gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં કડાકો બોલવાની દ્રષ્ટિએ ઓકટોબર મહિનો સૌથી વધુ પ્રચલિત | October is the most popular month …

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in Business
0 0
0
શેરબજારમાં કડાકો બોલવાની દ્રષ્ટિએ ઓકટોબર મહિનો સૌથી વધુ પ્રચલિત | October is the most popular month …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : શેરબજારમાં કડાકાના ઈતિહાસની દ્રષ્ટિએ ઓકટોબર મહિનો પ્રચલિત રહ્યો છે. કારણ કે  શેરબજારમાં આ મહિનાના નામે અનેક કડાકા લખાયા હોવાનું ઐતિહાસિક ડેટા પરથી કહી શકાય એમ છે.  

  શેરબજારના ઈતિહાસનો સૌથી મોટો  કડાકો આજથી ૯૬ વર્ષ પહેલા  એટલે કે ૨૮ ઓકટોબર, ૧૯૨૯ના જોવા મળ્યો હતો. 

જો કે શેરબજારમાં ઘટાડાનો પ્રારંભ  ૨૪ ઓકટોબરથી શરૂ થયો હતો. બ્લેક થર્સડે તરીકે ઓળખાયેલા આ કડાકામાં ન્યુ યોર્ક સ્ટોક એકસચેન્જના મૂલ્યમાં ૧૧ ટકાનું ધોવાણ થઈ ગયું હતું. 

૨૮ ઓકટોબર, ૧૯૨૯ના સોમવારે મોટા કડાકામાં ડાઉ ઈન્ડેકસ ૧૩ ટકા તૂટી ગયાનું પ્રાપ્ત ઐતિહાસિક ડેટા પરથી જણાય છે. સતત બીજા દિવસે એટલે કે ૨૯ ઓકટોબરના પણ ઘટાડો ચાલુ રહ્યો હતો અને બજાર ૧૨ ટકા ઘટી ગયુ હતું.

૨૯ ઓકટોબરના શેરધારકોની સંપતિમાં ૧૪ અબજ ડોલરનું ધોવાણ થયું હતું  અને ૧.૬૦ કરોડ શેરોનો તે સમયે વેપાર થયો હતો. 

ત્યારબાદ ૧૯૮૭ના ૧૯ ઓકટોબરના બોલાઈ ગયેલા કડાકામાં ડાઉ જોન્સ ૫૦૮ પોઈન્ટ ઘટી ગયો હતો અને રોકાણકારોએ એક જ દિવસમાં ૫૦૦ અબજ ડોલરનું નુકસાન કર્યાનું પ્રાપ્ત ડેટામાં ઉલ્લેખ કરાયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

May 13, 2026
PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી: ચાંદીમાં રૂ.13 હજારનો ઉછાળો | Precious metals surge as rupe…

Next Post
સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડ તેજી બાદ કડાકા-ભડાકા વચ્ચે MCXમાં ‘ટેકનીકલ ખામી’ : ચાર કલાક ટ્રેડિંગ ખો…

સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડ તેજી બાદ કડાકા-ભડાકા વચ્ચે MCXમાં 'ટેકનીકલ ખામી' : ચાર કલાક ટ્રેડિંગ ખો...

જામનગરમાં હળવા ઘર્ષણ વચ્ચે ઘરવખરી સાથે 40 ઝૂંપડાં હટાવાયાં

મહુધાના તોરણિયામાં નવી બનાવેલી ગ્રામ પંચાયતની કચેરી જર્જરિત | The newly built Gram Panchayat office …

મહુધાના તોરણિયામાં નવી બનાવેલી ગ્રામ પંચાયતની કચેરી જર્જરિત | The newly built Gram Panchayat office ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

9 પોલીસકર્મીને ફાંસી: લોકડાઉન સમયે પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો | Madurai Cour…

1 month ago
પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ | Rain Forecast in Gu…

8 months ago
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

સુરેન્દ્રનગરમાં ઘર હો તો ઐસાના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી | Fire breaks out in flat on sixth floor …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News