દબાણ હટાવો નહીંતર ધોકાવાળી થશે…’ રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે પડ્યાં ભાજપ નેતા | Rajkot BJP L…

‘દબાણ હટાવો નહીંતર ધોકાવાળી થશે…’ રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે પડ્યાં ભાજપ નેતા | Rajkot BJP L…

6 months ago
EDની મોટી કાર્યવાહી ગોધરાના મુસ્તાક અને તાહિર સહિત અન્યની રૃા.૧૪ કરોડની મિલકતો જપ્ત | property worth…

EDની મોટી કાર્યવાહી ગોધરાના મુસ્તાક અને તાહિર સહિત અન્યની રૃા.૧૪ કરોડની મિલકતો જપ્ત | property worth…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News