gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંટણીને અનુલક્ષીને વડોદરા પોલીસનો એક્શન પ્લાનઃ11 ચેકપોસ્ટ બનાવીઃઅર્ધ લશ્કરીદળો તૈનાત | vadodara pol…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
ચૂંટણીને અનુલક્ષીને વડોદરા પોલીસનો એક્શન પ્લાનઃ11 ચેકપોસ્ટ બનાવીઃઅર્ધ લશ્કરીદળો તૈનાત | vadodara pol…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને આજે શહેર પોલીસ કમિશનરે તમામ અધિકારીઓની મીટિંગ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે એક્શન પ્લાન મુજબ કામે લાગી જવા આદેશ આપ્યો હતો.

વડોદરા શહેરની હદમાં કોર્પોરેશનની ચૂંટણી  ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કેટલીક બેઠકોની ચૂંટણી યોજાનાર છે.જેને અનુલક્ષીને શહેર પોલીસના તમામ પીઆઇ,એસીપી,ડીસીપી,જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની આજે  મેરેથોન મીટિંગમાં મહત્વની સૂચનાઓ અપાઇ હતી.

લોકશાહીનું પર્વ નિર્વિધ્ને પાર પડે તે માટે અર્ધ લશ્કરી દળો પણ સ્થાનિક પોલીસની મદદમાં જોડાનાર છે.પોલીસે વડોદરામાં મહત્વના એન્ટ્રી પોઇન્ડ સહિતના સ્થળોએ ૧૧ ચેકપોસ્ટ બનાવી છે.જેના પર પોલીસની ટીમો તૈયાર રહેશે.

 આ ઉપરાંત તમામ સીસીટીવી કેમેરા, બોડીવોર્ન કેમેરા અને ખાનગી કેમેરાનો પણ સ્થિતિ પર નજર રાખવા માટે ઉપયોગ કરાશે. પોલીસને રોજેરોજ નાકાબંધી અને વાહન ચેકિંગ કરવા સૂચના અપાઇ છે.આ ઉપરાંત ચૂંટણી અધિકારીઓ સાથે સંકલનમાં રહેવા અને અસામાજિક તત્વોને રાઉન્ડઅપ કરવા તાકિદ કરવામાં આવી છે.

 2400 જેટલી લાયસન્સ વાળી રિવોલ્વર કબજે લેવા કવાયત

ચૂંટણીને અનુલક્ષીને વડોદરા પોલીસનો એક્શન પ્લાનઃ11 ચેકપોસ્ટ બનાવીઃઅર્ધ લશ્કરીદળો તૈનાત 2 - imageવડોદરામાં ચૂંટણી દરમિયાન ખાનગી હથિયારનો દુરુપયોગ ના થાય તે હેતુથી તમામ લાયસન્સ ધારકોને હથિયારો જમા કરાવવા સૂચના અપાઇ છે.

વડોદરામાં ૨૪૦૦ જેટલા હથિયારોને પરવાનો આપવામાં આવ્યો છે.જેથી આગામી ચૂંટણીને અનુલક્ષીને પોલીસ કમિશનરે તમામ પરવાનેદારોને હથિયારો જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા સૂચના આપવામાં આવી છે.

આ પૈકી જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં ૬૦૦ જેટલા હથિયારો જમા કરાવી દેવામાં આવ્યા છે.જ્યારે બાકીના હથિયારો કબજે લેવા કવાયત જારી રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of molesting eight year old g…

આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of molesting eight year old g...

આજવારોડ એકતાનગરમાં પાણીના મુદ્દે તકરાર થતા ૧૦ ને ઇજા | 10 injured in water dispute in Ektanagar toda…

આજવારોડ એકતાનગરમાં પાણીના મુદ્દે તકરાર થતા ૧૦ ને ઇજા | 10 injured in water dispute in Ektanagar toda...

SMCના દરોડા બાદ LCB-1 દોડતી થઇ, ગોરવા બાદ લક્ષ્મીપુરામાંથી 3 લાખનો દારૃ પકડ્યો | LCB 1 caught liquor…

SMCના દરોડા બાદ LCB-1 દોડતી થઇ, ગોરવા બાદ લક્ષ્મીપુરામાંથી 3 લાખનો દારૃ પકડ્યો | LCB 1 caught liquor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા | Buzz in Gujarat Congre…

7 months ago
વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી યુવાને એસિડ ગટગટાવી લીધુ | Tired of the torture of co…

9 months ago
ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ગાડી ફરી પાટે ચઢી, સાત કલાક મંત્રણા | India US trade deal back on track tal…

12 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78777 ઉપર બંધ થતાં 80222 જોવાય | Sensex closes at 78777 sees 80222 in new we…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News