gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના કોટ વિસ્તાર અને સુરતના જુના વિસ્તારમાં હજી પણ શેરી-સોસાયટી ગરબાનું કલ્ચર અકબંધ | culture of s…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
શહેરના કોટ વિસ્તાર અને સુરતના જુના વિસ્તારમાં હજી પણ શેરી-સોસાયટી ગરબાનું કલ્ચર અકબંધ | culture of s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ભપકાદાર નવરાત્રી સ્ટેટસ સિમ્બોલ બની રહ્યા છે. તેમ છતાં પણ શહેરના કોટ વિસ્તાર અને જુના સુરતી વિસ્તારમાં હજી પણ શેરી- સોસાયટી ગરબાનું કલ્ચર અકબંધ જોવા મળી રહ્યું છે. જેના કારણે અનેક સોસાયટી ના લોકો  પોતાના ઘર આંગણે એક બીજા સાથે મળી ગરબે ઘૂમી રહ્યા છે. લોકોનું માનવું છે કે, સોસાયટી- શેરી માં ગરબા ના કારણે મહિલાઓ વધુ સલામત છે અને  સોસાયટીમાં એકતાનો માહોલ વધે છે અને લોકોના પૈસાની પણ બચત થાય છે.

સુરતમાં વરસાદી માહોલ વચ્ચે એસી ડોમ સહિત અનેક જગ્યાએ મોટી નવરાત્રીનું આયોજન થાય છે આવા મોટા ભપકાદાર આયોજન છતાં પણ સુરતના જુના વિસ્તાર, આસપાસ ના ગામડા અને કોટ વિસ્તારમાં હજી પણ શેરી ગરબા અને સોસાયટી ગરબાનું કલ્ચર અડીખમ જોવા મળી રહ્યું છે. તેના અનેક કારણો છે અને સૌથી મોટું કારણ મહિલાઓની સલામતીનું લોકો માની રહ્યા છે. કતારગામ અંબિકા સોસાયટી ના વડીલો કહે છે, આ વિસ્તારમાં અનેક લોકો સૌરાષ્ટ્રથી આવીને વસેલા છે અને તેઓ પરંપરાગત ગરબા રમી રહ્યાં છે. આ ઉપરાંત મહિલાઓ બહાર ગરબા રમવા જાય તો અકસ્માત થી માંડીને તેમની સલામતી માટેના મોટા પ્રશ્નો ઉભા થાય છે પરંતુ અમે સોસાયટીઓમાં જ ગરબા રમતા હોય આ  પ્રશ્નનો હલ આવી જાય છે. 

કતારગામની જ લક્ષ્મીકાંત સોસાયટી ના સભ્યો કહે છે, આ મૂળ સુરતીઓની સોસાયટી છે અને વર્ષોથી અહી માતાજીના આરાધના થાય તેવા ગરબા જ રમવામા આવે છે. આમ તો સભ્યો પોતાની ધંધાકીય અને નોકરીની પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય છે પરંતુ આ દિવસ એવા છે કે જ્યાં સભ્યો માતાજીની આરાધના કરવા સાથે એક બીજાને મળે છે અને સોસાયટીઓમાં એકતા પણ વધે છે તેથી અમારા વિસ્તારમાં આજે પણ શેરી ગરબા યથાવત જોવા મળે છે. 

પોલનપોરની એક સોસાયટીના  રહીશ કહે છે, સોસાયટીની મહિલાઓ સોસાયટી અને શેરીઓમાં જ ગરબા રમે છે તેથી તેઓ સૌથી સલામત છે. નવરાત્રીનો તહેવાર સોસાયટીના લોકોને એક બીજા સાથે જોડવાનો તહેવાર છે તેથી અનેક સોસાયટી આ તહેવારની ઉજવણી ભવ્ય રીતે કરે છે.  તેથી આવા તહેવારની ઉજવણી વધુને વધુ થાય તે માટે આયોજન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…
GUJARAT

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

March 31, 2026
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …
GUJARAT

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

March 31, 2026
Next Post
ગુજરાતમાં દસ દિવસ તો વિદેશમાં વીક એન્ડમાં નવરાત્રિની ઉજવણી | Navratri celebrated for ten days in Guj…

ગુજરાતમાં દસ દિવસ તો વિદેશમાં વીક એન્ડમાં નવરાત્રિની ઉજવણી | Navratri celebrated for ten days in Guj...

વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ | Ga…

વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ | Ga...

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા…

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

“સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસ…

“સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસ…

2 months ago
નશીલા દ્રવ્યોનો કારોબાર કરનાર આરોપીની અટકાયત | Drug dealer detain

નશીલા દ્રવ્યોનો કારોબાર કરનાર આરોપીની અટકાયત | Drug dealer detain

6 months ago
વડોદરા કોર્પો દ્વારા ચેકિંગ મીઠાઈના ૧૦ નમૂના લીધા | corporation take samples foods

વડોદરા કોર્પો દ્વારા ચેકિંગ મીઠાઈના ૧૦ નમૂના લીધા | corporation take samples foods

8 months ago
મંડળીમાંથી લોન લીધાનું છૂપાવી બિલ્ડરે 17 ફ્લેટ વેંચી નાખ્યા | Builder sold 17 flats hiding loan from…

મંડળીમાંથી લોન લીધાનું છૂપાવી બિલ્ડરે 17 ફ્લેટ વેંચી નાખ્યા | Builder sold 17 flats hiding loan from…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News