gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના આડોડીયાવાસ અને ખેડૂતવાસમાં પોલીસનું કોમ્બિંગ | Police combing the city’s slums and farmers’ s…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
શહેરના આડોડીયાવાસ અને ખેડૂતવાસમાં પોલીસનું કોમ્બિંગ | Police combing the city’s slums and farmers’ s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બે પોલીસ સ્ટેશન હેઠળ ઓપરેશન હાથ ધરાયું

ભાવનગર –  ભાવનગર શહેરમાં
વધતી ગુનાખોરી
, છરીના હુમલા અને અસામાજિક તત્વોના આતંકને
પગલે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેરના બે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં  કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અસામાજિક
તત્વો અને પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઈસમો સામે ચેકિંગ અને
કાર્યવાહી કરવામાં આવી હતી.

અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા કાર્યવાહી, દેશી દારૃ અને આથાનો નાશ
કરાયો

ભાવનગર શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના બનાવો, હુમલા
અને અસામાજિક તત્વોના આતંક વચ્ચે પોલીસ તંત્ર એકશન મોડમાં આવ્યું હતું. શહેરના બે
પોલીસ સ્ટેશન ઘોઘારોડ પોલિસ સ્ટેશનના ખેડૂતવાસ અને આડોડિયાવાસ વિસ્તારમાં અને
ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સાઢિયાવાડ અને કરચલિયા પરા વિસ્તારોમા કોમ્બિંગ હાથ
ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ૬ પીઆઇ
, ૧૦ પીએસઆઇ,
૧૨૯થી વધુ પોલીસ જવાનો તેમજ ટ્રાફિક પોલીસની ટીમ જોડાઈ હતી. પોલીસે
અસામાજિક તત્વો
, શંકાસ્પદ ઈસમો અને પ્રોહીબિશનની ગેરકાયદેસર
પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરી હતી. શહેરમાં કાયદો
અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં
આવી હતી.

કોમ્બિંગ દરમિયાન પોલીસે કરેલા કેસ

પોલીસ દ્વારા હાથ ધરાયેલા કોમ્બિંગ દરમિયાન વિવિધ ગુનાઓ અને ગેરકાયદેસર
પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જીપી એક્ટ ૧૩૫ મુજબના ૨ કેસ
, પ્રોહીબિશનના
૧૮ કેસ તેમજ મોટર વ્હીકલ એક્ટ ૧૮૫ હેઠળ ૬ કેસ
, ઉપરાંત મોટર
વ્હીકલ એક્ટ ૨૦૭ મુજબ ૨૫ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસે ૫૨ અસામાજિક
તત્વોની ચકાસણી કરી હતી. જ્યારે ૨૩ હિસ્ટ્રીશીટરોની તપાસ હાથ ધરાઈ હતી. સ્થળ દંડ
પેટે રૃપિયા ૧૪
,૮૦૦ વસૂલવામાં આવ્યા હતા. તેમજ ૩૦૦૦ લીટર આથો
સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ચોટીલા નજીક વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ, 28 મુસાફરોનો બચાવ | Another private bus catches fire near Ch…

ચોટીલા નજીક વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ, 28 મુસાફરોનો બચાવ | Another private bus catches fire near Ch...

મોરબી મનપાની લાલપર ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવાતા ભારે પ્રદુષણ | Heavy pollution due to burning of wa…

મોરબી મનપાની લાલપર ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવાતા ભારે પ્રદુષણ | Heavy pollution due to burning of wa...

દીવ નજીક 2 કાર સામ-સામે ટકરાતાં પિતા-પુત્રના કરૂણ મોત, બેને ઈજા | Father and son tragically die in h…

દીવ નજીક 2 કાર સામ-સામે ટકરાતાં પિતા-પુત્રના કરૂણ મોત, બેને ઈજા | Father and son tragically die in h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિજિટલ એરેસ્ટના કારણે વડોદરામાં ખેડૂતના આપઘાતનો કેસ, સુરતથી 2 આરોપીની ધરપકડ | Farmer’s self destruct…

ડિજિટલ એરેસ્ટના કારણે વડોદરામાં ખેડૂતના આપઘાતનો કેસ, સુરતથી 2 આરોપીની ધરપકડ | Farmer’s self destruct…

9 months ago
ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

2 months ago
ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu…

ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu…

1 year ago
સયાજીપુરા એપીએમસી ફૂટ માર્કેટમાં દારુનું કટીંગ કરતા ત્રણ ઝડપાયા | Three arrested for cutting liquor …

સયાજીપુરા એપીએમસી ફૂટ માર્કેટમાં દારુનું કટીંગ કરતા ત્રણ ઝડપાયા | Three arrested for cutting liquor …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News