gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાહપુરમાં પાડોશીએ વૃદ્ધને દંડાથી મારી ઘર- વાહનમાં તોડફોડ કરી | shahpur police assulting complaint ag…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
શાહપુરમાં પાડોશીએ વૃદ્ધને દંડાથી મારી ઘર- વાહનમાં તોડફોડ કરી | shahpur police assulting complaint ag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શાહપુરમાં પાડોશીએ વૃદ્ધને દંડાથી મારી ઘર- વાહનમાં તોડફોડ કરી 1 - imageઅમદાવાદ,
ગુરુવાર

 શાહપુરમાં વાહન પાર્ક કરવા બાબતે પાડોશી શખ્સોએ મળીને વૃદ્ધ
અને તેઓના પરિવાર સાથે મારામારી કરી તેઓના ઘર અને વાહનમાં તોડફોડ મચાવી હતી. બનાવ
અંગે બંનેએ સામસામે ફરિયાદ નોંધાવતા શાહપુર પોલીસે કુલ ૧૦ શખ્સો વિરૂદ્ધ ગુનો
નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 
 શાહપુરના ઈમામવાડામાં રહેતાં નુરમહોમ્મદ શેખ બુધવારે મોડી
રાત્રે ઘરની બહાર ઉભા હતાં. ત્યારે
,
વૃદ્ધના પાડોશી મુસુદ્દીક શેખ અને તેના પિતા ઈકબાલે‘તું અહિંયા તારા
તથા તારા છોકરાના વાહનો મુકવાના નહીં
‘
કહીં ઝઘડો કર્યો હતો. વૃદ્ધે તેઓ પોતાના ઘર પાસે વાહન પાર્ક કરતાં હોવાનું
કહેતાં શખ્સોએ દંડા વડે વૃદ્ધના ઘર પાસે લગાવેલા સીસીટીવી કેમેરા
, એસીનું કમ્પ્રેસર
તથા રિક્ષામાં તોડફોડ કરી હતી. જેથી વૃદ્ધે અટકાવતા શખ્સોએ તેઓને ગડદાપાટુ મારી
દંડાથી ફટકાર્યા હતાં. વૃદ્ધનો પરિવાર બચાવવા આવતાં શખ્સોએ પોતાના  સાગરિત આશૈફા અને સાબાજખાન સાથે મળી વૃદ્ધના
પરિવારને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં વૃદ્ધે ચારેય વિરૂદ્ધ પોલીસ
ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામે આશૈફાએ ફરિયાદ નોંધાવી છે કે
, નુરમહોમ્મદના
બંને દીકરા અને બાકીના પરિવારજનોએ
‘તું
અમારું કહ્યું કરતો નથી અને તારો પરિવાર અમારા વિરૂદ્ધ કેમ બોલે છે
‘ કહીં તેઓના
પરિવાર સાથે મારામારી કરી હતી. નુરમહોમ્મદનો આરોપ છે આરોપીઓ ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા છે અને અમારા પરિવારને ત્રાસ આપીને મિલકત ખાલી કરીને જતા રહીએ ત્યાં સુધી પરેશાન કરી રહ્યા છે. અગાઉ પણ માથાભારે લોકોએ માર મારીને તકરાર કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…
GUJARAT

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…

February 13, 2026
વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી | plastic goo…
GUJARAT

વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી | plastic goo…

February 13, 2026
જામનગર: હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની નોટિસ મુદ્દે ઉગ્ર દેખાવો યથાવત્, વિપક્ષના કોર્પોરેટર સહિત અન…
GUJARAT

જામનગર: હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની નોટિસ મુદ્દે ઉગ્ર દેખાવો યથાવત્, વિપક્ષના કોર્પોરેટર સહિત અન…

February 13, 2026
Next Post
વડોદરાનું પ્રથમ એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનિટરીંગ સ્ટેશન માટે કારેલીબાગ અર્બન હેલ્થ સેન્ટરની પસંદગી કર…

વડોદરાનું પ્રથમ એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનિટરીંગ સ્ટેશન માટે કારેલીબાગ અર્બન હેલ્થ સેન્ટરની પસંદગી કર...

‘…તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી | Abhishek Banerjee accuse…

‘...તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી | Abhishek Banerjee accuse...

અમરેલી SOGને મળી મોટી સફળતા, 60 કિલો સૂકા પોશ ડોડા સાથે આરોપીની ધરપકડ | SOG seizes 60 kg of narcotic…

અમરેલી SOGને મળી મોટી સફળતા, 60 કિલો સૂકા પોશ ડોડા સાથે આરોપીની ધરપકડ | SOG seizes 60 kg of narcotic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં 2વર્ષે મહિલાની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો | The brutal murder of a woman in Amreli 2 years …

અમરેલીમાં 2વર્ષે મહિલાની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો | The brutal murder of a woman in Amreli 2 years …

4 months ago
બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા | BJP…

બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા | BJP…

4 months ago
અંજારમાં લૂંટ-વસુલાતના ગુનામાં સંડોવાયેલા ત્રણ કુખ્યાત શખ્સો સામે કાર્યવાહી | Action taken against t…

અંજારમાં લૂંટ-વસુલાતના ગુનામાં સંડોવાયેલા ત્રણ કુખ્યાત શખ્સો સામે કાર્યવાહી | Action taken against t…

2 weeks ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યૂ, મેલેરિયાન વાયરલ ઈન્ફેક્સના કેસોમાં વધારો

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News