gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વોટ ચોરો ગદ્દી છોડો : મતદાર અધિકાર યાત્રા શરૂ કરતા રાહુલનો ટોણો | Vote thieves leave the throne: Rah…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in INDIA
0 0
0
વોટ ચોરો ગદ્દી છોડો : મતદાર અધિકાર યાત્રા શરૂ કરતા રાહુલનો ટોણો | Vote thieves leave the throne: Rah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મારી પાસે સોગંદનામુ માગતું ચૂંટણી પંચ ભાજપ નેતાઓ અંગે મૌન : રાહુલનો જવાબ

ચૂંટણી પંચ કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે કામ કરે છે, ઇરાદાપૂર્વક દલીતો, લઘુમતીઓના મતો કાપ્યા ઃ ખડગે

બિહારના સાસારામથી યાત્રાનો આરંભ, રાહુલે મંચ પર લાલુ-ખડગેને પાણી પિવડાવ્યું, વીડિયો વાયરલ

સાસારામ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારમાં અધિકાર યાત્રા શરૂ કરી છે. જે રાજ્યના ૨૦ જિલ્લામાંથી પસાર થશે. સાસારામમાં મોટી રેલી યોજીને રાહુલ ગાંધીએ યાત્રાની શરૂઆત કરી હતી જે દરમિયાન તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર વોટચોરીના આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પર કબજો જમાવવામાં આવી રહ્યો છે, બિહારમાં પણ આ લોકો વોટચોરી કરવા જઇ રહ્યા છે. આ દરમિયાન રાહુલે મંચ પરથી ‘વોટ ચોરો ગદ્દી છોડો’ના સત્રોચ્ચાર કર્યા હતા.  

વોટચોરીના આરોપોને સાબિત કરવા માટે રાહુલ ગાંધી પાસેથી મુખ્ય ચૂંટણી કમિશનરે સોગંદનામુ માગ્યું છે. જેનો જવાબ આપતા રાહુલે કહ્યું હતું કે મે પ્રેસ કોન્ફરંસ કરીને વોટચોરીને ખુલ્લી પાડી હતી જેને કારણે મારી પાસે સોગંદનામુ માગવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ ભાજપના નેતાઓ પ્રેસ કોન્ફરંસ કરીને આરોપો લગાવે છે ત્યારે ચૂંટણી પંચ તેમની પાસેથી કઇ જ નથી માગતું. રાહુલે કહ્યું હતું કે લોકોના મતોની ચોરી કરાઇ રહી છે, બાદમાં તમારા રૂપિયા પાંચથી છ અબજોપતિઓને આપવામાં આવશે. અમારી લડાઇ બંધારણને બચાવવા માટેની છે. 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ચૂંટણી પંચ કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે કામ કરે છે, ખડગેએ પણ બિહારના સાસારામમાં રેલીને સંબોધી હતી, તેમણે વધુમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ હંમેશા લોકશાહીનો વિરોધ કરતું આવ્યું છે અને પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ટિકા કરતુ આવ્યું છે કેમ કે નેહરુએ તમામ મતભેદ વગર મતદાન અધિકારો લોકોને આપ્યા છે.  ખડગેએ બિહારની નિતિશ સરકાર પર પણ પ્રહાર કર્યા હતા અને દાવો કર્યો હતો કે અમને સાસારામ હેલિપેડ પર લેવા આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓને વચ્ચે અટકાવવામાં આવ્યા, અંધ અને બહેરા લોકો દ્વારા બિહારની સરકાર ચલાવવામાં આવી રહી છે. ઇરાદાપૂર્વક દલીતો, લઘુમતીઓના મતો કાપવામાં આવ્યા છે.  

સાસારામમાં રાહુલ ગાંધીની આ યાત્રામાં મલ્લિકાર્જુન ખડગે અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ પણ હાજર રહ્યા હતા, રાહુલ ગાંધીએ આ બન્ને વરીષ્ઠ નેતાઓને પાણી પીવડાવ્યું હતું. જેનો વીડિયો વાયરલ થયો હતો અને રાહુલ ગાંધીના વખાણ પણ થયા હતા. રાહુલ ગાંધીની આ યાત્રામાં તેમની સાથે જોડાયેલા આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે મતોની માત્ર ચોરી નથી થઇ રહી પરંતુ ખરેખર તો લૂંટ થઇ રહી છે. ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરે છે. જે પણ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા તેમને રાહુલ ગાંધીએ આ સભામાં મંચ પર બોલાવ્યા હતા અને બાદમાં એક નારો લગાવ્યો હતો કે વોટ-ચોર ગાદી છોડ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બલદાણા પાસે રૂા. 1.79 કરોડનો દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with a truck …

બલદાણા પાસે રૂા. 1.79 કરોડનો દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with a truck ...

રાહુલ 7 દિવસમાં સોગંદનામા સાથે પુરાવા આપે નહીં તો દેશની માફી માંગે | Rahul will have to apologize to…

રાહુલ 7 દિવસમાં સોગંદનામા સાથે પુરાવા આપે નહીં તો દેશની માફી માંગે | Rahul will have to apologize to...

માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil…

માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા જોતું રહ્યું! ભારત-ચીન-રશિયાએ શોધ્યો ડોલરનો તોડ, હવે ચાલશે ‘બ્રિક્સ પે’ | India China and Ru…

અમેરિકા જોતું રહ્યું! ભારત-ચીન-રશિયાએ શોધ્યો ડોલરનો તોડ, હવે ચાલશે ‘બ્રિક્સ પે’ | India China and Ru…

5 months ago
અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | ahmedabad ka…

અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | ahmedabad ka…

9 months ago
અમદાવાદના 79 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.30 લાખની છેતરપિંડી, બેંકના અધિકારી બનાવટી ઓળખ આપીને કર્યો કાંડ | A…

અમદાવાદના 79 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.30 લાખની છેતરપિંડી, બેંકના અધિકારી બનાવટી ઓળખ આપીને કર્યો કાંડ | A…

8 months ago
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News