gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વ્યાજે આપેલા નાણાની પિતા અને પુત્રએ યુવાનને છરી બતાવી પઠાણી ઉઘરાણી કરી | Father and son showed a kni…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
વ્યાજે આપેલા નાણાની પિતા અને પુત્રએ યુવાનને છરી બતાવી પઠાણી ઉઘરાણી કરી | Father and son showed a kni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

યુવાને ૧૦ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં 

યુવાને બે વર્ષ પહેલા ૩૦ ટકા વ્યાજે ૨.૮૦ લાખ લીધા હતા

ભાવનગર –  ભાવનગરમાં વ્યાજે લીધેલા નાણાંની ઉઘરાણી કરવા પિતા-પુત્રએ યુવાનને છરી દેખાડી ધમકી આપી હતી. આ મામલે યુવાને બન્ને શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના જમનાકુંડ વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા વસીમભાઈ યુનુસભાઇ દસાડિયાને આજથી આશરે બે વર્ષ પહેલા  વેપાર ધંધાના કામે પૈસાની જરૃરીયાત ઉભી થતા ઉછીના પૈસા લેવા માટે તપાસ કરતો હતો.તે દરમિયાન વસીમભાઈ વાત મળેલ કે હલુરીયા ચોકમા બેસતા રામા બોઘાભાઈ ખોડા (રહે. અખીલેશ સર્કલ એરપોર્ટ રોડ ભાવનગર ) વ્યાજે પૈસા આપે છે.અને વસીમભાઈ  રામા ખોડાને મળી વેપાર ધંધા માટે પૈસાની જરૃરીયાત છે તો તમે મદદ કરશો ? એમ વાત કરતા તેમણે કહેલ કે કેટલા પૈસાની જરૃર છે ? એટલે વસીમભાઈ તેને ત્રણ લાખની જરૃર હોવાનુ કહેતા તેણે ૩૦ ટકા લેખે રૃ.૨, ૮૦.૦૦૦ આપવાનું કહેલ અને દર મહિને રૃ.૮૪,૦૦૦ વ્યાજ આપવું પડશે તેમ કહ્યું હતું.અને બીજા દિવસે રામા ખોડા રોકડ રકમ આપી ગયો હતો.અને વસિમભાઈ દર મહિને વ્યાજ ચૂકવી આપતા હતા અને એક વર્ષ સુધી વસિમભાઈએ રૃ.૧૦ લાખ વ્યાજના ચૂકવી આપ્યા હતા.અને વસીમ ભાઈનો વ્યસાય બંધ થતા વ્યાજના રૃપિયા ચૂકવી નહીં શકતા  અવાર-નવાર આવી વ્યાજ અને મુદ્દલ સહીત ૧૨ લાખ રૃપીયાની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા. દરમિયાનમાં વસીમભાઈએ પૈસા ચુકવવાની ના પાડતા રામ ખોડા અને તેનો દિકરો હાર્દીક રામભાઈ ખોડા બંન્ને જણાએ વસીમભાઈ અને તેના ભાઈ સાજીદ દસાડીયા સાથે માથાકુટ ઝગડો કરી ગાળો આપી રામએ છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી હતી.આ બનાવ સંદર્ભે વસીમભાઈએ પિતા પુત્ર વિરૃધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આજે પૂસ્તક દિવસઃ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અગ્રસ્થાને | Today is Book Day: Rigveda ranks…
GUJARAT

આજે પૂસ્તક દિવસઃ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અગ્રસ્થાને | Today is Book Day: Rigveda ranks…

April 23, 2026
પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…
GUJARAT

પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…

April 23, 2026
શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse…
GUJARAT

શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse…

April 23, 2026
Next Post
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર રસ્તા પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો | Junagadh District BJP President…

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર રસ્તા પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો | Junagadh District BJP President...

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતની ફોલ્ટલાઈન્સ સક્રિય, ડાકોર પાસે 3.4નો તીવ્ર ભૂકંપ | Faultlines of Saurashtra Sou…

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતની ફોલ્ટલાઈન્સ સક્રિય, ડાકોર પાસે 3.4નો તીવ્ર ભૂકંપ | Faultlines of Saurashtra Sou...

70 કરોડથી વધુના કૌભાંડમાં બીજા આરોપીની પણ ધરપકડ : રિમાન્ડ પર | Second accused arrested in scam worth…

70 કરોડથી વધુના કૌભાંડમાં બીજા આરોપીની પણ ધરપકડ : રિમાન્ડ પર | Second accused arrested in scam worth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

G20 સમિટ માટે સાઉથ આફ્રિકા પહોંચ્યા PM મોદી, ઑસ્ટ્રેલિયાના PM સાથે યોજી દ્વિપક્ષીય બેઠક | PM Modi in…

G20 સમિટ માટે સાઉથ આફ્રિકા પહોંચ્યા PM મોદી, ઑસ્ટ્રેલિયાના PM સાથે યોજી દ્વિપક્ષીય બેઠક | PM Modi in…

5 months ago
VIDEO | વ્હેલ માછલીની ઊલટીની તસ્કરી: 768 ગ્રામ એમ્બરગ્રીસ સાથે એક શખસ ઝડપાયો, કિંમત જાણી ચોંકી જશો |…

VIDEO | વ્હેલ માછલીની ઊલટીની તસ્કરી: 768 ગ્રામ એમ્બરગ્રીસ સાથે એક શખસ ઝડપાયો, કિંમત જાણી ચોંકી જશો |…

1 month ago
અમદાવાદમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી બિલ્ડરની હત્યા, વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી | Ahmedab…

અમદાવાદમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી બિલ્ડરની હત્યા, વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી | Ahmedab…

7 months ago
‘દુનિયાને જણાવી રહ્યા છો તો સંસદને કેમ નહીં?’, ઓપરેશન સિંદૂર મુદ્દે 16 પક્ષોનો PM મોદીને પત્ર

‘દુનિયાને જણાવી રહ્યા છો તો સંસદને કેમ નહીં?’, ઓપરેશન સિંદૂર મુદ્દે 16 પક્ષોનો PM મોદીને પત્ર

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News