gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેફર ખવડાવવા જવું ભારે પડ્યું! ધોળકામાં 11 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, સોલા સિવિલમાં દાખલ | 11 yea…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
વેફર ખવડાવવા જવું ભારે પડ્યું! ધોળકામાં 11 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, સોલા સિવિલમાં દાખલ | 11 yea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ​અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નાનીબોરૂ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રમત-રમતમાં શ્વાનને વેફર ખવડાવવા ગયેલા 11 વર્ષના બાળક પર શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ધોળકામાં 11 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો

મળતી માહિતી મુજબ, ધોળકાના નાનીબોરૂ ગામનો 11 વર્ષીય બાળક રમત-રમતમાં શ્વાનને વેફર ખવડાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક શ્વાને બાળક પર હુમલો કર્યો હતો અને બાળકના ડાબા હાથ પર બે જગ્યાએ બટકા ભરી લીધા હતા. શ્વાનના હુમલાના કારણે બાળકના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું અને તે ગભરાયેલી હાલતમાં હતો.

બાળક ઈજાગ્રસ્ત થતાં પરિવાર તાત્કાલિક વટામણા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ બાળકની હાલત ગંભીર જણાતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે ધોળકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC) લઈ જવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: કચ્છમાં કરૂણાંતિકા: આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના મોત

શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઈજા પહોંચતા ધોળકાના CHC ખાતે ઇમરજન્સી સારવાર અને દવા આપીને બાળકને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
સૌરાષ્ટ્રમાં માત્ર ફ્લાઈંગ સ્કવોડે 4.40 કરોડની ખનિજ ચોરી ઝડપી | Flying squad alone in Saurashtra bus…

સૌરાષ્ટ્રમાં માત્ર ફ્લાઈંગ સ્કવોડે 4.40 કરોડની ખનિજ ચોરી ઝડપી | Flying squad alone in Saurashtra bus...

ભરોસાનો ભંગ! અમદાવાદમાં ઘરમાં સફાઈ માટે બોલાવેલા યુવકો દાગીના પણ સાફ કરી ગયા, 3ની ધરપકડ | Vastrapur …

ભરોસાનો ભંગ! અમદાવાદમાં ઘરમાં સફાઈ માટે બોલાવેલા યુવકો દાગીના પણ સાફ કરી ગયા, 3ની ધરપકડ | Vastrapur ...

વડોદરા : પ્રતાપનગર યાર્ડમાં ઈન્જિનિયરિંગ બ્લોકના કારણે 14 નવેમ્બરે કેટલીક ટ્રેનો રદ | Vadodara: Some…

વડોદરા : પ્રતાપનગર યાર્ડમાં ઈન્જિનિયરિંગ બ્લોકના કારણે 14 નવેમ્બરે કેટલીક ટ્રેનો રદ | Vadodara: Some...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અવધના ઢાળ પર પોલીસની મોબાઈલને ઘેરી લઈ ટોળાંનો બેફામ પથ્થરમારો | A mob surrounds a police mobile and …

અવધના ઢાળ પર પોલીસની મોબાઈલને ઘેરી લઈ ટોળાંનો બેફામ પથ્થરમારો | A mob surrounds a police mobile and …

9 months ago
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય

પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય

1 year ago
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો | Supreme Co…

મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો | Supreme Co…

3 months ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ગંભીર બેદરકારી: ઇન્ટર્નલનું બેઠું પેપર પૂછાતા BCA સેમ-5ની પરીક્ષ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ગંભીર બેદરકારી: ઇન્ટર્નલનું બેઠું પેપર પૂછાતા BCA સેમ-5ની પરીક્ષ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News