gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે , AMC કાર્યક્રમો માટે એક કરોડના ખર્ચે હાઈજેનિક પાણી વેચાતુ લેશે…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે , AMC કાર્યક્રમો માટે એક કરોડના ખર્ચે હાઈજેનિક પાણી વેચાતુ લેશે…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,25 ડિસેમ્બર,2025

અમદાવાદના કોટવિસ્તાર ઉપરાંત શહેરના મોટાભાગના ઝોનના વોર્ડ
વિસ્તારમાં કોર્પોરેશન તરફથી અપાતા પાણીમાં પોલ્યુશન આવતુ હોવાની ફરિયાદો વ્યાપક
બની છે.લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે પરંતુ કોર્પોરેશન અને સરકારી
કાર્યક્રમમા મહાનુભવો
,મહેમાનો
અને કોર્પોરેશનના અધિકારીઓને હાઈજેનિક પાણી આપવા એક કરોડનો ખર્ચ કરાશે.૨૦ લિટર ફૂડ
ગ્રેડ જગ
,રીયુઝેબલ
પ્લાસ્ટિક ગ્લાસ સાથે એક વર્ષ માટે કોન્ટ્રાકટ અપાશે.

કોર્પોરેશન તરફથી રોજ લોકોને પાણી પુરુ પાડવા બે કરોડનો
ખર્ચ કરાય છે. આમ છતાં શહેરના અનેક વિસ્તારમાં પાણીમા પોલ્યુશન આવવા અંગેની કે
પાણી પુરતા પ્રેસરથી નહીં મળતુ હોવાની ફરિયાદો જે તે વિસ્તારના રહીશો દ્વારા
કોર્પોરેશનમાં કરાતી હોય છે.પાણીમા પોલ્યુશન આવવા અંગેની સીસીઆરએસ દ્વારા મળતી
ફરિયાદોના નિરાકરણ માટે જે તે ઝોન કક્ષાએ લાખો રુપિયાનો ખર્ચ કરવામા આવ્યા પછી પણ
સ્થિતિમાં સુધારો નહીં થવાથી આવા વિસ્તારોમાં કોર્પોરેશનને ટેન્કર મોકલી પીવાનુ
પાણી પુરુ પાડવાની તંત્રને ફરજ પડે છે.આ સ્થિતિથી કોર્પોરેશનના અધિકારીઓ કે
સત્તાધીશો સુપેરે વાકેફ છે. આમ છતાં કોર્પોરેશનના ફૂડ વિભાગ તરફથી વિવિધ
કાર્યક્રમોમાં હાઈજેનિક પાણી પુરુ પાડવા બીડરો પાસેથી ઓફર મંગાવાઈ છે.બીડરે ૧૦૦ જગ
માટે ભાવ ફૂડ વિભાગને આપવો પડશે. વર્તમાન બજાર કિંમત મુજબ
, ૨૦ લિટર ક્ષમતાના
એક હાઈજેનિક પાણીના જગની કિંમત હાલમાં ૭૦ રુપિયા છે.લોકોના ટેકસના નાણાંનો વેડફાટ
કેમ કરવો એ તંત્ર અને શાસકોની આવડત છે.

કાર્યક્રમો માટે એએમસી જલનો આગ્રહ રાખવો જોઈેએ

કોર્પોરેશન દ્વારા કોતરપુર પાસે આપવામા આવેલી જગ્યામા
કાર્યરત પ્લાન્ટમાં એએમસી જલની બોટલો તૈયાર કરાય છે. આ બોટલ કોર્પોરેશનના વિવિધ
પદાધિકારીઓ અને ચેરમેનનોની કચેરીમા ઉપયોગમા લેવાય છે. આમ છતાં કાર્યક્રમો માટે
હાઈજેનિક પાણીના નામે અલગથી એક કરોડનો ખર્ચ કરાશે.જે રોકીને કાર્યક્રમોમા પણ એએમસી
જલનો  ઉપયોગ કરવા ઉપર ભાર મુકાવો જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા | 3 accused under PASA sent to Pa…

પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા | 3 accused under PASA sent to Pa...

રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ | Anger as villagers who came to make a…

રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ | Anger as villagers who came to make a...

વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I…

વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે | we…

બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે | we…

1 year ago
‘સરકાર ઉથલાવવાનું કાવતરું હતું’, દિલ્હી રમખાણો મામલે પોલીસનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું | delhi ri…

‘સરકાર ઉથલાવવાનું કાવતરું હતું’, દિલ્હી રમખાણો મામલે પોલીસનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું | delhi ri…

10 months ago
ટેરિફથી નિકાસકારો ચિંતિત, રૂ. 2,250 કરોડની પ્રોત્સાહન યોજના અમલી કરવા રજુઆત | Exporters worried abou…

ટેરિફથી નિકાસકારો ચિંતિત, રૂ. 2,250 કરોડની પ્રોત્સાહન યોજના અમલી કરવા રજુઆત | Exporters worried abou…

1 year ago
મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…

મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News