gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષણ એ જેનાથી આત્મવિશ્વાસ, સંસ્કાર નિર્ભયતાના ગુણો આવે-રાજ્યપાલ દેવવ્રત | Education is what instil…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
શિક્ષણ એ જેનાથી આત્મવિશ્વાસ, સંસ્કાર નિર્ભયતાના ગુણો આવે-રાજ્યપાલ દેવવ્રત | Education is what instil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ સંપન્ન  સુવર્ણ પદકમાં નારીશક્તિ અગ્રેસર: 129 વિદ્યાર્થીનીઓ અને 49 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ : કુલ 43,792ને પદવી તેમાં સૌથી વધારે વાણિજ્ય-વિનયન શાખાના 

રાજકોટ, : પશ્ચિમ રાજકોટમાં 363 એકરના વિશાળ પરિસરમાં તા.23-5-1967 ના સ્થપાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (વિશ્વવિદ્યાલય)નો આજે 60મો પદવીદાન અર્થાત્ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે શિક્ષણ એ છે જે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ધૈર્ય, સંસ્કારિતા, નિર્ભયતા, મૂલ્યનિષ્ઠાના ગુણોનું સિંચન કરે. વિદ્યાર્થીઓને યુવાનો સ્વાવલંબી અને સ્વદેશીના આગ્રહી બનવા તેમણે આહવાન કર્યું હતું. 

કુલાધિપતિએ વધુમાં જણાવ્યું કે  વિદ્યાર્થીઓ માત્ર સુશિક્ષિત હોય તે પૂરતું નથી, ગુણવાન અને સંસ્કારી હોવા જોઈએ. આચાર્યની ફરજ વિદ્યાર્થીઓને માત્ર અક્ષરજ્ઞાાન આપવાની જ નહીં પરંતુ, સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થકી ભવિષ્યનું નિર્માણ કરે તે જ આચાર્ય. ભારત વિશ્વમાં મહત્વના સ્થાન પર છે જ્યાં જ્ઞાાન એ પ્રમાણ અને ગુણવત્તાની દ્રષ્ટિએ એક સંપત્તિ છે. ભારતની પુરાતન વિરાસતોનું સંરક્ષણ થાય અને વિદ્યાર્થીઓ વિજ્ઞાાનનું જ્ઞાાન પણ મેળવે તેની માટે નવી શિક્ષણ નીતિ અમલમાં મુકાઈ છે.જ્યારે સૌ.યુનિ.ના કુલપતિ પ્રો.ઉત્પલ જોષીએ જણાવ્યું કે દીક્ષાંત સમારોહ એ ભારતની પ્રાચીન ઋષિ પરંપરા છે, વિદ્યાભ્યાસના આરંભ એક સંસ્કાર છે તેમ તે પૂર્ણ થાય તે પણ એક સંસ્કાર છે. યુનિ.શિક્ષણ સાથે સંશોધન,કૌશલ્ય પણ કેળવે છે. 

આજે સૌરાષ્ટ્રની 295 કોલેજોમાં અભ્યાસ પૂરો કરનાર 43,792 વિદ્યાર્થીઓને પદવી અપાઈ જેમાં  160 વિદ્યાર્થીઓને સુવર્ણપદક મેળવનારામાં નારી શક્તિ અગ્રેસર રહી હતી. 149 વિદ્યાર્થીનીઓ અને 49 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અપાયા છે.

ડિગ્રી અર્થાત્ પદવી મેળવનારા કૂલ 43,792 વિદ્યાર્થીઓમાં સૌથી વધુ કોમર્સ (વાણિજ્ય)ના 11,234 અને આર્ટ્સ (વિનયન)ના 10,675 એટલે કે પચાસ ટકા જેટલા આર્ટ્સ કોમર્સના હતા. જ્યારે સૌથી ઓછી સંખ્યા ગ્રામવિદ્યામાં 130, ગૃહવિજ્ઞાાનમાં 226, જીવન વિજ્ઞાાનમાં 229 હતી. તબીબી, કાયદા, વિજ્ઞાાન સહિત કૂલ 14  વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ છે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી, ધારાસભ્યો,શિક્ષણક્ષેત્રના અગ્રણીઓ વગેરે હાજર રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદમાં ભત્રીજાએ કાકાને રિવોલ્વર બતાવી રૂ. 7 કરોડની ખંડણી માગી | In Botad nephew showed a revolver …
GUJARAT

બોટાદમાં ભત્રીજાએ કાકાને રિવોલ્વર બતાવી રૂ. 7 કરોડની ખંડણી માગી | In Botad nephew showed a revolver …

February 14, 2026
વઢવાણના ખેડૂતો પ્રથમ દિવસે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીથી વંચિત રહ્યાં | Farmers of Wadhwan were de…
GUJARAT

વઢવાણના ખેડૂતો પ્રથમ દિવસે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીથી વંચિત રહ્યાં | Farmers of Wadhwan were de…

February 14, 2026
કપડવંજ પંથકમાં બટાકા-શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓ | Possibility of fluctuations in potato and…
GUJARAT

કપડવંજ પંથકમાં બટાકા-શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓ | Possibility of fluctuations in potato and…

February 14, 2026
Next Post
લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે , AMC કાર્યક્રમો માટે એક કરોડના ખર્ચે હાઈજેનિક પાણી વેચાતુ લેશે…

લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે , AMC કાર્યક્રમો માટે એક કરોડના ખર્ચે હાઈજેનિક પાણી વેચાતુ લેશે...

પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા | 3 accused under PASA sent to Pa…

પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા | 3 accused under PASA sent to Pa...

રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ | Anger as villagers who came to make a…

રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ | Anger as villagers who came to make a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી ખારી નદી બે કાંઠે ઃ કોઝવે પર અવરજવર જોખમી | Khari River passing throug…

ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી ખારી નદી બે કાંઠે ઃ કોઝવે પર અવરજવર જોખમી | Khari River passing throug…

6 months ago
NRI ખાતાઓની થાપણોમાં 10%નો વધારો, વર્ષમાં 16 બિલિયન ડોલર જમા | NRI account deposits increase by 10% …

NRI ખાતાઓની થાપણોમાં 10%નો વધારો, વર્ષમાં 16 બિલિયન ડોલર જમા | NRI account deposits increase by 10% …

9 months ago
ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho…

ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho…

5 months ago
હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર ભેજાબાજ ઝડપાયો | Cheating sca…

હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર ભેજાબાજ ઝડપાયો | Cheating sca…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News