gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત | White collar terror: Licenses of four…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in INDIA
0 0
0
વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત | White collar terror: Licenses of four…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– અલ-ફલાહ યુનિ. સામે એફઆઈઆર નોંધાઈ

– ફરિદાબાદમાં પકડાયેલા ટેરર મોડયુલે અનેક કાર બોમ્બ બનાવવાનું કાવતરું ઘડયું હોવાનો પોલીસનો દાવો

નવી દિલ્હી : દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા બોમ્બ વિસ્ફોટમાં પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ અનેક સ્થળો પર દરોડા પાડી રહી છે. દિલ્હી પોલીસે હરિયાણાના નુહમાંથી વધુ બે ડોક્ટરો સાથે ત્રણની અટકાયત કરી છે. સાથે યુજીસી અને એનએએસીએ કથિત ગેરરીતિઓના આક્ષેપો કરતા અલ-ફલાહ યુનિવર્સિટી સામે બે એફઆઈઆર નોંધાવાઈ છે. બીજીબાજુ નેશનલ મેડિકલ કમિશને દિલ્હી બ્લાસ્ટ અને વ્હાઈટ ટેરર મોડયુલ સાથે સંકળાયેલા ડોક્ટરો સામે પગલાં લેતા તેમના લાઈસન્સ રદ કરી દીધા છે.

દિલ્હી બ્લાસ્ટ અને વ્હાઈટ કોલર ટેરર મોડયુલ સાથે સંકળાયેલા ડો. મુઝફ્ફર અહમદ, ડો. આદિલ અહમદ રાથર, ડો. મુઝમ્મિલ શકીલ અને ડો. શાહીન સઈદ સામે યુએપીએ હેઠળ કેસ નોંધાયા પછી નેશનલ મેડિકલ કમિશને ડોક્ટર તરીકે તેમના લાઈસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધા છે. હવે તેઓ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકશે નહીં. જમ્મુ-કાશ્મીર મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ આ ચારેય ડોક્ટરોના લાઈસન્સ રદ કરવા સંબંધિત નોટિફિકેશન આપી દેવાયું છે.

બીજીબાજુ દિલ્હી પોલીસે લાલ કિલ્લા નજીક વિસ્ફોટ કેસમાં શનિવારે હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી બે ડોક્ટરો મોહમ્મદ અને મુસ્તકિમ સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે. સાથે જ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) અને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિશન કાઉન્સિલ (એનએએસી)એ અલ-ફહાલ યુનિવર્સિટી દ્વારા કથિત રીતે નિયમનકારી ગેરરીતિઓ અને છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કરતાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે અલ-ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ બે અલગ અલગ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે.  દિલ્હી પોલીસે જણાવ્યું કે ધૌજ, નુંહ અને આજુબાજુના વિસ્તારોમાંથી સ્પેશિયલ સેલ અને એનઆઈએએ દરોડા પાડીને અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડો. મોહમ્મદ અને ડો. મુસ્તકિમની અટકાયત કરી હતી. બંને ડોક્ટર ડો. મુઝમ્મિલ શકીલ અને ડો. ઉમર ગનીના સંપર્કમાં હતા. વધુમાં તપાસ એજન્સીઓએ લાઈસન્સ વિના ખાતર વેચવા બદલ દિનેશ ઉર્ફે ડબ્બુની અટકાયત કરી છે.

દિલ્હી પોલીસના એન્ટી ટેરર સ્પેશિયલ સેલે આ કેસમાં અલગથી એફઆઈઆર કરી છે. તપાસ ટીમે આશંકા વ્યક્ત કરી છે કે ફરિદાબાદમાં પકડાયેલા ટેરર મોડયુલે અનેક કાર બોમ્બ બનાવવાનું કાવતરું ઘડયું હતું. આ સિવાય ધરપકડ કરાયેલા ડોક્ટરો અને ડો. મુઝમ્મિલના મોબાઈલ ફોનના કોલ ડિટેલથી મોટા નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. અલ-ફલાહ યુનિવર્સિટીમાં ભણેલા અને ત્યાં કામ કરતા અનેક ડોક્ટરોના ફોન બંધ છે, જેમને ટ્રેસ કરવામાં એજન્સીઓ લાગેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
Next Post
શિયાળાની ઠંડી છતા ૩,૮૬૮ પાણીના પાત્રોમાંથી મચ્છરના પોરા મળી આવ્યા | Despite the cold of winter mosqu…

શિયાળાની ઠંડી છતા ૩,૮૬૮ પાણીના પાત્રોમાંથી મચ્છરના પોરા મળી આવ્યા | Despite the cold of winter mosqu...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83288થી 85833 વચ્ચે અથડાશે | Sensex will hit between 83288 and 85833 in the …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83288થી 85833 વચ્ચે અથડાશે | Sensex will hit between 83288 and 85833 in the ...

કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ : 9નાં મોત | Explosion at police station in Kashmir: 9 killed

કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ : 9નાં મોત | Explosion at police station in Kashmir: 9 killed

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એવું તો શું થયું કે હાઈકોર્ટે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો? | HC Orders Sala…

એવું તો શું થયું કે હાઈકોર્ટે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો? | HC Orders Sala…

1 week ago
ધોળકામાં શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે | fallen power DP near Shankar Lake in Dhol…

ધોળકામાં શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે | fallen power DP near Shankar Lake in Dhol…

3 months ago
મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો, પોલીસનો લાઠીચાર્જ, 30ની ધરપકડ | ‘I Love…

મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો, પોલીસનો લાઠીચાર્જ, 30ની ધરપકડ | ‘I Love…

7 months ago
VIDEO | માઉન્ટ આબુનું નામ બદલાશે! રાજસ્થાન સરકારની વિધાનસભામાં જાહેરાત | CM Bhajanlal Sharma on New …

VIDEO | માઉન્ટ આબુનું નામ બદલાશે! રાજસ્થાન સરકારની વિધાનસભામાં જાહેરાત | CM Bhajanlal Sharma on New …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News