gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘શરિયત વિરોધી કાયદો નામંજૂર’, અમદાવાદમાં AIMIM દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ | AIMIM Protests U…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
‘શરિયત વિરોધી કાયદો નામંજૂર’, અમદાવાદમાં AIMIM દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ | AIMIM Protests U…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AIMIM Protests UCC in Ahmedabad: ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર થવાની હિલચાલ વચ્ચે આજે (21મી માર્ચ) અમદાવાદમાં વિરોધના સૂર ઉઠ્યા છે. રમજાન ઈદના તહેવારના દિવસે જ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM) પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જુમ્મા મસ્જિદ બહાર એકત્ર થઈને UCC બિલ સામે દેખાવો કર્યો હતો.

‘UCC હટાવો, દેશ બચાવો’ના નારા સાથે દેખાવો

મળતી માહિતી અનુસાર, AIMIMના કાર્યકર્તાઓ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને મસ્જિદની બહાર ઉતરી આવ્યા હતા. દેખાવકારોએ  ‘UCC હટાવો, દેશ બચાવો’, ‘UCC રદ કરો’ અને ‘શરિયત વિરોધી કાયદો નામંજૂર’ જેવા નારા લગાવ્યા હતા. દેખાવકારોનું કહેવું છે કે આ બિલ સામાજિક માળખાને નુકસાન પહોંચાડે છે અને તે લિવ-ઈન રિલેશનશિપ જેવા વિષયોને પ્રોત્સાહન આપે છે, જે સંસ્કૃતિની વિરુદ્ધ છે.

આ પણ વાંચો: ‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’, અમદાવાદમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને લેખિત ફરિયાદ

પોલીસે કાર્યકરોની અટકાયત કરી

આ દેખાવો કરવાની પોલીસની પૂર્વ પરવાનગી વિના કરવામાં આવ્યું હોવાથી સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. મસ્જિદની બહાર પહેલેથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત હતો. દેખાવો શરૂ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ દેખાવકારોની અટકાયત કરી હતી. ઈદનો તહેવાર હોવાથી શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?

યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. યુનિફોર્મ સિવિલ કોડ અનુસાર બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી  નહીં. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ગઈ રાતે પ્રોહિબિશનના 5 ગુનાઓ નોંધાયા : રૂ.87 હજારથી વધુનો દારૂ અને આથો ઝડપાયો | Jamnagar B…
GUJARAT

જામનગરમાં ગઈ રાતે પ્રોહિબિશનના 5 ગુનાઓ નોંધાયા : રૂ.87 હજારથી વધુનો દારૂ અને આથો ઝડપાયો | Jamnagar B…

June 20, 2026
જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …
GUJARAT

જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …

June 20, 2026
જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…
GUJARAT

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

June 20, 2026
Next Post
સીએ વેસ્ટર્ન રિજનલ કાઉન્સિલના કોલેજોના વિદ્યાર્થીઓ માટેના ટ્રેનિંગ પ્રોગ્રામમાં હવે એઆઈનો સમાવેશ | C…

સીએ વેસ્ટર્ન રિજનલ કાઉન્સિલના કોલેજોના વિદ્યાર્થીઓ માટેના ટ્રેનિંગ પ્રોગ્રામમાં હવે એઆઈનો સમાવેશ | C...

નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની આશંકા : ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ શરૂ | Suspected …

નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની આશંકા : ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ શરૂ | Suspected ...

વડોદરા કલેકટર કચેરીએ આંગણવાડીની બહેનોનો મોરચો : તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર | Anganwadi sisters’ front…

વડોદરા કલેકટર કચેરીએ આંગણવાડીની બહેનોનો મોરચો : તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર | Anganwadi sisters' front...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમ અમલી, જાણો કેટલા ટકા ફાયદો? | Ahmedabad Munic…

આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમ અમલી, જાણો કેટલા ટકા ફાયદો? | Ahmedabad Munic…

6 months ago
જામનગર સહિતના અલગ-અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ | Jamjodhpur…

જામનગર સહિતના અલગ-અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ | Jamjodhpur…

8 months ago
AMCનું નવું તિકડમ, અમદાવાદમાં પાળતુ કૂતરામાં હવે RFID ચિપ લગાવાશે, જાણો તેનાથી શું થશે? | amc rfid c…

AMCનું નવું તિકડમ, અમદાવાદમાં પાળતુ કૂતરામાં હવે RFID ચિપ લગાવાશે, જાણો તેનાથી શું થશે? | amc rfid c…

9 months ago
સેબીની મોટી રાહત : કંપનીઓ IPO કદમાં 50% સુધી ફેરફાર કરી શકશે | Big relief from SEBI: Companies will …

સેબીની મોટી રાહત : કંપનીઓ IPO કદમાં 50% સુધી ફેરફાર કરી શકશે | Big relief from SEBI: Companies will …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News