gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક સોનામાં ઉછાળો : ઘરઆંગણે ભાવ આરંભમાં વધ્યા પછી ફરી ઘટાડો | Global gold surges: Domestic price…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2025
in Business
0 0
0
વૈશ્વિક સોનામાં ઉછાળો : ઘરઆંગણે ભાવ આરંભમાં વધ્યા પછી ફરી ઘટાડો | Global gold surges: Domestic price…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઉંચા ખુલ્યા પછી ફરી તૂટયા હતા જ્યારે ચાંદીના ભાવ વધ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ વધ્યા હતા. વિશ્વ બજારમાં બેતરફી ઉછળકુદ દેખાઈ હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૩૦૫થી ૩૩૦૬ ડોલરવાળા નીચામાં ૩૨૮૭ તથા ઉંચામાં ૩૩૬૦ થઈ ૩૩૫૦થી ૩૩૫૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. 

વૈશ્વિક ડોલર િઈન્ડેક્સ ઘટતાં તથા અમેરિકાએ યુરોપ સામે ફરી ટેરીફનું શસ્ત્ર ઉગામતાં વૈશ્વિક ટ્રેડ વોર ફરી શરૂ થવાની શક્યતા વચ્ચે વૈશ્વિક સોનામાં ઘટાડો ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના  રૂ.૯૫૧૩૪ વાળા રૂ.૯૫૪૩૧ થઈ રૂ.૯૫૦૮૯ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૫૫૧૬ વવાળા રૂ.૯૫૮૧૫ થઈ રૂ.૯૫૪૭૧ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૯૬૫૧૯ વાળા રૂ.૯૭૬૫૪ થઈ  રૂ.૯૬૯૦૯ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૩.૧૬થી ૩૩.૧૭ વાળા નીચામાં ૩૨.૯૦ તથા ઉંચામાં ૩૩.૨૯ થઈ ૩૩.૧૧થી ૩૩.૧૨ ડોલર રહ્યા હતા. અણદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૯૭૦૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા. 

અણદાવાદ સોનાના ભાવ વધતાં અટકી રૂ.૨૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૮૫૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૮૦૦ રહ્યા હતા.  વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી બે વર્ષની ટોચે પહોંચી ઉંચામાં ભાવ ઔંશના ૧૦૯૭ થઈ ૧૦૮૫થી ૧૦૮૬ ડોલર રહ્યા હતા.

પેલેડીયમનાભાવ ઉંચામાં ૧૦૧૮ થઈ ૯૯૪થી ૯૯૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૧ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ બે તરફી  વધઘટે અથડાતા રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૪.૬૬ તથા નીચામાં ૬૩.૩૨ થઈ ૬૩.૬૮ ડોલર રહ્યા હતા. 

ઓપેકના દેશો ઉત્પાદન વધારશે એવા નિર્દેશોએ ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. યુરોપ સામે ટેરીફ વચ્ચે અમેરિકાએ ફરી ટ્રેડવોર શરૂ કર્યાના વાવડ વચ્ચે સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. જો કે કેનેડામાં રિટેલ સેલ વધ્યાના વાવડ મળ્યા હતા. અમેરિકામાં બેરોજગારીના દાવા જોબલેસ કલેઈમ્સ ૮૦૦૦ ઘટી ૨ લાખ ૨૭ હજાર આવતાં ત્યાં જોબ માર્કેટ ફરી ઉંચકાઈ રહ્યાના સંકેતો મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો તૂટતો અટકી ફરી ઉંચકાતાં દેશના ઝવેરી બજારોમાં આ જે સોનામાં ઉછાળે  સાવચેતીનો સૂર જોવા મળ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…
Business

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

May 9, 2026
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…
Business

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

May 9, 2026
અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…
Business

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…

May 9, 2026
Next Post
બેંકિંગ, FMCG, આઈટી, ઓઈલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 769 પોઈન્ટ ઉછળીને 81721 | Sensex jumps 769 …

બેંકિંગ, FMCG, આઈટી, ઓઈલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 769 પોઈન્ટ ઉછળીને 81721 | Sensex jumps 769 ...

ભારત ક્રુડનો સૌથી મોટો વપરાશકાર દેશ બનશે | India will become the largest consumer of crude oil

ભારત ક્રુડનો સૌથી મોટો વપરાશકાર દેશ બનશે | India will become the largest consumer of crude oil

5 વર્ષ જૂના કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યૂ કરતાં રાહુલની મુશ્કેલી વધી, જાણો મામલો | Rahul …

5 વર્ષ જૂના કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યૂ કરતાં રાહુલની મુશ્કેલી વધી, જાણો મામલો | Rahul ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના નાની ભગેડી ગામમાં રહેતી પરિણીતાનો પતિના ત્રાસના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

કાલાવડના નાની ભગેડી ગામમાં રહેતી પરિણીતાનો પતિના ત્રાસના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

8 months ago
સાયબર ઠગે મહિલા પાસેથી 32 કરોડ રૂપિયા સેરવી લીધા! બેંગલુરુમાં ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કેસ | cyber…

સાયબર ઠગે મહિલા પાસેથી 32 કરોડ રૂપિયા સેરવી લીધા! બેંગલુરુમાં ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કેસ | cyber…

6 months ago
છેતરપીંડી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છેતરપીંડી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

10 months ago
નડિયાદમાં સિરપકાંડના આરોપીના ઘરમાંથી ૮૦ લાખ રોકડ સહિત ૧.૦૨ કરોડની ચોરી | Rs 1 02 crore stolen from h…

નડિયાદમાં સિરપકાંડના આરોપીના ઘરમાંથી ૮૦ લાખ રોકડ સહિત ૧.૦૨ કરોડની ચોરી | Rs 1 02 crore stolen from h…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News