gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શું તમે આ બૅંકના UPI-નેટબૅન્કિંગનો ઉપયોગ કરો છો, તો સાવધાન… રવિવારે ડિજિટલ સેવા રહેશે બંધ | HDFC B…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2025
in Business
0 0
0
શું તમે આ બૅંકના UPI-નેટબૅન્કિંગનો ઉપયોગ કરો છો, તો સાવધાન… રવિવારે ડિજિટલ સેવા રહેશે બંધ | HDFC B…
1
VIEWS
Share on FacebookShare on Twitter

HDFC And Axis Bank UPI-Netbanking : જો તમે એચડીએફસી બૅન્કના ગ્રાહકો છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે. જો તમે આ સપ્તાહને અંતે ડિજિટલ ટ્રાન્જેક્શનની કોઈ યોજના બનાવી હોય તો સાવધાન થઈ જજો, કારણ કે બૅંકે મેઇન્ટેનન્સ સિસ્ટમને લઈને પોતાના ગ્રાહકોને અગાઉથી ઍલર્ટ આપી કહ્યું છે કે, થોડા કલાકો સુધી ડિજિટલ સેવાઓ બંધ રહેશે.

રવિવારે ચાર કલાક ડિજિટલ સર્વિસ બંધ રહેશે

એચડીએફસી બૅંકે પોતાના ગ્રાહકોને ઍલર્ટમાં કહ્યું છે કે, 8 જૂન-2025ના રોજ મેઇન્ટેનન્સની કામગીરી હોવાના કારણે સવારે 2.30 કલાકથી 6.30 કલાક સુધી એટલે કે લગભગ ચાર કલાક ડિજિટલ સર્વિસ બંધ રાખશે. આ દરમિયાન બૅંકની અનેક ઓનલાઇન સેવાઓ કામચલાઉ ધોરણે ડાઉન રહેશે.

બૅન્કની કંઈ સર્વિસ પર અસર પડશે?

  • મેઇન્ટેનન્સની કામગીરીના કારણે એચડીએફસની નીચે મુજબની સેવાઓ થોડા સમય માટે બંધ રહેશે
  • UPIથી પૈસા મોકલવા અથવા પ્રાપ્ત કરવા
  • નેટ બૅન્કિંગ અને મોબાઇલ બૅન્કિંગ ઍપ્લિકેશન ઍક્સેસ
  • IMPS, NEFT અને RTGS વ્યવહારો
  • એકાઉન્ટ બેલેન્સ જોવાની તેમજ માહિતી અપડેટ કરવાની સેવા
  • મર્ચેન્ટ પેમેન્ટ્સ એટલે કે દુકાનો પર કાર્ડ અથવા QR દ્વારા ચૂકવણી
  • ઇન્સ્ટન્ટ એકાઉન્ટ ઓપન કરવાની સુવિધા

PayZapp એપનો ઉપયોગ કરો

બૅન્કે ગ્રાહકોને સલાહ આપી છે કે, મેઈન્ટેનન્સની કામગીરી દરમિયાન PayZapp એપનો ઉપયોગ કરો. આ એક ડિજિટલ વૉલેટ છે, જેનાથી યુઝર્સ બૅન્ક એકાઉન્ટ એક્સેસ કરીને બિલ પેમેન્ટ, ઓનલાઇન શોપિંગ અને નાણાં ટ્રાન્સફર જેવી સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
Business

May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

Next Post
બીજાપુરમાં સુરક્ષા દળોને મળી વધુ એક મોટી સફળતા: 45 લાખનો ઈનામી વોન્ટેડ નક્સલી મેલારાપુ અડેલુ ઠાર

કેનેડાના PM માર્ક કાર્ની અને PM મોદીની ટેલિફોનિક વાતચીત, G7 સંમેલન માટે ભારતને આમંત્રણ

ક્લાયમેટ-ટેક સ્ટાર્ટઅપમાં નવું ભંડોળ ઘટતા મુશ્કેલીમાં મુકાયા | Climate tech startups in trouble as n…

ક્લાયમેટ-ટેક સ્ટાર્ટઅપમાં નવું ભંડોળ ઘટતા મુશ્કેલીમાં મુકાયા | Climate tech startups in trouble as n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાને ત્રણ કલાકમાં જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને આદેશ: વિદેશ મંત્રાલય

1 year ago
હળવદની તક્ષશિલા સંકુલમાં આધુનિક ‘સંસ્કૃત કક્ષ’નું નિર્માણ થશે | A modern ‘Sanskrit room’ will be bui…

1 month ago
બાજવાના ગાંધીરાેડ પર પાંચ દુકાનના તાળાં તૂટ્યા | theft in five shops at bajwa

3 weeks ago
શહેરના માર્ગો પરની બંધ લાઈટો રિપેર કરવા અને ઓજી વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા તાકીદ | Urge…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News