gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરપુરના કુંભારવાડી ગામે મૃત પશુ જાહેર રસ્તા પર ફેંકતા ગ્રામજનોમાં રોષ | Kumbharwadi village of Virp…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
વિરપુરના કુંભારવાડી ગામે મૃત પશુ જાહેર રસ્તા પર ફેંકતા ગ્રામજનોમાં રોષ | Kumbharwadi village of Virp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃત પશુને શ્વાન રહેણાંક વિસ્તારમાં ખેંચી જાય છે, ગ્રામજનો દ્વારા ટીડીઓને રજૂઆત

વિરપુર : મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના કુંભારવાડી ગામમાં છેલ્લા કેટલાક સમયથી મૃતપશુના અવશેષો ગમે ત્યાં ખુલ્લામાં ફેંકી રહ્યાં છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી છે. 

કુંભારવાડી ગામના લોકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, કુંભારવાડી ગામની ઝાંપે થઇ આજુબાજુ ગામોમાં જવાનો પાકો ડામર રસ્તો આવેલો છે.આ ઝાંપાની આજુબાજુ પણ બીજા રહેણાંકના મકાનો આવેલા છે પરંતુ ગામના ગોવિંદભાઈ કાળુભાઈ તથા મણીલાલ નાથાભાઈ છેલ્લા કેટલાક સમયથી કુંભારવાડી ગામ સિવાય વીરપુર તાલુકાના અન્ય ગામોમાંથી મૃત પશુ લાવી  ઝાંપા પાસે આવેલા રસ્તા પર જ પોતાની માલિકીની જગ્યામાં ચામડા ઉતારે છે.બાદમાં હાડકાં સહિત અવશેષો ફેંકી દે છે.જેથી આજુબાજુના રહેણાંકના મકાનો તેમજ રસ્તા પરથી અવર જવર કરતા તમામ લોકોને તેની દુર્ગધ ફેલાય છે. જેના કારણે ગામમાં રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. આ અંગે ગ્રામજનો વારંવાર રજુઆત કરવા છતાં તેઓ મનસ્વી રીતે કામ કરી રહ્યાં હોવાનું તથા ગ્રામજનો સામે એટ્રોસિટીનો કેસ કરવાની પણ ધમકી આપતા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…
GUJARAT

February 10, 2026
પીંપળજ પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ ઉપર જ રેતી ભરેલુ ડમ્પર પલટી ગયું! | A dumper full of sand overturned…

આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું | World Pulses Day today: Pulses prod…

Next Post
લા નીના કારણે આ વર્ષે ભારતમાં કડકડતી ઠંડી પડશે | India will experience bitter cold this year due to …

લા નીના કારણે આ વર્ષે ભારતમાં કડકડતી ઠંડી પડશે | India will experience bitter cold this year due to ...

શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has …

શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has ...

સ્પેનમાં ફિલ્ટર વગર સમુદ્રના પાણીને પીવા લાયક બનાવતો પ્રથમ સૌર ડોમ | First solar dome in Spain to ma…

સ્પેનમાં ફિલ્ટર વગર સમુદ્રના પાણીને પીવા લાયક બનાવતો પ્રથમ સૌર ડોમ | First solar dome in Spain to ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત | Ahmedabad Dumper an…

2 months ago
આણંદ અને ખેડા જિલ્લામાં આજે દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી થશે | Diwali festival will be celebrated wit…

4 months ago
ગુજરાતની ટોપ ટેન સ્કૂલમાં સુરત પાલિકાની સ્કૂલની બોલબાલા : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યો…

10 months ago
અનાથઆશ્રમથી નેધરલેન્ડના મેયર સુધીની સફર: 41 વર્ષે માતાને શોધવા ભારત આવ્યો દીકરો | dutch mayor falgun…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News