gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરગામમાં ગૌચરમાંથી માટી ખનન મામલે ગાંધીનગરની ટીમનું ચેકિંગ | Gandhinagar team checks on soil mining…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
વિરગામમાં ગૌચરમાંથી માટી ખનન મામલે ગાંધીનગરની ટીમનું ચેકિંગ | Gandhinagar team checks on soil mining…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્થાનિક ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી નહીં કરતાં

અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા બિલ્ડરો ખનન કરી સાઇટમાં પુરાણ કરતા પંચનામુ કરાયું

વિરમગામ: વિરગામ શહેરમાં ગૌચરમાંથી માટી ખનન મામલે સ્થાનિક ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી નહીં કરતાં ગાંધીનગરની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે. અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા બિલ્ડરો ખનન કરી સાઇટમાં પુરાણ કરતા પંચનામુ કરી તપાસ હાથ ધરી છે.

વિરમગામ શહેર અને તેની આસપાસ ઔદ્યોગિક વિકાસ થતાં બહારથી ધંધો-રોજગાર કરવા માટે આવતા લોકોની સંખ્યા વધી રહી છે. બીજી તરફ બહુચરાજી હાઇવે પર નીલકી પોપટ ચોકડી વિસ્તારમાં ન્યુ વિરમગામનો વિકાસ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં નવા રહેણાંક મકાનો બંગલોઝ ફેલેટો કોમશયલ કોમ્પલેક્ષો નવા આકાર લઈ રહ્યા છે જેના કારણે જમીનમાં માટી પૂરાણ કરવા માટે માટેનીની ભારે માર્ગ ઉભી થઇ છે.

સરકારી, અર્ધસરકારી અધિકારીઓ, સરપંચ, તલાટી સાથે સાંઠગાઠ ધરાવતા કોન્ટ્રાક્ટર-બિલ્ડર લોબી દ્વારા ગૌચર જમીન સરકારી ખરાબા, સરકારી તળાવ ખોદી રોયલ્ટી ચૂકવ્યા વગર નીલકી ગામ નજીક પેટ્રોલ પંપની બાજુમાં ખુલ્લા પ્લોટમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે. વિરમગામ શહેરના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર દ્વારા આ બાબતે વિરમગામ શહેરના  જવાબદાર સરકારી તંત્રને લેખિતમાં રજૂઆત કરવા છતાં જવાબદાર સરકારી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જેના પગલે અરજદારે ગાંધીનગર ખાણ ખનીજ વિભાગના અધિકારીને રજૂઆત કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમ વિરમગામ ખાતે દોડી આવી હતી અને સ્થળ ઉપર રૂબરૂ પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચેક રિટર્નના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | Fugitive accused arrested in cheque return case
GUJARAT

ચેક રિટર્નના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | Fugitive accused arrested in cheque return case

March 31, 2026
યુનિ.માં હંગામી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે પણ નોટિફિકેશન જાહેર | msu publish notification for re…
GUJARAT

યુનિ.માં હંગામી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે પણ નોટિફિકેશન જાહેર | msu publish notification for re…

March 31, 2026
મોડીરાત્રે ફતેપુરામાં જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling in Fatehpur late at night
GUJARAT

મોડીરાત્રે ફતેપુરામાં જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling in Fatehpur late at night

March 31, 2026
Next Post
સાયલામાં કરોડાના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં લાઇટો બંધ રહેતાં હાલાકી | Trouble as lights remain off at…

સાયલામાં કરોડાના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં લાઇટો બંધ રહેતાં હાલાકી | Trouble as lights remain off at...

અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવાયેલા પલ્લવ ફલાય ઓવરબ્રિજના સ્પાન લોડ ટેસ્ટની કામગીરી શરુ કરાઈ | Built by …

અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવાયેલા પલ્લવ ફલાય ઓવરબ્રિજના સ્પાન લોડ ટેસ્ટની કામગીરી શરુ કરાઈ | Built by ...

વઢવાણ ખીજડા-પા વિસ્તારમાં દૂષિત પાણી વિતરણથી રોગચાળાની ભીતિ | Fear of epidemic due to contaminated w…

વઢવાણ ખીજડા-પા વિસ્તારમાં દૂષિત પાણી વિતરણથી રોગચાળાની ભીતિ | Fear of epidemic due to contaminated w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં, તલોદમાં 5 ઈંચ, પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો | heavy rain i…

સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં, તલોદમાં 5 ઈંચ, પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો | heavy rain i…

8 months ago
જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ

1 month ago
કૂતરું આડું પડતા બાઈક ઝાડ સાથે અથડાયું, ઘુંટુના યુવાનનું મોત | A dog fell off a bike and hit a tree …

કૂતરું આડું પડતા બાઈક ઝાડ સાથે અથડાયું, ઘુંટુના યુવાનનું મોત | A dog fell off a bike and hit a tree …

5 months ago
ન્હાવાના ઘાટની જગ્યાએ દૂધ મંડળી બનાવવા સામે ગ્રામજનોમાં વિરોધ | Villagers protest against building a…

ન્હાવાના ઘાટની જગ્યાએ દૂધ મંડળી બનાવવા સામે ગ્રામજનોમાં વિરોધ | Villagers protest against building a…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News