gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક મજબૂતાઈ પાછળ ઘરઆંગણે સોના-ચાંદી ઊંચા મથાળે મક્કમ | Gold and silver hold firm at home on glob…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in Business
0 0
0
વૈશ્વિક મજબૂતાઈ પાછળ ઘરઆંગણે સોના-ચાંદી ઊંચા મથાળે મક્કમ | Gold and silver hold firm at home on glob…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં ગયા સપ્તાહમાં રોજગારના આંકડા નબળા આવ્યા બાદ સપ્ટેમ્બરની બેઠકમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત આવવાની શકયતા વધી જતા  વૈશ્વિક સોનામાં ભાવ મક્કમ રહીને બે સપ્તાહની ઊંચી સપાટીએ જોવાયા હતા. ચાંદીમાં પણ ટકેલુ વાતાવરણ રહ્યું હતું.

નીચા વ્યાજ દરની  સ્થિતિમાં સોનાની કામગીરી સારી રહેતી હોવાની ધારણાંએ ફન્ડો સોનામાં રોકાણ તરફ વળી રહ્યાનું ચર્ચાતુ હતુ. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમમાં પીછેહઠ જોવા મળી હતી.

ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૦૦૭૬ મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગર ભાવ રૂપિયા ૯૯૬૭૫ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૨૪૨૨ બોલાતા હતા. 

અમદાવાદ બજારમાં  ૯૯.૯૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૩૩૦૦ બોલાતા હતા જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧૦૩૦૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૩૫૦૦ મુકાતા હતા. 

વિશ્વ બજારમાં સોનાના ઔંસ દીઠ ભાવ ૩૩૭૦ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૭.૫૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમના ભાવ પ્રતિ ઔંસ ૧૩૦૭ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ રૂપિયા ૧૧૭૭ ડોલર મુકાતુ હતું. અમેરિકન ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજ દર ઘટાડશે તેવી શકયતા વધી જતા સોનામાં મક્કમતા જોવા મળી છે. વ્યાજ દરમાં ઘટાડાની સ્થિતિમાં  ફન્ડ હાઉસોનું સોનામાં આકર્ષણ વધે છે. 

માગની ચિંતા તથા ઓપેક અને સાથી દેશો દ્વારા ઉત્પાદન વધારવાના નિર્ણયને પગલે ક્રુડ તેલના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. અમેરિકામાં આર્થિક ડેટા નબળા આવતા ક્રુડ તેલની માગ પર અસર પડવાની ચિંતા તથા ઓપેક અને સાથી દેશો તરફથી પૂરવઠો વધારવાના નિર્ણયને પરિણામે ભાવ પર દબાણ આવ્યું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૫.૨૯ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૭.૮૬ ડોલર મુકાતું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા | Anil Ambani appears before ED in bank loa…

અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા | Anil Ambani appears before ED in bank loa...

લાખજીરાજ શાક માર્કેટ ભયગ્રસ્ત, 96 થડા ખાલી કરવા ફરી નોટિસ | Lakhjiraj vegetable market in danger not…

લાખજીરાજ શાક માર્કેટ ભયગ્રસ્ત, 96 થડા ખાલી કરવા ફરી નોટિસ | Lakhjiraj vegetable market in danger not...

અનિશ્ચિતતા-ગભરાટ વચ્ચે શેરોમાં ફરી તેજીને બ્રેક : સેન્સેક્સ 308 પોઈન્ટ ઘટીને 80710 | Stocks rebound …

અનિશ્ચિતતા-ગભરાટ વચ્ચે શેરોમાં ફરી તેજીને બ્રેક : સેન્સેક્સ 308 પોઈન્ટ ઘટીને 80710 | Stocks rebound ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર PGVCL કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી : 3894 વિજ જોડાણ કટ કરાયા | J…

જામનગર PGVCL કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી : 3894 વિજ જોડાણ કટ કરાયા | J…

3 months ago
જીએસટી ચાર નહીં માત્ર બે સ્લેબમાં લેવાશે : કરદાતાઓને રાહતનો સંકેત

જીએસટી ચાર નહીં માત્ર બે સ્લેબમાં લેવાશે : કરદાતાઓને રાહતનો સંકેત

11 months ago
અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …

5 months ago
VIDEO: વડોદરામાં દબાણખાતાની ટીમે સામાન ફેંકી દેતાં રસ્તા વચ્ચે સૂઇ ગયો ફેરિયો, વીડિયો વાઈરલ | corpor…

VIDEO: વડોદરામાં દબાણખાતાની ટીમે સામાન ફેંકી દેતાં રસ્તા વચ્ચે સૂઇ ગયો ફેરિયો, વીડિયો વાઈરલ | corpor…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News