gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિવિધ દેશના વર્ક વિઝાના નામે 42 લોકો સાથે 42.55 લાખની છેતરપિંડી | 42 people cheated of Rs 42 55 lakh…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
વિવિધ દેશના વર્ક વિઝાના નામે 42 લોકો સાથે 42.55 લાખની છેતરપિંડી | 42 people cheated of Rs 42 55 lakh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પોરબંદર જિલ્લામાંથી વિદેશ મોકલવાના નામે વધુ એક કૌભાંડ

– વડોદરાની રિધ્ધમ ઇમિગ્રેશન પેઢી ચલાવતી બે મહિલા સહિત ત્રણ ઇસમો સામે અરજીના અઢી મહિને પોલીસ ફરિયાદ દાખલ

પોરબંદર: પોરબંદર જિલ્લામાં વિદેશ જવાના નામે છેતરપિંડી થવાના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે જેમાં તાજેતરમાં જ પોરબંદર અને આજુબાજુના જિલ્લાના 42 લોકો સાથે ઓસ્ટ્રીયા, જર્મની, નેધરલેન્ડના વર્ક વિઝાના નામે ૪૨.૫૫ લાખની છેતરપિંડી કર્યા અંગે વડોદરાની પેઢી ચલાવતી બે મહિલા સહિત ત્રણ ઇસમો સામે ગુનો નોંધાયો છે.

બગવદર પોલીસમાં અઢી મહિના પહેલા ફરિયાદ અરજી અને હવે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં, કુણવદરના ટીંમડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા રામાભાઇ સાજણભાઇ ગોઢાણિયા નામના ૫૧ વર્ષના આધેડે વડોદરાની રિધ્ધમ ઇમીગ્રેશન ચલાવતી કાજલ આદિત્ય જોષી, શ્રેયા પટેલ અને આદિત્ય જોષી સામે ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદીના પુત્ર રણજીત અને ધવલને નેધરલેન્ડના વીઝા કરાવવા અંગે વડોદરાની આ પેઢીના સંપર્કમાં આવ્યા હતા. જેમાં ઓસ્ટ્રીયા મોકલવાની ખાતરી આપી પાંચ લાખ રૂપિયા ભરવા જણાવ્યું હતું. ફરિયાદીની ચેનલનો ઉપયોગ કરીને ૧૩ લોકોની વીઝા પ્રોસેસ કરી. જે દરમિયાન જર્મનીના વીઝા અપાવવા ફરીથી વીડિયો બનાવી ફરિયાદીની ચેનલમાં અપલોડ કરતાં અનેક લોકોએ રોકડા પૈસા તેમજ આંગડીયા પેઢી મારફતે પૈસા મોકલ્યા હતા.

આમ, ઓસ્ટ્રીયા દેશના વર્કવીઝા માટે ૧૩ લોકોના ૨૧ લાખ ૧૦ હજાર, જર્મનીના વર્કવીઝા માટે બે વ્યક્તિઓના ૧ લાખ, નેધરલેન્ડના વર્કવીઝા માટે ૨૮ વ્યક્તિઓના ૧૬ લાખ ૯૦ હજાર એમ કુલ ૩૯ લાખ જેવી રકમ આંગડીયા પેઢી મારફત તથા નેધરલેન્ડની વર્કવીઝાની પ્રોસેસ માટે ૨૮ વ્યક્તિઓ પાસેથી ઓનલાઇન ૧૭૦૦-૧૭૦૦ લેખે એમ્બેસી ફી તથા વીઝા ફી ૧૧ હજાર સહિત ૩ લાખ ૫૫ હજાર ૬૦૦ મળી કુલ રૂા.૪૨ લાખ ૫૫ હજાર ૬૦૦નો ચૂનો લગાડયો છે.

– ફરિયાદીની ચેનલમાં જાહેરાત આપી 21 લાખ મેળવ્યા !

ફરિયાદી રામાભાઇ ગોઢાણીયાની યુ-ટયૂબ ચેનલ ‘અર્જુન ફેશન ૭૭૭’માં સબસ્ક્રાઇબરની સંખ્યા વધુ હોવાની જાણકારી આરોપી કાજલને હોવાથી વીઝા દીઠ કમિશન આપવાની લાલચ આપી. શ્રેયા પટેલે વીઝા પ્રોસેસનો વીડિયો બનાવી ચેનલમાં જાહેરાત આપતા ફરિયાદીનો કોન્ટેક્ટ કરીને ૧૩ લોકોએ ૨૧ લાખ ૧૦ હજાર રૂપિયા પેઢીને આપ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
મોણપરની મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું | Women of Monpar staged a fierc…

મોણપરની મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું | Women of Monpar staged a fierc...

જૂનમાં રિટેલ ફુગાવો વધી પાંચ ટકા થશે | Retail inflation to rise to 5 percent in June

જૂનમાં રિટેલ ફુગાવો વધી પાંચ ટકા થશે | Retail inflation to rise to 5 percent in June

એન્ટી ડમ્પિંગ ડયૂટીની બાકી પડેલી ભલામણોના અમલ નહીં થતા નુકસાન | Damages due to non implementation of…

એન્ટી ડમ્પિંગ ડયૂટીની બાકી પડેલી ભલામણોના અમલ નહીં થતા નુકસાન | Damages due to non implementation of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં 26,198 લાભાર્થીના હયાતીની ખરાઈનો કેમ્પ યોજાશે | A camp will be held in the city to verify th…

શહેરમાં 26,198 લાભાર્થીના હયાતીની ખરાઈનો કેમ્પ યોજાશે | A camp will be held in the city to verify th…

1 year ago
ગઠીયાએ ઇ-ચલણની લીંક મોકલીને એકાઉન્ટમાંથી ૪.૮૦ લાખની ઠગાઇ | ahmedabad resident women lost money after…

ગઠીયાએ ઇ-ચલણની લીંક મોકલીને એકાઉન્ટમાંથી ૪.૮૦ લાખની ઠગાઇ | ahmedabad resident women lost money after…

12 months ago
PM મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત ! આશિયાન શિખર સંમેલનના મંચ પર સાથે જોવા મળવાની સંભાવના | PM Modi Do…

PM મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત ! આશિયાન શિખર સંમેલનના મંચ પર સાથે જોવા મળવાની સંભાવના | PM Modi Do…

12 months ago
અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F…

અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News