gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ કામગીરીથી અળગા રહી નોંધાવ્યો વિરોધ, ફિક્સ પગારની માગ સાથે મામલ…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
શહેરામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ કામગીરીથી અળગા રહી નોંધાવ્યો વિરોધ, ફિક્સ પગારની માગ સાથે મામલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : પંચમહાલના શહેરા તાલુકાની આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ ‘ટેકો’ એપ અને આંખોની સ્ક્રિનિંગની કામગીરી મામલે વિરોધ નોંધાવ્યો છે. વિરોધ નોંધાવી રહેલા બહેનોનું કહેવુ છે કે, જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી કામગીરીથી અળગા રહીશું. આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ વિરોધ નોંધાવીને ફિક્સ પગારની માગ સાથે તાલુકા આરોગ્ય અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

‘ટેકો’ની અને આંખોની સ્ક્રિનિંગની કામગીરીનો વિરોધ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા સેવા સદન ખાતે આશાવર્કર અને ફેસીલેટર બહેનો એકઠા થઈને ‘ટેકો’ની અને આંખોની સ્ક્રિનિંગની કામગીરીનો વિરોધ કર્યો હતો. જ્યાં સુધી મહેનતાણું ન મળે અને નિરાકરણ ન આવે ત્યાં સુધી ટેકો અને આંખોની સ્ક્રિનિંગની કામગીરીથી અળગા રહેવાનો બહેનોઓએ નિર્ણય લીધો છે. 

શહેરામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ કામગીરીથી અળગા રહી નોંધાવ્યો વિરોધ, ફિક્સ પગારની માગ સાથે મામલતદારને આવેદનપત્ર 2 - image

મામલતદારને આવેદનપત્ર આપ્યું

આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટેકો કામગીરી કરવાનો આદેશ અપાયો છે, પરંતુ આ કામગીરીમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેમાં જો લાભાર્થી ઘરે ના હોય એ બહાર ગામ હોય અને એ જ દિવસે એમનો ફોટો અપલોડ ન થાય તો ઇન્સેન્ટિવ મળતું નથી. તો આવા સંજોગોમાં કામગીરી કરવા નીકળ્યા હોવા છતાં ઇન્સેન્ટિવ ખોવું પડે છે? સાથેસાથે તહેવારના દિવસોમાં પણ ટેકો ફરજિયાત કામગીરી કરવાની વાત છે. તો ઘર પરિવાર ધરાવતી આશા વર્કર બહેનો શું તહેવાર પણ ના ઉજવે? 

શહેરામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ કામગીરીથી અળગા રહી નોંધાવ્યો વિરોધ, ફિક્સ પગારની માગ સાથે મામલતદારને આવેદનપત્ર 3 - image

ઇન્સેન્ટિવ તો જાહેર કરાયું નથી

બહેનોની રજૂઆત છે કે, ‘ટેકો કામગીરી કરવાની સૂચના આપી છે, પરંતુ એનું ઇન્સેન્ટિવ તો જાહેર કરાયું નથી. ‘ટેકો’માં મફત કામગીરી કરાવાશે એ આશા વર્કર બહેનોને મંજૂર નથી. ટેકોમાં કામ કરવા માટે સારા ક્વોલિટીના મોબાઈલ જોઈએ. જેથી ગુજરાત સરકાર પાસે મોબાઈલની માંગણી કરાઇ છે. તેમજ રિચાર્જ કોણ કરી આપશે એ પણ એક પ્રશ્ન છે. કવરેજ નેટવર્કના ઈસ્યુ આવે ત્યારે ટેકોમાં ફોટો અપલોડ ના થાય ત્યારે ઇન્સેન્ટિવનું કામ સોંપ્યું છે, પણ મહેંતાણું કેટલું આપવાનું છે એ પણ કહ્યું નથી. અમારી પાસે મફતમાં કામગીરી ખૂબ કરાવાઇ રહી છે.’ 

શહેરામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ કામગીરીથી અળગા રહી નોંધાવ્યો વિરોધ, ફિક્સ પગારની માગ સાથે મામલતદારને આવેદનપત્ર 4 - image

આશાવર્કર અને ફેસીલેટર બહેનોની ચીમકી 

વિરોધ નોંધાવી રહેલી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે, ‘ટેકોની કામગીરીને લગતા HBNC, HBYC, PMJY, NCD, PMMVY જેવી કામગીરી તેમજ આખોનું સ્ક્રિનિંગ કરાવવા સહિત બીજા અન્ય મફતમાં કરાવાતા કામોનું મહેનતનું વળતર નહીં મળે અને અમારો ફિક્સ પગારમાં સમાવેશ કરવામાં નહીં આવે ત્યાં સુધી ચોક્કસ મુદ્દત સુધી સામૂહિક કામગીરીથી અળગા રહીશું.’ 

આ પણ વાંચો: પોપટ સોરઠિયા હત્યા કેસ: અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું આત્મસમર્પણ

એક આશા વર્કરે કહ્યું કે, ‘અમને આંખોના ડૉક્ટર બનાવી દીધા, મોબાઈલમાં ડેટા એન્ટ્રીથી કામગીરી સોંપી દીધી જે અમને આવડતી નથી. અત્યારે રિચાર્જ પણ મોંઘુ થઈ ગયું છે. જોકે અમને 3 હજારથી વધુ પગાર મળતો ન હોય તો અમારે કેવી રીતે કામગીરી કરવી. સગર્ભા બહેનોને પ્રસુતિ સમયે અડધી રાતે પણ અમારે ઘર પરિવાર છોડીને જવું પડે છે, તેમ છતાં અમને યોગ્ય મહેનતાણું મળતું નથી. જેથી અમને ફિક્સ પગાર કરવામાં આવે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PMની ઈંધણ કરકસરની અપીલ ઉવેખી પદાધિકારીઓ દ્વારા ધુમાડો | Officials ignore PM’s appeal for fuel econom…
GUJARAT

PMની ઈંધણ કરકસરની અપીલ ઉવેખી પદાધિકારીઓ દ્વારા ધુમાડો | Officials ignore PM’s appeal for fuel econom…

May 12, 2026
ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury…
GUJARAT

ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury…

May 12, 2026
વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac…
GUJARAT

વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac…

May 12, 2026
Next Post
‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ …

'મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો', યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ ...

વડોદરા જિલ્લામાંથી લીધેલા ખાદ્ય પદાર્થોના નમુનાનું ચેકિંગ કરતા 8 વેપારીઓને 4.90 લાખનો દંડ | 8 trader…

વડોદરા જિલ્લામાંથી લીધેલા ખાદ્ય પદાર્થોના નમુનાનું ચેકિંગ કરતા 8 વેપારીઓને 4.90 લાખનો દંડ | 8 trader...

વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Vadodara Kolkata special train

વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Vadodara Kolkata special train

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે …

વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે …

3 months ago
૧.૭૫ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહી છેતરપિંડી કરનાર ઝડપાયો | Fraudster arrested for promising to give R…

૧.૭૫ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહી છેતરપિંડી કરનાર ઝડપાયો | Fraudster arrested for promising to give R…

1 year ago
સાણંદના કલાણામાં ભારેલો અગ્નિ: બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, સમગ્ર ગામ છાવણીમાં ફેરવાયું | Gr…

સાણંદના કલાણામાં ભારેલો અગ્નિ: બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, સમગ્ર ગામ છાવણીમાં ફેરવાયું | Gr…

4 months ago
ડોક્ટર પર હુમલા પછી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો ખડકી દેવાયા | 45 bouncers sacked from Sayaji Hospi…

ડોક્ટર પર હુમલા પછી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો ખડકી દેવાયા | 45 bouncers sacked from Sayaji Hospi…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News