gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં ગાબડું, સેન્સેક્સમાં 800 પોઈન્ટની અફરાતફરી, નિફ્ટી 24800 અંદર, ઓટો શેર્સમાં કડાકો | sense…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2025
in Business
0 0
0
શેરબજારમાં ગાબડું, સેન્સેક્સમાં 800 પોઈન્ટની અફરાતફરી, નિફ્ટી 24800 અંદર, ઓટો શેર્સમાં કડાકો | sense…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Crash: વૈશ્વિક સ્તરે નકારાત્મક પરિબળોના પગલે આજે શેરબજાર બપોરના સેશનમાં કડડભૂસ થયા છે. સવારે ફ્લેટ ખૂલ્યા બાદ બપોરે સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. જ્યારે નિફ્ટીએ પણ 24800નું લેવલ ગુમાવ્યું છે. રોકાણકારોની મૂડીમાં અંદાજે 3 લાખ કરોડનું નુકસાન થયું છે.

સેન્સેક્સ-નિફ્ટીમાં ગાબડું

સેન્સેક્સ આજે નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ બપોરે 674 પોઈન્ટ તૂટ્યો હતો. 1.36 વાગ્યે 661.67 પોઈન્ટના કડાકે 81397.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં સામેલ 30માંથી 27 સ્ક્રિપ્સ 3.40 ટકા સુધીના ઘટાડે કારોબાર થઈ રહી હતી. માત્ર ટાટા સ્ટીલ 1.21 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 0.18 ટકા અને ઈન્ફોસિસ 0.16 ટકાના નજીવા સુધારે ટ્રેડેડ હતી. નિફ્ટી 165.60 પોઈન્ટ તૂટી 24779 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 1.37 વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં  865.95 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી છે. 

એનર્જી, આઈટી, મેટલ સિવાય તમામમાં કડાકો

સેક્ટોરલ ઈન્ડેક્સમાં એનર્જી 0.07 ટકા, આઈટી 0.03 ટકા અને  મેટલ 0.48 ટકા સુધારા સિવાય તમામમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ટેલિકોમ અને ઓટો શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જેના પગલે ટેલિકોમ્યુનિકેશન 1.01 ટકા, ઓટો ઈન્ડેક્સ 1.53 ટકા ઘટાડે કારોબાર થઈ રહ્યો હતો.

આ પણ વાંચોઃ ટેરિફ જોખમને કારણે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત: વેપાર ખાધ ઊંચી રહેશે

શેરબજારમાં કડાકાના કારણો

1. વૈશ્વિક સ્તરે ફુગાવાની ભીતિઃ વૈશ્વિક સ્તરે ફુગાવાની ભીતિ વધી છે. ફેડ રિઝર્વે આ વર્ષે એક જ વાર વ્યાજના દરો ઘટાડવાનો સંકેત આપ્યો છે. જેના પગલે અમેરિકન, યુરોપિયન અને એશિયન શેરબજારમાં કડાકો નોંધાયો હતો.

2. યુએસનું દેવું વધવાની ભીતિઃ રેટિંગ એજન્સી મૂડીઝે અમેરિકાના સોવરિન ડેટનો આઉટલુક ઘટાડ્યો છે. તેમજ તેના પર દેવાનો બોજો વધવાની ભીતિ પણ વ્યક્ત કરી છે. જેના લીધે ગ્લોબલ સેન્ટિમેન્ટ ખરડાયા છે.

3. FIIનું વેચાણઃ ફેડ રિઝર્વના સંકેત વચ્ચે ગઈકાલે વિદેશી રોકાણકારોએ રૂ. 525.95 કરોડની વેચવાલી નોંધાવી હતી. માર્કેટ ટેક્નિકલી કોન્સોલિડેશન તબક્કામાંથી પસાર થઈ રહ્યુ હોવાથી પ્રોફિટ બુકિંગ વધ્યું હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે.

4. ભારત-અમેરિકા વેપાર મંત્રણાઃ દેશના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે વેપાર મંત્રણા માટે અમેરિકાની ચાર દિવસીય મુલાકાત લીધી હતી. જે આજે પૂર્ણ થઈ હોવા છતાં બંને પક્ષ તરફથી કોઈ મહત્ત્વના નિર્ણયની જાહેરાત થઈ નથી. અમેરિકાના ટેરિફ સામે હાલ કોઈ ઉકેલ જોવા મળ્યો નથી.

5. રૂપિયો તૂટ્યોઃ અમેરિકામાં ફુગાવાની ભીતિ વચ્ચે વ્યાજના દરોમાં કોઈ મોટો ઘટાડો ન થવાની સંભાવનાઓ સામે ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો છે. જેના લીધે આજે રૂપિયો 13 પૈસા તૂટી 85.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ 10 વર્ષીય બોન્ડ યીલ્ડમાં પણ સુધારો નોંધાયો છે. 

શેરબજારમાં ગાબડું, સેન્સેક્સમાં 800 પોઈન્ટની અફરાતફરી, નિફ્ટી 24800 અંદર, ઓટો શેર્સમાં કડાકો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
Business

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

May 11, 2026
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
Next Post
હનુમાન બેનીવાલની વિવાદિત ટિપ્પણી બાદ કરણી સેનામાં આક્રોશ, કાર્યકરોને ‘તૈયાર’ રહેવા નિર્દેશ | kshatri…

હનુમાન બેનીવાલની વિવાદિત ટિપ્પણી બાદ કરણી સેનામાં આક્રોશ, કાર્યકરોને 'તૈયાર' રહેવા નિર્દેશ | kshatri...

જજ વિરૂદ્ધ એફઆઈઆરમાં આટલો વિલંબ કેમ? જસ્ટિસ યશવંત વર્મા મામલે ઉપરાષ્ટ્રપતિ ધનખડનો કટાક્ષ | /why so m…

જજ વિરૂદ્ધ એફઆઈઆરમાં આટલો વિલંબ કેમ? જસ્ટિસ યશવંત વર્મા મામલે ઉપરાષ્ટ્રપતિ ધનખડનો કટાક્ષ | /why so m...

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત, ગ્રામીણ માગ વધવાનો અંદાજઃ જેપી મોર્ગન | jp morgan r…

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત, ગ્રામીણ માગ વધવાનો અંદાજઃ જેપી મોર્ગન | jp morgan r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરેઠ વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી : આદર્શ આચાર સહિંતા લાગુ | Umreth assembly constituency by elec…

ઉમરેઠ વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી : આદર્શ આચાર સહિંતા લાગુ | Umreth assembly constituency by elec…

2 months ago
VIDEO: અમદાવાદના 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે, હાઇટ બેરિયર લગાવાશે | AMC to ban heav…

VIDEO: અમદાવાદના 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે, હાઇટ બેરિયર લગાવાશે | AMC to ban heav…

5 months ago
જજ વિરૂદ્ધ એફઆઈઆરમાં આટલો વિલંબ કેમ? જસ્ટિસ યશવંત વર્મા મામલે ઉપરાષ્ટ્રપતિ ધનખડનો કટાક્ષ | /why so m…

જજ વિરૂદ્ધ એફઆઈઆરમાં આટલો વિલંબ કેમ? જસ્ટિસ યશવંત વર્મા મામલે ઉપરાષ્ટ્રપતિ ધનખડનો કટાક્ષ | /why so m…

12 months ago
ગુજરાત શેકાયું: અમરેલી 43.3°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદમાં પારો 42ને પાર; હજુ રાહતના કોઈ …

ગુજરાત શેકાયું: અમરેલી 43.3°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદમાં પારો 42ને પાર; હજુ રાહતના કોઈ …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News