gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ સોના-ચાંદીમાં આગેકૂચ અટકી | Gold and silver’s advance st…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in Business
0 0
0
વિશ્વબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ સોના-ચાંદીમાં આગેકૂચ અટકી | Gold and silver’s advance st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં શટડાઉનની ચિંતા તથા ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગને પરિણામે  વૈશ્વિક સોનાચાંદીમાં મંગળવારે પીછેહઠ આવી હતી, જેને પગલે ઘરઆંગણે પણ ભાવમાં આગેકૂચ અટકી નરમાઈ જોવા મળી હતી. જો કે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત લગભગ નિશ્ચિત હોવાથી ઘટાડો સીમિત રહ્યો હતો. ક્રુડ ઓઈલનો પૂરવઠો વધવાની શકયતાએ ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સોમવારની સરખામણીએ સાધારણ ઘટી રૂપિયા ૧૧૫૩૪૯ મુકાતા હતા. જીએેસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૪૮૮૭ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના  ભાવ રૂપિયા ૧,૪૨,૪૩૪ મુકાતા હતા. સોમવારની સરખામણીએ ભાવમાં રૂપિયા ૨૦૦૦નો ઘટાડો જોવાયો હતો. 

અમદાવાદ સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ ૧,૧૯,૫૦૦ સ્થિર રહ્યા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૧૯,૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૪૫,૦૦૦  મુકાતા હતા. 

વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં નફા બુકિંગે ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. અમેરિકામાં શટડાઉનની ચિંતાએ પણ ટ્રેડરોનું માનસ ખરડાયું હતું. સોનુ પ્રતિ ઔંસ ૨૦ ડોલર જેટલુ ઘટી ૩૮૧૨ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૬ ડોલરની અંદર ઊતરી ૪૫.૮૧ ડોલર જોવાઈ હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમમાં મોટો કડાકો જોવાયો હતો. પ્લેટિનમ ૫૦ ડોલર ઘટી ૧૫૫૨ ડોલર જ્યારે પેલેડિયમ ૩૦ ડોલર ઘટી ૧૨૩૭ ડોલર કવોટ થતું હતું. 

ઓપેક તથા સાથી દેશો દ્વારા નવેમ્બરથી ઉત્પાદન વધારવાની યોજના તથા ઈરાનના કુર્દિસ્તાન ખાતેથી અઢી વર્ષના ગાળા બાદ ક્રુડ તેલની નિકાસ શરૂ થતા ભાવ પર દબાણ ચાલુ રહ્યું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૨.૭૦ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૭.૨૭ ડોલર મુકાતું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…
Business

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

March 30, 2026
શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…
Business

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

March 30, 2026
ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
Next Post
બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા ઉર્વશીની પૂછપરછ | Urvashi questioned by ED …

બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા ઉર્વશીની પૂછપરછ | Urvashi questioned by ED ...

કચરો અલગ ના કર્યો તો માલસામાન જપ્ત કરાશે, લારી-ગલ્લા,પાથરણાં સહીતના વેપારીઓએ બે ડસ્ટબીન રાખવા પડશે |…

કચરો અલગ ના કર્યો તો માલસામાન જપ્ત કરાશે, લારી-ગલ્લા,પાથરણાં સહીતના વેપારીઓએ બે ડસ્ટબીન રાખવા પડશે |...

સેન્સેક્સ 97 પોઈન્ટ ઘટયો : નિફટી 24 પોઈન્ટ ઘટીને 24611 | Sensex falls 97 points: Nifty falls 24 poin…

સેન્સેક્સ 97 પોઈન્ટ ઘટયો : નિફટી 24 પોઈન્ટ ઘટીને 24611 | Sensex falls 97 points: Nifty falls 24 poin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કારગિલ વખતે પણ આપણે પાક. સાથે હાથ મિલાવ્યા હતા…’ થરૂરની ભારતીય ટીમને સલાહ | Shashi Tharoor on Ind…

‘કારગિલ વખતે પણ આપણે પાક. સાથે હાથ મિલાવ્યા હતા…’ થરૂરની ભારતીય ટીમને સલાહ | Shashi Tharoor on Ind…

6 months ago
જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police c…

જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police c…

1 month ago
ધ્રોળના સોયલ ગામની યુવતીના પ્રેમ સંબંધ બાબતે પિતાને જાણ થઈ જતાં યુવતિનો ગળાફાંસા દ્વારા આપઘાત | youn…

ધ્રોળના સોયલ ગામની યુવતીના પ્રેમ સંબંધ બાબતે પિતાને જાણ થઈ જતાં યુવતિનો ગળાફાંસા દ્વારા આપઘાત | youn…

1 week ago
ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…

ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News