gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શું ભારતે પણ હોર્મુઝમાંથી પસાર થવા 20 લાખ ડૉલર ટેક્સ ચૂકવવો પડશે? સરકારે આપ્યો જવાબ | Will India Pay…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in INDIA
0 0
0
શું ભારતે પણ હોર્મુઝમાંથી પસાર થવા 20 લાખ ડૉલર ટેક્સ ચૂકવવો પડશે? સરકારે આપ્યો જવાબ | Will India Pay…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Will India Pay $20 Million Hormuz Tax? : અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ બાદ હવે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા તેલના ટેન્કરો અને જહાજો પર ઈરાન અને ઓમાન દ્વારા ‘ટોલ ટેક્સ’ વસૂલવાની તૈયારીઓ ચાલી રહી છે. અટકળો વહેતી થઈ હતી કે ઈરાન પ્રતિ ટ્રાન્ઝિટ (દરેક ફેરા દીઠ) $20 લાખ (આશરે ₹16 કરોડથી વધુ) જેટલી જંગી ફી વસૂલી શકે છે. આ સ્થિતિ વચ્ચે ભારત સરકાર પર પણ સવાલો ઉભા થયા હતા કે શું મિત્ર દેશ હોવા છતાં ભારતને આ ટેક્સ ચૂકવવો પડશે?

ભારત સરકારનું સ્પષ્ટીકરણ

પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે આ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “ટોલ ટેક્સને લઈને ઈરાન અને ભારત વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી.” અન્ય એક સરકારી અધિકારીએ પણ પુષ્ટિ કરી હતી કે ભારતને અત્યાર સુધી આવા કોઈ સત્તાવાર ટેક્સ અંગેની જાણકારી મળી નથી.

ઈરાનની નવી આવકનું સાધન?

અહેવાલો મુજબ, ઈરાનની સંસદે હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર શુલ્ક વસૂલવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઈરાન અને ઓમાન બંને સંયુક્ત રીતે આ ફી વસૂલશે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મુજબ, યુદ્ધ બાદ દેશના પુનઃનિર્માણ માટે આ આવકનો ઉપયોગ કરવામાં આવશે. નોંધનીય છે કે હોર્મુઝનો માર્ગ લગભગ 6 અઠવાડિયા સુધી યુદ્ધને કારણે બંધ રહ્યો હતો, જે હવે શુક્રવારથી મર્યાદિત રીતે ખૂલી રહ્યો છે.

ભારત માટે રાહતની આશા

યુદ્ધ દરમિયાન પણ ઈરાને ભારતને પોતાનો ‘મિત્ર દેશ’ ગણાવીને તેના જહાજોને પસાર થવાની ખાસ છૂટ આપી હતી. તાજેતરમાં જ ભારતનું ‘ગ્રીન આશા’ એલપીજી લઈને ભારત સુરક્ષિત રીતે પહોંચ્યું છે. અગાઉ શિવાલિક અને નંદા દેવી જેવા જહાજો પણ આ રૂટ પરથી સફળતાપૂર્વક પસાર થયા છે. જોકે, નવા કાયદા મુજબ ભારતને ટેક્સમાં રાહત મળશે કે કેમ તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…
INDIA

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

April 11, 2026
દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country’…
INDIA

દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country’…

April 11, 2026
સગીર મોનાલિસા સાથે લગ્ન બદલ ફરમાન સામે પોક્સો કેસ | POCSO case against Farman for marrying minor Mon…
INDIA

સગીર મોનાલિસા સાથે લગ્ન બદલ ફરમાન સામે પોક્સો કેસ | POCSO case against Farman for marrying minor Mon…

April 11, 2026
Next Post
અજમેરમાં રસ્તા પર ઇસ્ત્રી કરનારાને આવક વેરા વિભાગે ફટકારી રૂપિયા 598 કરોડની નોટિસ | IT notice of Rs …

અજમેરમાં રસ્તા પર ઇસ્ત્રી કરનારાને આવક વેરા વિભાગે ફટકારી રૂપિયા 598 કરોડની નોટિસ | IT notice of Rs ...

ભાજપે અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને 72 નગર પાલિકા માટે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ યાદી | BJP De…

ભાજપે અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને 72 નગર પાલિકા માટે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ યાદી | BJP De...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી – 2 દિવસમાં ૬૬ ફોર્મ ભરાયા | Local government elections 66 forms filled in…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2 દિવસમાં ૬૬ ફોર્મ ભરાયા | Local government elections 66 forms filled in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been re…

શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been re…

9 months ago
પોલીસની ઓળખ આપીને આરોપીઓએ કારમાં ભરૃચ જતા યુવકની ગર્લ ફ્રેન્ડનું અપહરણ કરીને લઇ ગયા | kidnapped the …

પોલીસની ઓળખ આપીને આરોપીઓએ કારમાં ભરૃચ જતા યુવકની ગર્લ ફ્રેન્ડનું અપહરણ કરીને લઇ ગયા | kidnapped the …

5 months ago
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના પાંચ ગામોની બહેનો માટે અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ યોજાયો | A program…

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના પાંચ ગામોની બહેનો માટે અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ યોજાયો | A program…

3 months ago
સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …

સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News