gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષકો દ્વારા શ્વાનોના સરવેની કામગીરીનો બહિષ્કાર, કહ્યું SIR સહિત 50 પ્રકારની કામગીરી કરાવે છે સરકા…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
શિક્ષકો દ્વારા શ્વાનોના સરવેની કામગીરીનો બહિષ્કાર, કહ્યું SIR સહિત 50 પ્રકારની કામગીરી કરાવે છે સરકા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Teachers Boycott Stray Dog Survey: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને શ્વાનોનો સરવે કરવાની કામગીરી સોંપવા અંગે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, તેની સામે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારી સંઘ સંકલન સમિતિએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સંકલન સમિતિએ આ કામગીરીનો સ્પષ્ટપણે બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

શિક્ષકો પર 50 બિન-શૈક્ષણિક કામોનું ભારણ

શિક્ષણ વિભાગને પાઠવેલા પત્રમાં સમિતિએ જણાવ્યું છે કે, હાલમાં શિક્ષકો પાસેથી શિક્ષણ કાર્ય ઉપરાંત અન્ય 50 જેટલી બિન-શૈક્ષણિક કામગીરીઓ લેવામાં આવી રહી છે. શિક્ષકોએ હંમેશા વિદ્યાર્થીઓના હિતની કામગીરી તેમજ ચૂંટણી, આધાર કાર્ડ અને સ્વચ્છતા અભિયાન જેવી સરકારી પ્રવૃત્તિઓમાં રાજ્ય સરકારને પૂરતો સહયોગ આપ્યો છે. જોકે, તારીખ 11-02-2026ના રોજ પ્રસિદ્ધ થયેલા પરિપત્ર મુજબ, સંસ્થાઓ, કચેરીઓ અને કેમ્પસ સહિતના જાહેર વિસ્તારોમાં શ્વાનોની સંખ્યા ગણવાની જવાબદારી શિક્ષકોને સોંપવી એ અયોગ્ય છે.

આ પણ વાંચો: અમદાવાદની હોટેલમાં નડિયાદની સ્કૂલના આચાર્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા, LCના બહાને બોલાવી હતી

શિક્ષક સંઘોનું અલ્ટીમેટમ: જાહેર સ્થળોએ સરવેનો ઈનકાર

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને વહીવટી કર્મચારી સંઘના હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું છે કે, જો આ કામગીરી માત્ર જે-તે શાળાના કેમ્પસ પૂરતી સીમિત હોય તો તેમને વાંધો નથી, પરંતુ હોસ્પિટલો, રેલ્વે સ્ટેશનો કે અન્ય જાહેર સ્થળોએ જઈને શ્વાનોનો સરવે કરવાની કામગીરીમાં શિક્ષકો જોડાશે નહીં.

શિક્ષકો દ્વારા શ્વાનોના સરવેની કામગીરીનો બહિષ્કાર, કહ્યું SIR સહિત 50 પ્રકારની કામગીરી કરાવે છે સરકાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …
GUJARAT

સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …

April 1, 2026
વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
Next Post
અમદાવાદની હોટેલમાં નડિયાદની સ્કૂલના આચાર્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા, LCના બહાને બોલાવી હતી | Ahmeda…

અમદાવાદની હોટેલમાં નડિયાદની સ્કૂલના આચાર્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા, LCના બહાને બોલાવી હતી | Ahmeda...

આજથી ગ્રેઇન ATM શરૂ: લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળશે, જાણો ક્યાં-ક્યાં શરૂઆત | Grain ATMs Launch…

આજથી ગ્રેઇન ATM શરૂ: લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળશે, જાણો ક્યાં-ક્યાં શરૂઆત | Grain ATMs Launch...

વલસાડના દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વ્હેલ અને મહાકાય કાચબો મૃત મળ્યાં, મોતનું કારણ જાણવા પોસ્ટમોર્…

વલસાડના દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વ્હેલ અને મહાકાય કાચબો મૃત મળ્યાં, મોતનું કારણ જાણવા પોસ્ટમોર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડમાં ભીષણ એન્કાઉન્ટરમાં JJMP સુપ્રીમો પપ્પુ લોહરા ઠાર, તેના પર 15 લાખનું ઇનામ હતું | Jharkhand …

ઝારખંડમાં ભીષણ એન્કાઉન્ટરમાં JJMP સુપ્રીમો પપ્પુ લોહરા ઠાર, તેના પર 15 લાખનું ઇનામ હતું | Jharkhand …

10 months ago
ભરૂચમાં એબીસી ચોકડી પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, અન્ય એક ફરાર | Driver caught wit…

ભરૂચમાં એબીસી ચોકડી પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, અન્ય એક ફરાર | Driver caught wit…

7 months ago
નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ | Case registered against 7 people who took ba…

નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ | Case registered against 7 people who took ba…

8 months ago
પેટનો દુખાવો મટાડવા કાનમાં છેદ કરાવતાં ઇન્ફેક્શન થયું | Infection occurred while getting ear pierced…

પેટનો દુખાવો મટાડવા કાનમાં છેદ કરાવતાં ઇન્ફેક્શન થયું | Infection occurred while getting ear pierced…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News