gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક બજારમાં સોનામાં 75 ડોલરનો ઉછાળો, ઘરઆંગણે ઉછળી રૂ.99,500 | Gold surges by 75 in global market…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in Business
0 0
0
વૈશ્વિક બજારમાં સોનામાં 75 ડોલરનો ઉછાળો, ઘરઆંગણે ઉછળી રૂ.99,500 | Gold surges by 75 in global market…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા., વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં દેશના ઝવેરી બજારોમાં આજે ફરી તેજી જોવા મળી હતી. અણદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૩૦૦ ઉછળરી ૯૯૫ના રૂ.૯૯૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૫૦૦ બોલાતા હવે ફરી રૂ.૧ સલાખના ભાવવ બજારની નજર મંડાઈ છે.  

અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૧૦૦૦ વધી રૂ.૯૭૫૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૨૮૯થી ૩૨૯૦ વાળા વધી ૩૩૬૩ થઈ ૩૩૫૯થી ૩૩૬૦ ડોલર રહ્યાના સમાચાર હતા. 

ડોલરનો વૈસ્વિક ઈન્ડેક્સ ઘટતાં તથા ચીન અને અમેરિકા વચ્ચે વેપાર વિષયક ટેરીફનો વિવાદ ફરી વધતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ વધ્યાના સમાચાર હતા.  

વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ૪ ટકા વધાી જતાં તેની અસર પણ સોનાના ભાવ પર વિશ્વ બજારમાં તેજીની પડી હતી.  વિશ્વ  બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૨.૯૮થી ૩૨.૯૯ વાળા વધી ૩૩.૭૧ થઈ ૩૩.૬૯થી ૩૩.૭૦ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૦૬૪ તથા નીચામાં ૧૦૪૪ થઈ ૧૦૪૮થી ૧૦૪૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૬૬ થઈ ૯૮૯થી ૯૯૦ ડોલરહ્યા હતા.  

વૈશ્વિક કોપરના ભાવ આજે આશરે સાડા બાર ટકા ઉછળતાં તેની અસર ચાંદીના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી. 

રશિયા તથા યુક્રેન વચ્ચે તંગદીલી ફરી વધી જતાં વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઝડપી ૪થી ૫ ટકા વધી ગયાા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી બેરલના ૬૫.૫૪ થઈ ૬૫.૪૧ ડોલર રહ્યા હતા જ્યારે યુએસલ ક્રૂડના ભાવ વધી ૬૩.૭૮ થઈ ૬૩.૫૭ ડોલર રહ્યા હતા. 

 દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાંસોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૬૨૯૩ તથા ૯૯૯ના રૂ.૯૬૬૮૦  રહ્યા હતા  મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૯૭૭૬૧ બોલાયા હતા. 

 મુંબઈ સોના-ચાંદી માં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. ઓપેકના દેશોએ જુલાઈ માટે ક્રૂડમાં ઉત્પાદન વૃદ્ધી અપેક્ષાથી ઓછી જાહેર કરતાં તેની અસર પણ કર્ડના ભાવ પર દેખાઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…
Business

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…

May 8, 2026
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …
Business

ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

May 8, 2026
૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર | DII’s net purchases in cash segmen…
Business

૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર | DII’s net purchases in cash segmen…

May 8, 2026
Next Post
સેન્સેક્સ 797 પોઈન્ટના કડાકા બાદ ઝડપી રિકવર થઈ અંતે 77 પોઈન્ટ ઘટીને 81374 | Sensex recovers quickly …

સેન્સેક્સ 797 પોઈન્ટના કડાકા બાદ ઝડપી રિકવર થઈ અંતે 77 પોઈન્ટ ઘટીને 81374 | Sensex recovers quickly ...

જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત | floods and landslides in …

જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત | floods and landslides in ...

ઓછા પગારમાં પણ EMI અને બચત બંને કરો, જાણો શું છે 30:30:30:10 ફોર્મ્યુલા | Personal Finance Tips How …

ઓછા પગારમાં પણ EMI અને બચત બંને કરો, જાણો શું છે 30:30:30:10 ફોર્મ્યુલા | Personal Finance Tips How ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: તમારી સમસ્યા કોણ સાંભળે, AMCના ડેપ્યુટી કમિશનરને પણ અધિકારીઓ ગાંઠતા નથી | amc deputy commis…

અમદાવાદ: તમારી સમસ્યા કોણ સાંભળે, AMCના ડેપ્યુટી કમિશનરને પણ અધિકારીઓ ગાંઠતા નથી | amc deputy commis…

3 months ago
અમદાવાદ: મેમનગરના ફ્લેટમાં ચાલતા IPL સટ્ટાકાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 6 બુકીઓને રંગેહાથ ઝડપ્યા …

અમદાવાદ: મેમનગરના ફ્લેટમાં ચાલતા IPL સટ્ટાકાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 6 બુકીઓને રંગેહાથ ઝડપ્યા …

1 month ago
ગોત્રી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો: 17 ઝડપાયા | Gambling raid in Gotri area: 17 caught

ગોત્રી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો: 17 ઝડપાયા | Gambling raid in Gotri area: 17 caught

7 months ago
આણંદમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હોબાળોઃ પોલીસે ગંભીરા બ્રિજ પીડિતોને અટકાવતા કોંગ્રેસી કાર્યકરોનો…

આણંદમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હોબાળોઃ પોલીસે ગંભીરા બ્રિજ પીડિતોને અટકાવતા કોંગ્રેસી કાર્યકરોનો…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News