gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં પાંચ કરોડની છેતરપિંડી | online frauder duped five crore ru…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં પાંચ કરોડની છેતરપિંડી | online frauder duped five crore ru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

સાયબર ક્રિમીનલ શેરબજારમાં રોકાણ,  ડીજીટલ એરેસ્ટ  તેમજ અન્ય મોડ્સ ઓપરેન્ડીથી ટારગેટ કરીને નાણાં પડાવે છે. ત્યારે લોકોને સંતર્ક રહેવા માટે પોલીસ દ્વારા સતત સુચના આપવામાં આવે છે. પરંતુ, રોકાણ પર અનેક ગણો નફો કમાવવા માટેની લાલચમાં કે ડીજીટલ એરેસ્ટથી ડરીને લોકો લાખો કરોડો પિયા ઓનલાઇન ટ્રાન્સફર કરે છે. શનિવારે અમદાવાદ સાયબર ક્રાઇમ અને સીઆઇડી ક્રાઇમમાં નોઁધાયેલી વિવિધ ચાર ફરિયાદોમાં ફરિયાદીઓએ કુલ પાંચ કરોડ જેટલી રકમ ગુમાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં વાપીના એક વેપારીએ ૩.૦૪ કરોડ જેટલા નાણાં ગુમાવ્યા હતા.

શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં  પાંચ કરોડની છેતરપિંડી 2 - imageવાપી જીઆઇડીસીમાં કેમીકલ ફેક્ટરી ધરાવતા ૬૬ વર્ષીય જગદીશભાઇ પરમારે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ચાર મહિના પહેલા તેમને ફેસબુક મહેક નામના યુવતીની ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ આવી હતી.  યુવતીએ પોતાની ઓળખ ફેશનડીઝાઇનર તરીકે આપીને મુંબઇમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. થોડા દિવસ તેણે જગદીશભાઇ સાથે મેસેજથી વાત કરી હતી. તેણે ઓનલાઇન સ્ટોર પર દરરોજ જરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરીને અનેકગણો નફો મળતો હોવાની વાત કરી હતી. જેથી વિશ્વાસ કરીને જગદીશભાઇએ ૨૩ સપ્ટેમ્બરથી ૧૩ નવેમ્બર દરમિયાન અલગ અલગ સમયે કુલ ૩. ૦૪ કરોડનુ ંરોકાણ કર્યું હતું.  આ રોકાણની સામે  તેમને પાંચ કરોડનો નફો બતાવવામાં આવ્યો હતો. કોઇ કારણસર તેમને સ્ટોર બંધ કરવાનો હોવાથી મહેકને કહેતા તેણે નફો ઉપાડવાના સામે ૪૩ લાખ  પ્રોસેસીંગ ફી માંગી હતી. ત્યારબાદ અચાનક જગદીશભાઇનું આઇડી ફ્રીઝ કરીને તેમના મોબાઇલ નંબર બ્લોક કરી દીધા હતા. આ અંગે સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધીને ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શ કરી છે.

એક કરોડ પિયાની અન્ય છેતરપિંડીના કેસમાં  નાના ચિલોડામાં આવેલા દેવગ્રામ પરિજાતમાં રહેતા સ્વતંત્રભાઇ યાદવે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  ગત ૧૨ સપ્ટેમ્બરના રોજ ફેસબુક પરથી ઇશીતા અરોરા નામની યુવતીની ફ્રેન્ડશીપ રીકવેસ્ટ આવી હતી. તેણે ફેશન ડીઝાઇનર હોવાનું અને બોપલમાં તેનું ઘર છે તેમ કહ્યું હતું.  થોડા દિવસ વાત કરીને  સ્વતંત્રભાઇને તેણે  ઇટ્રો ટ્રેડીંગના વ્યવસાયની વાત કરીને ૫૦ હજારનું રોકાણ કરાવીને તેમાં એક જ દિવસમાં ૧૦૦ ડોલરનો નફો આપ્યો હતો. ત્યારબાદ ૬ ઓક્ટોબર થી  ૪ ડિસેમ્બરના સમયગાળામાં કુલ ૧.૦૫ કરોડનું રોકાણ કરાવ્યું હતું. જેની સામે વોલેટમાં ૨.૨૪ કરોડનો નફો દર્શાવવામાં આવ્યો હતો. આ નફો મેળવવા ૬૦ લાખ  જમા કરાવવાનું કહેતા સ્વતંત્રભાઇને શંકા ગઇ હતી અને તપાસ કરતા તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થઇ હતી.

શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં  પાંચ કરોડની છેતરપિંડી 3 - imageશેરબજારના નામે છેતરપિંડીના ફરિયાદમાં નારણપુરામાં આવેલી પરિશ્રમ સોસાયટીમાં રહેતા ૭૨ વર્ષીય શ્રેણીક શાહને ફેસબુક પર મેસેજ આવ્યો હતો અને જેમાં રીપ્લે કરતા તેમને શેરબજારની ટીપ આપતા વોટ્સએપ ગુ્રપમાં એડ કરાયા હતા. જેમાં રોકાણની સામે સારો નફો દર્શાવવામાં આવતો હતો. જેથી વિશ્વાસ કરીને તેમણે અલગ અલગ બેંક ખાતામાં ૭૫ લાખ જમા કરાવ્યા હતા. જેમાં નફા સાથે દોઢ કરોડ વોલેટમાં હતા. જે ઉપાડવા માટે ૨૧ લાખની પ્રોસેસીંગ ફી માંગતા  શ્રેણીકભાઇને શંકા ગઇ હતી અને તેમણે તપાસ કરતા  ઠગાઇ થયાનો ખ્યાલ આવ્યો હતો.  જે અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શ કરવામા આવી છે.તેમજ  ચોથા કિસ્સામાં થલતેજ મેપલ ટ્રી ગાર્ડન હોમ્સમાં રહેતા કમલેશભાઇ પ્રજાપતિને ઇસ્ટાગ્રામ પર સીરતકૌર નામના યુવતીની ફ્રેન્ડશીપ રીકવેસ્ટ આવી હતી.  સીરત કૌરે જણાવ્યું હતું કે  તેનો પરિવાર લંડનમાં રહે છે. વોટસએપથી સંપર્ક કેળવીને વિશ્વાસ કેળવીને ક્રિપ્ટો કરન્સીમાં ૫૩ લાખનું રોકાણ કરાવીને છેતરપિંડી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
હોસ્પિટલને સીલ કરી હોવા છતાંય,ખાનગીમાં સારવાર શરૂ કરાય ! | orthopedic hospital staff manage hospital…

હોસ્પિટલને સીલ કરી હોવા છતાંય,ખાનગીમાં સારવાર શરૂ કરાય ! | orthopedic hospital staff manage hospital...

ગીર સોમનાથના દરિયામાં મરીન પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, ગેરકાયદે લાઈટ અને લાઈન ફિશિંગ સામે કાર્યવાહી | …

ગીર સોમનાથના દરિયામાં મરીન પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, ગેરકાયદે લાઈટ અને લાઈન ફિશિંગ સામે કાર્યવાહી | ...

હેવમોર સર્કલ પાસે નશામાં ધુત કારચાલકે મોપેડ સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા | A drunk driver hit a fa…

હેવમોર સર્કલ પાસે નશામાં ધુત કારચાલકે મોપેડ સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા | A drunk driver hit a fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર | Gujarat weather…

ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર | Gujarat weather…

7 months ago
પાક વીમો કોને ભાગે? . | Gujarat Samachar Tantri Lekh 09 January 2026

પાક વીમો કોને ભાગે? . | Gujarat Samachar Tantri Lekh 09 January 2026

3 months ago
જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસેથી માનવીની ખોપડી તથા અન્ય કંકાલ મળી આવતાં દોડધામ | A human skull and …

જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસેથી માનવીની ખોપડી તથા અન્ય કંકાલ મળી આવતાં દોડધામ | A human skull and …

12 months ago
પ.બંગાળમાં વક્ફ (સુધારા) બિલ લાગુ નહીં થાય… મુખ્યમંત્રી મમતા બેનરજીની મોટી જાહેરાત | Waqf amendmen…

પ.બંગાળમાં વક્ફ (સુધારા) બિલ લાગુ નહીં થાય… મુખ્યમંત્રી મમતા બેનરજીની મોટી જાહેરાત | Waqf amendmen…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News