gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ટ્રોમ વોટર લાઈન નાખવા 10 વર્ષમાં 200 કરોડનો ખર્ચો છતાં વરસાદી પાણી કલાકો સુધી ઉતરતાં નથી | AMC Dra…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
સ્ટ્રોમ વોટર લાઈન નાખવા 10 વર્ષમાં 200 કરોડનો ખર્ચો છતાં વરસાદી પાણી કલાકો સુધી ઉતરતાં નથી | AMC Dra…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગની બેદરકારીના કારણે શહેરીજનોને સામાન્ય એવા એક ઈંચ વરસાદમાં પણ ભરાતા વરસાદી પાણીને લઈ ભોગવવુ પડી રહ્યુ છે. દસ વર્ષમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સહિત અન્ય કામગીરી પાછળ  200 કરોડ રૂપિયાનું આંધણ કરાયું છે. આમ છતાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે, જે કલાકો સુધી ઓસરતા નથી. તમામ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન કોન્ટ્રાકટરોને હવાલે કરી દેવાયા છે. સરદારનગર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં ભારે વરસાદના સમયે કર્મચારીઓ ઉંઘતા નજરે પડતા સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરાયો હતો.

કોર્પોરેશને તમામ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન કોન્ટ્રાકટરોને ચલાવવા આપ્યા છે

છેલ્લા દસ વર્ષમાં જોધપુર વોર્ડમાં પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં 29 કરોડ રૂપિયાના ખર્ચથી 29 કિલોમીટર લાંબી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી હતી. દસ વર્ષમાં વરસાદી પાણીના નિકાલ માટે માત્ર 30 ટકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી છે. 980 કિલોમીટર લાંબી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન પૈકી 35 ટકા સ્ટ્રોમ વોટરલાઈન પશ્ચિમ વિસ્તારમાં જયારે 65 ટકા સ્ટ્રોમ વોટર લાઈન પૂર્વ વિસ્તારમાં આવેલી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ મેઘમહેર, સૌથી વધુ વલસાડમાં 78 ઈંચ

કોર્પોરેશનના સાાવાર આંકડા મુજબ દસ વર્ષમાં માત્ર 30 કિલોમીટર સ્ટ્રોમ વોટરલાઈન નાંખવામાં આવી છે. દર વર્ષ રૂપિયા ત્રણથી ચાર કરોડનો ખર્ચ સ્ટ્રોમ વોટર લાઈન નેટવક અને તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સ પાછળ ખર્ચ કરાય છે. આમ છતાં દર વર્ષે વરસાદી પાણી ભરાવવા અંગેના નવા નવા સ્પોટ વધતા જાય છે. માત્ર ઓફિસમાં બેસીને પ્લાનિંગ કરતા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા વર્ષ-2019માં આશ્રમ રોડ ખાતે 105 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટરલાઈન નાંખવામાં આવી હતી. તંત્રની બેદરકારી છતાં સાત્તાધીશો ચૂપકીદી સેવે છે.

18 વર્ષ પછી પણ આ વિસ્તારોની કફોડી હાલત

વર્ષ 2007માં મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં સરખેજ, મકતમપુરા, વેજલપુર, બોડકદેવ ઉપરાંત થલતેજ, ઘાટલોડિયા, રાણીપ,કાળીગામ અને ચાંદખેડા જેવા વિસ્તાર સમાવાયા હતા. આ તમામ વિસ્તારોમાં 18 વર્ષ પછી પણ દર વર્ષે ચોમાસામાં પડતા એક ઈંચ જેવા સામાન્ય વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જાય છે, જે કલાકો સુધી ઓસરતા નથી. વેજલપુરમાં શ્રીનંદનગર વિસ્તાર વરસાદી પાણી ભરાવા માટેનુ હોટ સ્પોટ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

May 10, 2026
આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…
GUJARAT

આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

May 10, 2026
અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …
GUJARAT

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

May 10, 2026
Next Post
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ મેઘમહેર, સૌથી વધુ વલસાડમાં 78 ઈંચ | Gujarat M…

ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ મેઘમહેર, સૌથી વધુ વલસાડમાં 78 ઈંચ | Gujarat M...

રશિયન ક્રૂડ ખરીદવાની મંજૂરી હોવા છતાં અમેરિકાનું આ પાખંડ કેમ?… ભારતીય રિફાઈનરીઓ લાલઘૂમ | indian re…

રશિયન ક્રૂડ ખરીદવાની મંજૂરી હોવા છતાં અમેરિકાનું આ પાખંડ કેમ?... ભારતીય રિફાઈનરીઓ લાલઘૂમ | indian re...

કઠોળ ઉત્પાદનમાં દુનિયાના ટોપ-10 દેશોમાં ભારત નંબર 1, ચીન-અમેરિકા પણ પાછળ | India Tops Global Pulses …

કઠોળ ઉત્પાદનમાં દુનિયાના ટોપ-10 દેશોમાં ભારત નંબર 1, ચીન-અમેરિકા પણ પાછળ | India Tops Global Pulses ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Unconventional Workouts That Torch Fat And Sculpt Muscle

1 year ago
LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે |…

LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે |…

2 months ago
ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીનું 9 રાજ્યોમાં નકલી ડિગ્રીનું વેચાણ, પૂર્વ ડિરેક્ટર પર સકંજો કસાયો | UP u…

ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીનું 9 રાજ્યોમાં નકલી ડિગ્રીનું વેચાણ, પૂર્વ ડિરેક્ટર પર સકંજો કસાયો | UP u…

12 months ago
જામનગર જિલ્લામાં નશાના કારોબારના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓ ઉપર મુકાયેલા મેન્ટર દ્વારા ચેકિંગ ડ્રા…

જામનગર જિલ્લામાં નશાના કારોબારના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓ ઉપર મુકાયેલા મેન્ટર દ્વારા ચેકિંગ ડ્રા…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News