gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં રાતે વોક માટે નીકળતા લોકોના મોબાઇલ લૂંટતી ગેંગે એક મહિનામાં 8 ફોન લૂંટયા | Gang that robs mo…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
શહેરમાં રાતે વોક માટે નીકળતા લોકોના મોબાઇલ લૂંટતી ગેંગે એક મહિનામાં 8 ફોન લૂંટયા | Gang that robs mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરમાં રાતે લોકોના મોબાઇલ લૂંટતી ગેંગના બે સાગરીતોને પોલીસે ઝડપી પાડતાં એક મહિનામાં આઠ મોબાઇલની લૂંટ કર્યાની વિગતો ખૂલી છે.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોકોના હાથમાંથી મોબાઇલની લૂંટના બનાવ બનતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સ મારફતે તપાસ કરી હતી.આ  બનાવોમાં તરસાલીનો જયંત ઉર્ફે મોનુ સંડોવાયેલો હોવાનું ખૂલતાં પોલીસે તેના પર વોચ રાખી હતી.

જે દરમિયાન જયંત અને તેનો સાગરીત માંજલપુરના પંચશીલ ગ્રાઉન્ડમાં હોવાની માહિતી મળતાં પોલીસે જયંત રમેશભાઇ વાકોડે(રામનગર,તરસાલી) અને મિતેષ કનુભાઇ પાટણવાડિયા(મનહર નગર-૧, અલવા નાકા,માંજલપુર)ને ઝડપી પાડયા હતા.

તેમની પાસેથી સ્કૂટર અને પાંચ મોબાઇલ કબજે કરી પૂછપરછ કરતાં આ મોબાઇલ છેલ્લા એક મહિનાના ગાળામાં નિઝામપુરા, વાસણા,અટલાદરા જેવા વિસ્તારોમાં વોક માટે નીકળતા લોકોના હાથમાંથી લૂંટયા હોવાની વિગતો ખૂલી હતી.સૂત્રધાર જયંત તેના સાગરીતો  બદલતો હતો અને ઓળખ છુપાવવા રાતે જ ફોન લૂંટી સસ્તામાં વેચી દેતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…
GUJARAT

April 1, 2026
સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

રાજ્ય સરકારનો વટ હુકમ: જમીન વ્યવહારોમાં 135-Dની નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર | Gujarat Land Revenu…

Next Post
બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ સિનિયર સિટિઝનનું મોત | Senior citizen injured in accident betwe…

બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ સિનિયર સિટિઝનનું મોત | Senior citizen injured in accident betwe...

પાદરા તાલુકાના ચોકારી ગામે વૃધ્ધની કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઇને ફરાર | Old man murdered…

પાદરા તાલુકાના ચોકારી ગામે વૃધ્ધની કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઇને ફરાર | Old man murdered...

વડોદરામાં ધોરણ-11નો વિદ્યાર્થી છેલ્લું પેપર હોવા છતાં કેનાલમાં જતાં લાપત્તા થયો,ભાઇએ શંકા વ્યક્ત કરી…

વડોદરામાં ધોરણ-11નો વિદ્યાર્થી છેલ્લું પેપર હોવા છતાં કેનાલમાં જતાં લાપત્તા થયો,ભાઇએ શંકા વ્યક્ત કરી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનપાના નાગરિકોને માત્ર 48 કલાકમાં મકાન બાંધકામ અને સુધારા-વધારા માટે મંજૂરી મળશે | will get approval…

2 months ago
‘હિંમત જ કેવી રીતે થઈ…’ તાલિબાની મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY સામે વિપક્ષ…

6 months ago
પાલનપુરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યાં, તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ | Clash between…

5 months ago
મહેસૂલી કર્મચારીઓને પ્રમોશન બાદ દૂરના જિલ્લાઓમાં ટ્રાન્સફરથી હોબાળો | Uproar over transfer of revenu…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News