gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેરડી રસના વેપારીઓ સામે લાલ આંખ ઃ ગંદકી ફેલાવનારા ૬૧ને દંડ | Red eye against sugarcane juice traders…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
શેરડી રસના વેપારીઓ સામે લાલ આંખ ઃ ગંદકી ફેલાવનારા ૬૧ને દંડ | Red eye against sugarcane juice traders…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં કોર્પોરેશનની સેનિટેશન શાખાની ખાસ ઝુંબેશ

જાહેર સ્થળોએ સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક હાથે કામ લેવાયું ઃ રૃા. ૨૬,૩૦૦ વસૂલ્યા

ગાંધીનગર : ઉનાળાની આકરી ગરમીની શરૃઆત થતાં જ પાટનગરમાં શેરડીના રસના
વેચાણમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે
, આ વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક વેપારીઓ દ્વારા રસ્તાઓ અને
જાહેર સ્થળો પર ગંદકી ફેલાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ પરિસ્થિતિને
ગંભીરતાથી લઈને ગાંધીનગર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરના વિવિધ
વિસ્તારોમાં એક વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમિયાન વિભાગની ટીમોએ શેરડીના ચિચોડા અને રસના
વેચાણના સ્થળો પર આકસ્મિક તપાસ કરી હતી. જે વેપારીઓ દ્વારા કાર્યસ્થળની આસપાસ
શેરડીના કૂચા કે અન્ય કચરો નાખીને ગંદકી કરવામાં આવતી હતી
, તેમને સ્થળ પર જ
ઝડપી લેવામાં આવ્યા હતા. પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ કરવામાં આવેલી આ કામગીરીમાં કુલ
૬૧ જેટલા ઇસમો વિરૃદ્ધ વહીવટી કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી અંદાજે
રૃપિયા ૨૬
,૩૦૦
જેટલી રકમનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા દંડાત્મક
કાર્યવાહીની સાથે વેપારીઓને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા
સ્પષ્ટ જણાવાયું છે કે કોઈપણ વેપારીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં અને
ગ્રાહકોને પીરસવામાં આવતા કચરા કે ગ્લાસનો યોગ્ય રીતે નિકાલ કરવો. વેપારીઓએ પોતાના
ધંધાના સ્થળની આસપાસના ૧૦ ફૂટના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે.
મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે
,
શહેરને સ્વચ્છ અને રોગચાળા મુક્ત રાખવા માટે આ પ્રકારની ઝુંબેશ આગામી દિવસોમાં
પણ ચાલુ રહેશે. જો કોઈપણ વેપારી વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતો જણાશે તો તેનો
માલ-સામાન જપ્ત કરવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવશે. શહેરની સુંદરતા અને
જાહેર આરોગ્યને જાળવી રાખવા માટે વેપારીઓ સહકાર આપે તેવી અપીલ પણ વહીવટી તંત્ર
દ્વારા કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
Next Post
ચૂંટણીને અનુલક્ષીને વડોદરા પોલીસનો એક્શન પ્લાનઃ11 ચેકપોસ્ટ બનાવીઃઅર્ધ લશ્કરીદળો તૈનાત | vadodara pol…

ચૂંટણીને અનુલક્ષીને વડોદરા પોલીસનો એક્શન પ્લાનઃ11 ચેકપોસ્ટ બનાવીઃઅર્ધ લશ્કરીદળો તૈનાત | vadodara pol...

આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of molesting eight year old g…

આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of molesting eight year old g...

આજવારોડ એકતાનગરમાં પાણીના મુદ્દે તકરાર થતા ૧૦ ને ઇજા | 10 injured in water dispute in Ektanagar toda…

આજવારોડ એકતાનગરમાં પાણીના મુદ્દે તકરાર થતા ૧૦ ને ઇજા | 10 injured in water dispute in Ektanagar toda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- ‘હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયું’; ભત્રીજાનો ચોંકાવનારો દાવો

પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- ‘હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયું’; ભત્રીજાનો ચોંકાવનારો દાવો

1 year ago
વડોદરામાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પર ચાલુ બાઈકે ઉભા થઈ યુવકના સ્ટંટ | A young man’s stunt on bike a…

વડોદરામાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પર ચાલુ બાઈકે ઉભા થઈ યુવકના સ્ટંટ | A young man’s stunt on bike a…

5 months ago
AMCની અણઘડ કામગીરી: શેલા VIP રોડ પર થાંભલા હટાવ્યા વિના જ ડામર રોડ બિછાવી દેવાયો | ahmedabad amc she…

AMCની અણઘડ કામગીરી: શેલા VIP રોડ પર થાંભલા હટાવ્યા વિના જ ડામર રોડ બિછાવી દેવાયો | ahmedabad amc she…

6 months ago
સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, કિરેન રિજિજુએ આપી માહિતી

સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, કિરેન રિજિજુએ આપી માહિતી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News