gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરપુર તાલુકાના ચીખલી ગામમાં ટાવર ન હોવાથી ઇન્ટરનેટના ધાંધિયા | Internet traders face problems due t…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
વિરપુર તાલુકાના ચીખલી ગામમાં ટાવર ન હોવાથી ઇન્ટરનેટના ધાંધિયા | Internet traders face problems due t…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– 7 કિલોમીટર દૂર કોયડમ ગામે મોબાઈલ ટાવર છે

– દરેક કામગીરી મોબાઈલ નેટ થકી થતી હોવાથી પ્રજાને હાલાકી

વિરપુર : મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયતમા આવેલા ચીખલી ગામમાં મોબાઇલ ટાવરના અભાવે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. દેશમાં ડિજીટલ ક્રાંતિની વાતો ચીખલીથી સાત કિલોમીટર દુર સુધી મોબાઇલ ટાવર ન હોવાથી પોકળ સાબિત થઇ રહી છે. 

વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયતના ચીખલી ગામમાં સો જેટલા ઘર અને ચાર સો જેટલી વસતી છે. આ ગામમાં પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, આંગણવાડી, દૂધ મંડળી આવેલી છે. 

આ ઉપરાંત ગામમાં મોટાભાગના લોકો જોડે મોબાઇલ છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, ગામમાં મોબાઇલ ટાવર ન હોવાથી તે શોભાના ગાંઠિયા બની ગયાં છે. એક તરફ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ઇન્ડિયા જેવા સૂત્ર અપાયા છે. પરંતુ તે ગ્રામ્ય વિસ્તારમાં નેટ સમસ્યાને લઈ ફારસ રૂપ બન્યા છે. સરકારલક્ષી યોજનાનો લાભ પણ હવે ગ્રામ્ય વિસ્તારમાં ઓનલાઈન મોબાઈલ થકી અપાય છે. 

પરંતુ જે ગામમાં નેટ સમસ્યા હોય ત્યાં સરકાર લક્ષી યોજનાનો લાભ પણ ગ્રામ્ય વિસ્તારના લોકો કઈ રીતે લઈ શકે ? ગામમાં જવા માટે પાકો ડામર રોડ પણ છે. પરંતુ મોબાઈલ ટાવર ગામથી સાત કિમી દૂર આવેલા કોયડમ ગામમાં છે. આ ગામમાં મોબાઈલ ટાવર નથી. જેને લઈ ગ્રામજનોને વાત કરવી હોય તો કોયડમ ગામ નજીક રોડ ઉપર જવું પડે છે. 

અથવા મોબાઈલ લઈ ઘરોના ધાબા પર ચઢવું પડે છે. હાલ ટેક્નોલોજી યુગમાં શિક્ષણ વ્યવસ્થાથી લઈ દરેક બાબતો નેટ થકી ચાલતી હોય ત્યારે ગામમાં અપુરતી નેટ સમસ્થાને લઈ ગ્રામજનો હેરાન બન્યાં છે.

ઓનલાઇન પેમેન્ટમાં ભારે મુશ્કેેલી   

‘ચીખલી ગામમાં મોબાઈલ નેટ આવતું નથી. વાત કરવા બહાર રોડ ઉપર કે ઘરના ધાબા ઉપર ચડવું પડે છે ગામની ડેરી હાલ ઓનલાઇન કામગીરી આવી ગઈ. છે વાઇફાઇ સાથે મોટી એન્ટીના જોઈન્ટ કરી છે તેમછતાં નેટ નથી આવતું. સરકારે હવે બધી કામગીરી ઓનલાઈન કરી છે. પરંતુ નેટ આવે તો ગામમાં લાભ લઈ શકેે. 

સારા એવા મોંઘા મોબાઈલ નેટ સમસ્યાને લઈ રમકડાંની જેમ લાગે છે.દિનેશભાઈ પગી ચીખલી દુધ ઉત્પાદન મંડળી સેક્રેટરી…

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fitness Icon & Actor Sahil Khan Brings Fitness, Energy and Star Power to Six Sense Event in Mumbai
GUJARAT

Fitness Icon & Actor Sahil Khan Brings Fitness, Energy and Star Power to Six Sense Event in Mumbai

October 7, 2026
Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
Next Post
નડિયાદની પોલીસ અધિક્ષકની કચેરીમાં દારૂના ગુનાનો આરોપી એલસીબીના જાપ્તામાંથી ભાગી છૂટયો | Liquor crime…

નડિયાદની પોલીસ અધિક્ષકની કચેરીમાં દારૂના ગુનાનો આરોપી એલસીબીના જાપ્તામાંથી ભાગી છૂટયો | Liquor crime...

ભાલ પંથકમાં પાક નુકશાનીનો સરવે કરી ખેડૂતોને સહાય આપવા માંગણી | Demand to survey crop damage in Bhal …

ભાલ પંથકમાં પાક નુકશાનીનો સરવે કરી ખેડૂતોને સહાય આપવા માંગણી | Demand to survey crop damage in Bhal ...

19 મીથી ભાવનગર-શકૂર બસ્તી રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન દોડાવાશે | Trains will run between Bhavnagar Shak…

19 મીથી ભાવનગર-શકૂર બસ્તી રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન દોડાવાશે | Trains will run between Bhavnagar Shak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

5 months ago
વંદે માતરમ્ : રાજકીય રોટલો શેકતા રાજકારણીઓ | Vande Mataram: Politicians baking political bread

વંદે માતરમ્ : રાજકીય રોટલો શેકતા રાજકારણીઓ | Vande Mataram: Politicians baking political bread

10 months ago
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

6 months ago
નવસારીમાં ભાજપ નેતાની જાહેર માર્ગ પર ‘ફિલ્મી સ્ટાઈલ’માં જન્મદિવસની ઉજવણી: વીડિયો વાયરલ થતાં વિવાદ | …

નવસારીમાં ભાજપ નેતાની જાહેર માર્ગ પર ‘ફિલ્મી સ્ટાઈલ’માં જન્મદિવસની ઉજવણી: વીડિયો વાયરલ થતાં વિવાદ | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News