gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેર અને જિલ્લામાં હજી ૫૫ ટકા ડિજિટાઇઝેશનની કામગીરી બાકી | 55 percent digitization work still pendin…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
શહેર અને જિલ્લામાં હજી ૫૫ ટકા ડિજિટાઇઝેશનની કામગીરી બાકી | 55 percent digitization work still pendin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.23 વડોદરા શહેર અને જિલ્લામાં મતદારયાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત બીએલઓ દ્વારા થતી કામગીરીમાં માત્ર ૪૫ ટકા જ ડિજિટાઇઝેશન થયું હોવાથી આગામી દિવસોમાં વધુ કેમ્પો યોજવાની તંત્રને ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની પાંચ અને જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર મતદારયાદી માટે એસઆઇઆરનો પ્રોગ્રામ હાલ ચાલી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું  હતું કે શહેર અને જિલ્લામાં ૯૦ ટકા ગણતરી ફોર્મની વહેંચણી બીએલઓ દ્વારા કરી દેવામાં આવી છે પરંતુ ફોર્મ સંપૂર્ણ ભરાઇને પરત આવ્યા નથી. એસઆઇઆરના સમયપત્રક મુજબ હવે  ફોર્મ જમા કરાવવા માટે માત્ર બે સપ્તાહ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે એટલે મોટી સંખ્યામાં ગણતરી ફોર્મ પરત આવે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે.

શહેર અને જિલ્લામાં અઢી હજારથી વધુ બીએલઓ દ્વારા વહેંચવામાં આવેલા ફોર્મ પૈકી હજી ઘણા ફોર્મ પરત આવ્યા નથી અને જે ફોર્મ પરત આવ્યા છે તેમાં હજી સુધી માત્ર ૪૫ ટકા ફોર્મનું ડિજિટાઇઝેશન  પૂર્ણ થયું છે. હાલમાં છેલ્લા બે દિવસ સુધી ચાલેલા કેમ્પ દરમિયાન બે લાખ જેટલા ફોર્મ શહેર અને જિલ્લામાં પરત આવ્યા છે.

અગાઉ તા.૧૫ અને ૧૬ નવેમ્બરના રોજ મતદાન મથકો પર ખાસ કેમ્પો યોજાયા હતા ત્યારબાદ હાલમાં તા.૨૨ અને ૨૩ નવેમ્બર સુધી પણ બે દિવસ કેમ્પ યોજાયા હતા. હવે વધુ ચાર દિવસ સુધી કેમ્પો યોજાશે તેવી જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. તા.૨૪થી ૨૭ સુધી સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધી બીએલઓ મતદાન મથક પર હાજર રહી ફોર્મનું કલેક્શન કરશે તેમજ જરૃરી માહિતી પણ પૂરી પાડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારમાંથી ૧.૩૨ લાખની ચોરી | Rs 1 32 lakh stolen from car parked outsi…

પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારમાંથી ૧.૩૨ લાખની ચોરી | Rs 1 32 lakh stolen from car parked outsi...

નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking uncle and nephew…

નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking uncle and nephew...

સમા સાવલી રોડ પર ચાલતા સ્પા સેન્ટરના માલિક સામે ગુનો દાખલ | A case has been registered against the o…

સમા સાવલી રોડ પર ચાલતા સ્પા સેન્ટરના માલિક સામે ગુનો દાખલ | A case has been registered against the o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીના ભાવમાં એકઝાટકે 12 હજાર રૂપિયાનો કડાકો! સોનું પણ થયું સસ્તું; જાણો લેટેસ્ટ રેટ | Silver price…

ચાંદીના ભાવમાં એકઝાટકે 12 હજાર રૂપિયાનો કડાકો! સોનું પણ થયું સસ્તું; જાણો લેટેસ્ટ રેટ | Silver price…

7 months ago
પાકિસ્તાન પાસે હતા અમેરિકન યુદ્ધજહાજ, ફાઈટર જેટ… છતાં ભારતે આપી હતી મ્હાત, જાણો ત્રણ મોટી ઘટના

પાકિસ્તાન પાસે હતા અમેરિકન યુદ્ધજહાજ, ફાઈટર જેટ… છતાં ભારતે આપી હતી મ્હાત, જાણો ત્રણ મોટી ઘટના

1 year ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79933 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79933 and 82333 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79933 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79933 and 82333 in the…

1 year ago
શેરબજારમાં અચાનક તેજી કેમ? રોકાણકારોને 1 જ દિવસમાં રૂ. 6 લાખ કરોડની કમાણી | Indian Stock Market Rall…

શેરબજારમાં અચાનક તેજી કેમ? રોકાણકારોને 1 જ દિવસમાં રૂ. 6 લાખ કરોડની કમાણી | Indian Stock Market Rall…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News