gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુમાં સુધારો જોકે, ક્રૂડ તેલ દબાણ હેઠળ જોવા મળ્યું | Precious metals recove…

G METRO NEWS by G METRO NEWS
July 11, 2025
in Business
0 0
0
વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુમાં સુધારો જોકે, ક્રૂડ તેલ દબાણ હેઠળ જોવા મળ્યું | Precious metals recove…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વ બજારમાં કિંમતી ધાતુના ભાવ ફરી ઊંચકાતા સ્થાનિકમાં સોનાચાંદીમાં સુધારા તરફી ચાલ જોવા મળી હતી. મુંબઈ બજારમાં સોનાએ ફરી ૯૭૦૦૦ રૂપિયાની સપાટી પાર કરી હતી. સોના પાછળ ચાંદીમાં પણ સુધારો જોવા મળ્યો હતો. ક્રુડ તેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.  

અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો વર્ષના અંતિમ ભાગમાં જોવા મળશે તેવા સંકેત ફેડરલ રિઝર્વની જૂન બેઠકની મિનિટસ પરથી મળ્યા હતા. વ્યાજ દરમાં કપાત અને અનિશ્ચિત વેપાર નીતિ  ડોલર માટે નેગેટિવ બની શકે છે તેવી ગણતરીએ ફન્ડોની ગોલ્ડમાં લેવાલી નીકળી હતી. 

પ્લેટિમન તથા પેલેડિયમમાં સામસામા રાહ રહ્યા હતા. 

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ જે બુધવારે  રૂપિયા ૯૬૦૮૫ રહ્યા હતા તે ગુરવારે વધી રૂપિયા ૯૭૦૪૬ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૯૬૬૫૭ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ પણ વધી જીએસટી વગર રૂપિયા ૧૦૭૯૩૪ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ વધી રૂપિયા ૯૯૮૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૯૫૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૦૭૫૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ  વધી પ્રતિ ઔંસ ૩૩૨૬ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૬.૭૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ સાધારણ ઘટી ૧૩૪૯ ડોલર જ્યારે પેલેડિયમ બાવીસ ડોલર ઉછળી ૧૧૩૩ ડોલર મુકાતું હતું. 

ક્રુડ તેલમાં નાયમેકસ ડબ્લ્યુટીઆઈનો પ્રતિ બેરલ ભાવ ૬૮.૦૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૯.૯૩ ડોલર બોલાતુ હતું. ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ અને અમેરિકામાં ક્રુડ તેલની ઈન્વેન્ટરી વધીને આવતા ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…
Business

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…

March 26, 2026
ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ
Business

ઓછા વજનના પેકિંગ સાથેના પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

March 26, 2026
અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…
Business

અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…

March 26, 2026
Next Post
શેરોમાં તેજીના નવા વેપારમાં ફંડો, મહારથીઓ સાવચેત : સેન્સેક્સ 345 પોઈન્ટ તૂટી 83190 | Funds experts c…

શેરોમાં તેજીના નવા વેપારમાં ફંડો, મહારથીઓ સાવચેત : સેન્સેક્સ 345 પોઈન્ટ તૂટી 83190 | Funds experts c...

બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર, જાણો ઉછાળા પાછળનું કારણ | /bitc…

બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર, જાણો ઉછાળા પાછળનું કારણ | /bitc...

બિહારમાં દુઃખદ ઘટના, ગંડક નદીમાં ડૂબ્યા પાંચ બાળકો, બે સગા ભાઈઓના મોત

બિહારમાં દુઃખદ ઘટના, ગંડક નદીમાં ડૂબ્યા પાંચ બાળકો, બે સગા ભાઈઓના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ખોરાકશાખાના દરોડા

શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ખોરાકશાખાના દરોડા

2 months ago
સરકારે પાકિસ્તાનીઓ માટે ડેડલાઈન વધારી, જાણો હવે ભારત છોડવા તેમની પાસે કેટલો સમય | every pakistani sh…

સરકારે પાકિસ્તાનીઓ માટે ડેડલાઈન વધારી, જાણો હવે ભારત છોડવા તેમની પાસે કેટલો સમય | every pakistani sh…

11 months ago
નડિયાદ અને મહેમદાવાદમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર | Nadiad and Mehmadabad receive more than…

નડિયાદ અને મહેમદાવાદમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર | Nadiad and Mehmadabad receive more than…

8 months ago
સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported …

સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News