gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં દારૃ સપ્લાય કરતી સિન્ધી ગેંગના સાગરીતનો દારૃ પકડાયો | Liquor belonging to Sindhi gang supply…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
શહેરમાં દારૃ સપ્લાય કરતી સિન્ધી ગેંગના સાગરીતનો દારૃ પકડાયો | Liquor belonging to Sindhi gang supply…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વારસિયા વિસ્તારમાંથી દારૃ ભરેલી રિક્ષા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે. જ્યારે સિન્ધી ગેંગના સાગરીતને વોન્ટેડ જાહેર કર્યો છે. શહેરમાં દારૃની હેરાફેરી રોકવા માટે સિન્ધી ગેંગના બચી ગયેલા સાગરિતો અને સૂત્રધાર સામે પણ ગુજસીટોક  હેઠળ કાર્યવાહી થવી જરૃરી છે. 

પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે, વારસિયા કોટ વિસ્તારમાં રહેતો પ્રકાશ ગંગલાણી વિદેશી દારૃનો જથ્થો લાવ્યો છે. તેણે દારૃ ભરેલી રિક્ષા પોતાના ઘરની બહાર ઉભી રાખી છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે  જઇને તપાસ કરતા પ્રકાશ હોતચંદ ગંગલાણી (રહે. સંત કંવર કોલોની, કોટ વિસ્તાર, વારસિયા) મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૃની મોંઘીદાટ ૭૫ બોટલ કિંમત  રૃપિયા ૨.૩૮ લાખની કબજે કરી છે. પોલીસે દારૃ, મોબાઇલ ફોન અને રિક્ષા મળી કુલ રૃપિયા ૩.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન સિન્ધી ગેંગ સાથે સંકળાયેલા વરસિયાના પ્રેમ સેવકરામ પહેલવાણીનું નામ ખૂલ્યું હતું. પોલીસે  પ્રેમ પહેલવાણી, વિનોદ ગંગલાણી સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. શહેરમાં દિવાળી નજીક આવતા જ પોલીસ દ્વારા દારૃના ધંધા પર ઉપરાછાપરી રેડ પાડવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં બેફામ બનેલી સિન્ધી ગેંગ દ્વારા  હજીય દારૃનો ધંધો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં દારૃનો  ધંધો કરતા નિલુ સિન્ધી, અલ્પુ સિન્ધી સહિત અન્ય સામે પોલીસે લાલ આંખ  કરી ગુજસીટોક હેઠળ ગુના દાખલ કર્યા છે. પરંતુ, બેફામ બનેલી સિન્ધી ગેંગના મનોજ પાપડ, પ્રેમ સહિત અન્ય આરોપીઓ હજી  દારૃનો ધંધો કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

Next Post
રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત | Tragic bus catches fire in Jaisalmer Rajast…

રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત | Tragic bus catches fire in Jaisalmer Rajast...

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

નાણા વર્ષના પ્રથમ છ માસ દરમિયાન જેમ્સ જ્વેલરી નિકાસ 3.66% વધી 14 અબજ ડોલર | Gems and jewellery expor…

નાણા વર્ષના પ્રથમ છ માસ દરમિયાન જેમ્સ જ્વેલરી નિકાસ 3.66% વધી 14 અબજ ડોલર | Gems and jewellery expor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઠમું પગાર પંચ: સેલેરી અને પેન્શનમાં કેટલા રૂપિયાનો થઈ શકે છે વધારો? 2026થી થશે લાગુ | 8th pay commi…

5 months ago
પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

1 week ago
સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્લાબોલ, પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ બેકાબૂ | Sabarkantha C…

9 months ago
વડોદરાના આજવામાં 24 કલાકમાં બે ઇંચ વરસાદ પડતા સપાટી વધીને 211.26 ફૂટ થઈ | water level to 211 26 feet…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News