gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના 147 કેન્દ્રો પર 30475 ઉમેદવારો આજે ટેટ પરીક્ષા આપશે | 30000 candidates will appear in tet exa…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
શહેરના 147 કેન્દ્રો પર 30475 ઉમેદવારો આજે ટેટ પરીક્ષા આપશે | 30000 candidates will appear in tet exa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષક બનવા માટે જરુરી ટેટ( ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા તા.૨૧ ડિસેમ્બર, રવિવારે લેવામાં આવશે.જેને લઈને વડોદરામાં ડીઈઓ કચેરીના તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.

વડોદરામાં ૧૪૭ પરીક્ષા કેન્દ્રો પર ૩૦૪૭૫ ઉમેદવારો આ પરીક્ષા આપશે.પરીક્ષાને ધ્યાનમાં રાખીને દરેક કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.બપોરે ૧૨ થી બે દરમિયાન લેવનારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષાર્થીઓને નિયત સમયના અડધો કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાનું રહેશે.

ઈન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, મોટાભાગના ઉમેદવારો વડોદરા અને મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવશે.ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ પ્રકારનું ઈલેક્ટ્રોનિક ઉપકરણ સાથે લઈ જઈ શકશે નહીં. પરીક્ષાના પેપરો અને બીજુ સાહિત્ય મૂકવા માટે સ્ટ્રોંગરુમ કાર્યરત કરવામાં આવ્યો છે.પરીક્ષા માટેના પેપરો પોલીસ બંદોબસ્ત સાથે કેન્દ્રો પર પહોંચાડાશે.પરીક્ષા કેન્દ્રો પર પણ સરકારી અધિકારીઓ નિરિક્ષક તરીકે ફરજ બજાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…
GUJARAT

May 14, 2026
અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

Next Post
માંજલપુરમાં દારૃની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા | Three arrested while enjoying a liquor party in Manjal…

માંજલપુરમાં દારૃની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા | Three arrested while enjoying a liquor party in Manjal...

ગોત્રીની મીરાં સોસાયટીનો બનાવઃરસ્તામાં કાર કેમ પાર્ક કરોછો કહી હુમલો,કારને નુકસાન | assault on two f…

ગોત્રીની મીરાં સોસાયટીનો બનાવઃરસ્તામાં કાર કેમ પાર્ક કરોછો કહી હુમલો,કારને નુકસાન | assault on two f...

વોટ્સએપમાં ડિવાઈસ-લિન્ક, એપલની ડિવાઈસીસમાં બગથી હેકિંગનું જોખમ | Device link in WhatsApp risk of hac…

વોટ્સએપમાં ડિવાઈસ-લિન્ક, એપલની ડિવાઈસીસમાં બગથી હેકિંગનું જોખમ | Device link in WhatsApp risk of hac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા | Gujarat We…

2 months ago
UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit

1 month ago
હિમાચલ-કાશ્મીર બાદ દિલ્હીમાં પણ પૂરનો ખતરો, યમુનામાં 3 લાખ ક્યુસેક પાણી છોડાયું | Flood Alert In Del…

8 months ago
‘હું મુંબઈ આવું છું, હિંમત હોય તો…’, રાજ ઠાકરેની ધમકી બાદ અન્નામલાઈની MNSને ચેલેન્જ | annamalai da…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News